Shuru
Apke Nagar Ki App…
સુરત: શહેરમાં ઝડપી ડિલિવરી સેવા આપતી કંપની ZEPTOના ગોડાઉનમાં ખાદ્ય સામગ્રીની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે રેડ કરતાં એક્સપાયર થયેલી છાશ અને બ્રેડ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેથી તંત્રએ કંપની સામે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુરત: શહેરમાં ઝડપી ડિલિવરી સેવા આપતી કંપની ZEPTOના ગોડાઉનમાં ખાદ્ય સામગ્રીની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે રેડ કરતાં એક્સપાયર થયેલી છાશ અને બ્રેડ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેથી તંત્રએ કંપની સામે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
A12 Guj.News
સુરત: શહેરમાં ઝડપી ડિલિવરી સેવા આપતી કંપની ZEPTOના ગોડાઉનમાં ખાદ્ય સામગ્રીની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે રેડ કરતાં એક્સપાયર થયેલી છાશ અને બ્રેડ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેથી તંત્રએ કંપની સામે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુરત: શહેરમાં ઝડપી ડિલિવરી સેવા આપતી કંપની ZEPTOના ગોડાઉનમાં ખાદ્ય સામગ્રીની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે રેડ કરતાં એક્સપાયર થયેલી છાશ અને બ્રેડ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેથી તંત્રએ કંપની સામે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
More news from ગુજરાત and nearby areas
- चिखली में नए सब-डिस्ट्रिक्ट अस्पताल का लोकार्पण, केंद्रीय मंत्री सी.आर. पाटील ने किया उद्घाटन #Chikhli #Navsari #CRPatil #SubDistrictHospital #SDH #Gujarat चिखली में नए सब-डिस्ट्रिक्ट अस्पताल का लोकार्पण, केंद्रीय मंत्री सी.आर. पाटील ने किया उद्घाटन #Chikhli #Navsari #CRPatil #SubDistrictHospital #SDH #Gujarat1
- સુરત: શહેરમાં ઝડપી ડિલિવરી સેવા આપતી કંપની ZEPTOના ગોડાઉનમાં ખાદ્ય સામગ્રીની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે રેડ કરતાં એક્સપાયર થયેલી છાશ અને બ્રેડ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેથી તંત્રએ કંપની સામે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુરત: શહેરમાં ઝડપી ડિલિવરી સેવા આપતી કંપની ZEPTOના ગોડાઉનમાં ખાદ્ય સામગ્રીની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છે. ફૂડ સેફ્ટી વિભાગે રેડ કરતાં એક્સપાયર થયેલી છાશ અને બ્રેડ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જેથી તંત્રએ કંપની સામે 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.1
- સુરતમા ઝોન 4 ને 5 મા પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ કરાયો 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમા નાશ કરવામા આવ્યુ સુરતમા ઝોન 4 ને 5 મા પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન 4 દ્વારા 88 કેસ દાખલ કરી 30 લાખથી વધુ મુદ્દા માલનો નાશ કરાયો 13,000 જેટલી વિદેશી દારૂની બોટલનો SDM અને ઉચ્ચ અધિકારીની હાજરીમા નાશ કરવામા આવ્યુ1
- सूरत: आगामी गणेश विसर्जन को लेकर सूरत पुलिस अलर्ट मोड पर है। लस्काणा पुलिस और RAF की टीम ने संवेदनशील क्षेत्रों में फ्लैग मार्च कर सुरक्षा व्यवस्था का जायजा लिया। विसर्जन के दौरान कानून-व्यवस्था बनाए रखने और किसी भी अप्रिय घटना को रोकने के लिए पुलिस द्वारा लगातार निगरानी और पेट्रोलिंग की जा रही है। सूरत: आगामी गणेश विसर्जन को लेकर सूरत पुलिस अलर्ट मोड पर है। लस्काणा पुलिस और RAF की टीम ने संवेदनशील क्षेत्रों में फ्लैग मार्च कर सुरक्षा व्यवस्था का जायजा लिया। विसर्जन के दौरान कानून-व्यवस्था बनाए रखने और किसी भी अप्रिय घटना को रोकने के लिए पुलिस द्वारा लगातार निगरानी और पेट्रोलिंग की जा रही है।1
- सूरत: वराछा पुलिस की कार्रवाई, मोबाइल चोरी कर फरार आरोपी रेलवे स्टेशन से गिरफ्तार#SuratPolice #VarachhaPolice #SuratNews #MobileChori #CrimeNews सूरत: वराछा पुलिस की कार्रवाई, मोबाइल चोरी कर फरार आरोपी रेलवे स्टेशन से गिरफ्तार#SuratPolice #VarachhaPolice #SuratNews #MobileChori #CrimeNews1
- સુરતના પલસાણામાં પરિણીતાનો આપઘાત સસરા પક્ષ પર હત્યા કાર્યના આક્ષેપો 23 વર્ષીય સપના નીલેશ નિકમે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત1
- સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.1
- સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસે એક મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નવજાતને નાળામાં કોણ છોડીને ગયું તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. હાલ પોલીસ જવાબદાર વ્યક્તિની શોધખોળ કરી રહી છે.1