Shuru
Apke Nagar Ki App…
ઝાંખરીપુરા ગામમાં કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની શીબીર નું આયોજન કરાયું તારીખ:29/08/2025 સમય: ૧૨:૦૦ કલાકે સ્થળ: ઝાંખરીપુરા ગામમાં જેમાં કાલોલ બાર એસોસિયેશન ના પ્રમુખ હીરેનભાઈ ગોહિલ એડવોકેટ.. પુષ્પાબેન આર પટેલ લીગલ એડવોકેટ.. કાન્તીભાઈ એમ. સોલંકી સેક્રેટરી.. કલ્પેશભાઈ એ. સોલંકી જોઈન્ટ સેક્રેટરી.. બાબુભાઈ ટી. બામણીયા એડવોકેટ.. દેવલ પી. ચૌહાણ એડવોકેટ પારૂલબેન જે. રાઠોડ ઝાંખરીપુરા સરપંચ સહિત ગામના મહિલા પુરુષો અને બાળકો સાથે હાજર રહ્યા હતા. જેમાં કાનુની સેવા સત્તા મંડળ વિશે માહિતી.. સ્ત્રીઓને લગતા કાયદા.... પોકસો એક્ટ મુજબ...ફરીયાદ બાબતે... માહિતી અધિકાર કાયદા અંતર્ગત વિશે માહિતી આપવામાં આવી.
TUFEL SHEIKH
ઝાંખરીપુરા ગામમાં કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની શીબીર નું આયોજન કરાયું તારીખ:29/08/2025 સમય: ૧૨:૦૦ કલાકે સ્થળ: ઝાંખરીપુરા ગામમાં જેમાં કાલોલ બાર એસોસિયેશન ના પ્રમુખ હીરેનભાઈ ગોહિલ એડવોકેટ.. પુષ્પાબેન આર પટેલ લીગલ એડવોકેટ.. કાન્તીભાઈ એમ. સોલંકી સેક્રેટરી.. કલ્પેશભાઈ એ. સોલંકી જોઈન્ટ સેક્રેટરી.. બાબુભાઈ ટી. બામણીયા એડવોકેટ.. દેવલ પી. ચૌહાણ એડવોકેટ પારૂલબેન જે. રાઠોડ ઝાંખરીપુરા સરપંચ સહિત ગામના મહિલા પુરુષો અને બાળકો સાથે હાજર રહ્યા હતા. જેમાં કાનુની સેવા સત્તા મંડળ વિશે માહિતી.. સ્ત્રીઓને લગતા કાયદા.... પોકસો એક્ટ મુજબ...ફરીયાદ બાબતે... માહિતી અધિકાર કાયદા અંતર્ગત વિશે માહિતી આપવામાં આવી.
More news from Panch Mahals and nearby areas
- હાલોલ તાલુકાના કણજરી રૂપાપુરા ખાતે આવેલ કેનાલમાંથી પાંચ મહુડીના પરણીત યુવાનનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર.1
- હાલોલ નગરપાલિકાના એસઆઈની ટીમઉપર હુમલા નો પ્રયાસ કરતા એસઆઈ દ્વારા હાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ1
- movers and packers vadodara call now 80949790111
- બાલાસિનોર કમળાના કેસોને લઈને મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા શું બોલ્યા1
- ચૈતર વસાવાનો પરકાર સરકાર સામે વિકાસના નામે હવે જમીનઆપવા ના નહિ1
- આમોદ: એસટીની સલામત સવારી કે મોતની મુસાફરી?, ઘેટાં-બકરાની જેમ ભરાતા મુસાફરો, બસના દરવાજે લટકતું ગુજરાત મોડલ! એસટી અમારી સલામત સવારીનો નારો આમોદ તાલુકાની જનતા માટે આજે માત્ર એક ક્રૂર મજાક બની ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. એકતરફ દેશને નંબર વન બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ દરરોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવી પડે છે. જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને ૪૦ કિલોમીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસૂમ વિદ્યાર્થીના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાએ પંચાયતથી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે. પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર તૂટેલા રસ્તા અને મોતને આમંત્રણ આપતી ભરચક બસો. લેડીઝ કંડક્ટરની હાજરીમાં પણ મહિલાઓએ ધક્કામુક્કી સહન કરવી પડે છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દરવાજે લટકીને પરીક્ષા આપવા કે કોલેજ જવા મજબૂર બન્યા છે. તંત્રનો આવો નિર્દય અભિગમ સાબિત કરે છે કે આમોદની જનતા માટે વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશો માત્ર વોટબેંકના રાજકારણમાં જ મશગૂલ છે. તંત્રને આખરી ચેતવણી છે કે હવે જાગો, નહીંતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહો. શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારાની બસો ફાળવશે? વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી? આ સળગતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આમોદ-ભરૂચ રૂટ પર વધારાની એસટી બસો દોડાવવામાં નહીં આવે અને સમયપત્રકમાં સુધારો કરવામાં નહીં આવે, તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરી જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી જ પડશે.1
- અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત શામળાજી ખાતે ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત પૂજન —————/—————-/————- વાજતે–ગાજતે યાત્રા, શાસ્ત્રોક્ત પૂજન અને અરવલ્લી ગિરિમાળા બચાવાનો સંકલ્પ ————————————————- અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે ચાલી રહેલા અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શામળાજી ખાતે ભાવનાત્મક અને સંદેશાત્મક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ભગવાન શામળિયાના સૌ સાથે દર્શન કરીને કરવામાં આવી.ત્યારબાદ ઢોલ–નગારા અને પરંપરાગત વાજિંત્રોના ગુંજારા વચ્ચે મંદિરની પરિક્રમા કરવામાં આવી. વાજતે–ગાજતે ૧૧ કળશો, સાધુ–સંતો તથા કાર્યકરો સાથે શામળાજી બજારમાંથી ગિરિમાળા તરફ ભવ્ય યાત્રા નીકળી, જેથી સમગ્ર વિસ્તારમાં અરવલ્લી બચાવાનો સંદેશ પ્રસારીત કર્યો. ગિરિમાળા પહોંચ્યા બાદ અરવલ્લી ગિરિમાળા અને વૃક્ષનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું અને ઉપસ્થિત તમામ લોકોએ અરવલ્લી ગિરિમાળાને વિનાશથી બચાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અરવલ્લી પર્વતમાળા ગુજરાતના જળસ્ત્રોત, પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા છે. જો અરવલ્લી નષ્ટ થશે તો આવનારી પેઢીઓ માટે જીવવું મુશ્કેલ બનશે. કોંગ્રેસ સમિતિએ ચેતવણી ઉચ્ચારી કે ગિરિમાળાને નુકસાન પહોંચાડતી ખનન, વૃક્ષકાપ અને પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ સામે લોકશાહી રીતે પરંતુ દ્રઢ અને અવિરત સંઘર્ષ ચાલુ રહેશે. અરવલ્લી બચાવવા માટેનો આ સંકલ્પ શબ્દોમાં નહીં, સંઘર્ષમાં ફેરવાશે — અને જરૂર પડે તો આ અભિયાન સમગ્ર ગુજરાત સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ પ્રસંગે અરૂણભાઇ પટેલ, મહંતશ્રી વિક્રમ મહારાજ (લુસાડિયા ધામ ) જશુભાઇ પટેલ,રાજુભાઇ પારઘી, ડો રાજનભાઇ ભગોરા, ઇન્દુબેન તબિયાડ, વનરાજભાઇ ડામોર, કમલેન્દ્રસિહપુવાર રાજેન્દ્રસિંહ જાડેજા,કાંતિભાઇ ખરાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જવાનસિંહ ઠાકોર અરવલ્લી mo.96385006503
- નસવારી થી યુવરાજસી જરેજા વિદ્યાર્થી યો માટે વાતકરી1