logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹4,760 રોકડા અને ગંજીપાના સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

1 day ago
user_Shailesh-SNR
Shailesh-SNR
Local News Reporter દસાડા, સુરેન્દ્રનગર, ગુજરાત•
1 day ago

ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹4,760 રોકડા અને ગંજીપાના સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

More news from ગુજરાત and nearby areas
  • ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્તાર નજીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 21,200 જપ્ત કરવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
    1
    ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્તાર નજીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 21,200 જપ્ત કરવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    11 hrs ago
  • Post by Saradar
    3
    Post by Saradar
    user_Saradar
    Saradar
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    2 hrs ago
  • અમદાવાદ જિલ્લાના બગોદરા-ધોળકા રોડ પર દારૂ ભરેલો આઇસર ટેમ્પો પલટી ગયો. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને ટેમ્પોનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. બગોદરા પોલીસે વાહન કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
    4
    અમદાવાદ જિલ્લાના બગોદરા-ધોળકા રોડ પર દારૂ ભરેલો આઇસર ટેમ્પો પલટી ગયો. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને ટેમ્પોનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. બગોદરા પોલીસે વાહન કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. આ ભવ્ય પ્રસંગે 25 યુગલોએ એકસાથે પ્રભુતામાં પગલાં પાડી લગ્નજીવનનો પ્રારંભ કર્યો.
    1
    પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. આ ભવ્ય પ્રસંગે 25 યુગલોએ એકસાથે પ્રભુતામાં પગલાં પાડી લગ્નજીવનનો પ્રારંભ કર્યો.
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    10 hrs ago
  • surendranagar 80 fut rod nathi ban to ke saf safai nathi surendranagar ma koi koi nu nathi sambhad tu
    1
    surendranagar 80 fut rod nathi ban to ke saf safai nathi 
surendranagar ma koi koi nu nathi sambhad tu
    user_Valani hardik
    Valani hardik
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
  • આપના દરેક કાર્ય અને વ્યવસાયિક દિવસની શરૂઆત શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજીના દર્શન સાથે કરો. તેમના આશીર્વાદથી કામધંધામાં પ્રગતિ અને સફળતા નિશ્ચિત છે.
    1
    આપના દરેક કાર્ય અને વ્યવસાયિક દિવસની શરૂઆત શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજીના દર્શન સાથે કરો. તેમના આશીર્વાદથી કામધંધામાં પ્રગતિ અને સફળતા નિશ્ચિત છે.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • ભાભર માંથી જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા ભાભર પોલીસ ની ફરી એક વખત સફળ કામગીરી નોંધાઈ છે ભાભર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભાભર જૂના ગામની સીમ માંથી જુગાર રમતા 4 ઇસમો ને ઝડપી લીધા છે વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક સૂચના થી ભાભર પી આઈ એચ એલ જોષી ના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ માં હતા તે સમયે ખાનગી બાતમી મળેલ કે ભાભર જૂના ખાતે આવેલ એક ખેતરમાં ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારું કેટલાક ઈસમો ભેગા મળી ઘાણી પાસા (ઘોડી) વડે પૈસા થી હારજીત નો જુગાર રમી રમાડે છે જેની હકીકત થી પોલીસે સ્થળ પર રેડ કરતા 4 ઇસમો ને પોલીસે ઝડપી લીધા હતા પોલીસે 4 ઇસમો પાસેથી 11300 નો મુર્દા માલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી
    1
    ભાભર માંથી જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા 
ભાભર પોલીસ ની ફરી એક વખત સફળ કામગીરી નોંધાઈ છે ભાભર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભાભર જૂના ગામની સીમ માંથી જુગાર રમતા 4 ઇસમો ને ઝડપી લીધા છે વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક સૂચના થી ભાભર પી આઈ એચ એલ જોષી ના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ માં હતા તે સમયે ખાનગી બાતમી મળેલ કે ભાભર જૂના ખાતે આવેલ એક ખેતરમાં ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારું કેટલાક ઈસમો ભેગા મળી ઘાણી પાસા (ઘોડી) વડે પૈસા થી હારજીત નો જુગાર રમી રમાડે છે જેની હકીકત થી પોલીસે સ્થળ પર રેડ કરતા 4 ઇસમો ને પોલીસે ઝડપી લીધા હતા પોલીસે 4 ઇસમો પાસેથી 11300 નો મુર્દા માલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
  • પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ખાતે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. આ પ્રસંગે 25 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી.
    1
    પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ખાતે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. આ પ્રસંગે 25 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી.
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.