Shuru
Apke Nagar Ki App…
શંકા એ છે કે અધૂરા વિડિયોના ટુકડાઓને વાયરલ કરીને પોલીસને બદનામ કરવાનો કોઈ ષડયંત્ર છે? #brekingnews #ahemedabadnews #bopalpolice #vyralvidio શું પોલીસની દાદાગીરી ખરેખર સચ્ચાઈ છે? શંકા એ છે કે અધૂરા વિડિયોના ટુકડાઓને વાયરલ કરીને પોલીસને બદનામ કરવાનો કોઈ ષડયંત્ર છે? #brekingnews #ahemedabadnews #bopalpolice #vyralvidio
AAJ KI KHABAR1111
શંકા એ છે કે અધૂરા વિડિયોના ટુકડાઓને વાયરલ કરીને પોલીસને બદનામ કરવાનો કોઈ ષડયંત્ર છે? #brekingnews #ahemedabadnews #bopalpolice #vyralvidio શું પોલીસની દાદાગીરી ખરેખર સચ્ચાઈ છે? શંકા એ છે કે અધૂરા વિડિયોના ટુકડાઓને વાયરલ કરીને પોલીસને બદનામ કરવાનો કોઈ ષડયંત્ર છે? #brekingnews #ahemedabadnews #bopalpolice #vyralvidio
More news from ગુજરાત and nearby areas
- Post by Kamal Lucknow2
- आज ईद की इस पावन और खुशहाल मौके पर, DYFI की ओर से हमने उन बेसहारों और बेघर लोगों के साथ मिलकर ईद की सच्ची खुशी बाँटी, जिनके पास अपना कोई घर नहीं है, फिर भी उनके दिलों में अरमान और उम्मीदें ज़िंदा हैं। अहमदाबाद में सड़कों पर बैठकर हमने सबके साथ स्वादिष्ट सवाई और चटपटी चना परोसी, साथ में हँसी-खुशी और प्यार बाँटा। इस मुबारक मौके पर DYFI के प्रेसिडेंट फैसल अली सिद्दीकी, जावेद भाई, मेहरबान चैरिटेबल ट्रस्ट के प्रेसिडेंट आफताब भाई और सभी साथी सदस्यों ने मिलकर इस नेक काम को अंजाम दिया। पूरे देशवासियों को हमारी ओर से ईद की ढेर सारी मुबारकबाद और दुआएँ—ईद मुबारक! 🌙✨ आपका प्यारा दोस्त फैसल अली सिद्दीकी 🌹✊🔥1
- અસામાજિક તત્વો હવે ચેતી જજો.1
- आज ईद की इस पावन और खुशहाल मौके पर, DYFI की ओर से हमने उन बेसहारों और बेघर लोगों के साथ मिलकर ईद की सच्ची खुशी बाँटी, जिनके पास अपना कोई घर नहीं है, फिर भी उनके दिलों में अरमान और उम्मीदें ज़िंदा हैं। अहमदाबाद में सड़कों पर बैठकर हमने सबके साथ स्वादिष्ट सवाई और चटपटी चना परोसी, साथ में हँसी-खुशी और प्यार बाँटा। इस मुबारक मौके पर DYFI के प्रेसिडेंट फैसल अली सिद्दीकी, जावेद भाई, मेहरबान चैरिटेबल ट्रस्ट के प्रेसिडेंट आफताब भाई और सभी साथी सदस्यों ने मिलकर इस नेक काम को अंजाम दिया। पूरे देशवासियों को हमारी ओर से ईद की ढेर सारी मुबारकबाद और दुआएँ—ईद मुबारक! 🌙✨1
- અમદાવાદ: મનીષ દોશીએ મોંઘવારીના મુદ્દે ભારતીય જનતા પાર્ટી સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં સતત વધતી મોંઘવારીથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર ભારે બોજો પડી રહ્યો છે. પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા મુજબ છેલ્લા 20 દિવસમાં કોમર્શિયલ ગેસ, ઘરેલું ગેસ અને પ્રીમિયમ પેટ્રોલના ભાવોમાં વધારો થયો છે. સાથે જ ઔદ્યોગિક ડિઝલ, Zomato ડિલિવરી ચાર્જ અને એર ટિકિટના ભાડામાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે લોકોના રોજિંદા ખર્ચમાં વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીંગતેલના ભાવ વધતા રસોડાના ખર્ચમાં પણ વધારો થયો છે, જે સીધો અસર સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર પડી રહી છે. મનીષ દોશીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે “અચ્છે દિન”ના વાયદા કરીને સત્તામાં આવેલી સરકારે આજે નાગરિકોને મોંઘવારીનો માર આપ્યો છે. કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયા જોવા મળી શકે છે.1
- Post by Patel nil bhai4
- Post by मोहम्मद शफी अंसारी सुल्तानी5
- શું પોલીસની દાદાગીરી ખરેખર સચ્ચાઈ છે? શંકા એ છે કે અધૂરા વિડિયોના ટુકડાઓને વાયરલ કરીને પોલીસને બદનામ કરવાનો કોઈ ષડયંત્ર છે? #brekingnews #ahemedabadnews #bopalpolice #vyralvidio1