નોબલ યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન જૂનાગઢ સ્થિત Noble University ખાતે “2nd International Conference on Interdisciplinary Horizons: Innovation, Sustainability, AI and Transformation” વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ Noble University અને Chiang Mai University, થાઇલેન્ડના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહી છે. નોબલ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ છે. ગત વર્ષ જેવી જ આ વર્ષે પણ ભારત ઉપરાંત નાઇજીરીયા, ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ અને મલેશિયા જેવા વિવિધ દેશોના સંશોધકો આ કોન્ફરન્સમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, જેના કારણે કોન્ફરન્સને સાચો આંતરરાષ્ટ્રીય સ્વરૂપ પ્રાપ્ત થયો છે. કોન્ફરન્સમાં એન્જિનિયરિંગ, સાયન્સ, ટેક્નોલોજી, ફાર્મસી, નર્સિંગ તેમજ મેનેજમેન્ટ, કોમર્સ, હ્યુમેનિટીઝ,એજ્યુકેશન, આર્ટ્સ અને સોશિયલ સાયન્સ જેવા વિવિધ વિષયક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આ તમામ વિષયોમાંથી કુલ ૨૫૧થી વધુ સંશોધન પેપર્સ પ્રાપ્ત થયા હતા, જેમાંથી પસંદ કરાયેલા ૧૫૫ સંશોધન પેપર્સ અને પોસ્ટર્સ કોન્ફરન્સ દરમિયાન રજૂ કરવામાં આવશે. કોન્ફરન્સના મુખ્ય અતિથિ તરીકે Dr. Pratapsinh Chauhan, વાઇસ ચાન્સેલર, Bhakta Kavi Narsinh Mehta University ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગેસ્ટ ઓફ ઓનર તરીકે Dr. Ankit Katarodiya, North-West University, સાઉથ આફ્રિકા હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ દેશોના મહાનુભાવો, સેશન ચેર, કી-નોટ સ્પીકર્સ, સંશોધકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સ સંશોધન, નવોચાર અને વૈશ્વિક જ્ઞાનના આદાન-પ્રદાન માટે મહત્વપૂર્ણ મંચ પુરો પાડે છે અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોબલ યુનિવર્સિટીના સંશોધનમુખી દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે.આ આયોજન બદલ નોબલ યુનિવર્સિટીનાં પ્રમુખ ડૉ.નિલેશભાઈ ધૂલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી.પી. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા તથા કુલપતિ ડૉ. એચ.એન. ખેરે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હોવાનું સંસ્થાના રજિસ્ટ્રાર અને ડીન ડૉ.જય તલાટી દ્વારા એક યાદીમાં જણાવાયું છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
નોબલ યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન જૂનાગઢ સ્થિત Noble University ખાતે “2nd International Conference on Interdisciplinary Horizons: Innovation, Sustainability, AI and Transformation” વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ Noble University અને Chiang Mai University, થાઇલેન્ડના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહી છે. નોબલ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ છે. ગત વર્ષ જેવી જ આ વર્ષે પણ ભારત ઉપરાંત નાઇજીરીયા, ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ અને મલેશિયા જેવા વિવિધ દેશોના સંશોધકો આ કોન્ફરન્સમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, જેના કારણે કોન્ફરન્સને સાચો આંતરરાષ્ટ્રીય સ્વરૂપ પ્રાપ્ત થયો છે. કોન્ફરન્સમાં એન્જિનિયરિંગ, સાયન્સ, ટેક્નોલોજી, ફાર્મસી, નર્સિંગ તેમજ મેનેજમેન્ટ, કોમર્સ, હ્યુમેનિટીઝ,એજ્યુકેશન, આર્ટ્સ અને સોશિયલ સાયન્સ જેવા વિવિધ વિષયક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આ તમામ વિષયોમાંથી કુલ ૨૫૧થી વધુ સંશોધન પેપર્સ પ્રાપ્ત થયા હતા, જેમાંથી પસંદ કરાયેલા ૧૫૫ સંશોધન
પેપર્સ અને પોસ્ટર્સ કોન્ફરન્સ દરમિયાન રજૂ કરવામાં આવશે. કોન્ફરન્સના મુખ્ય અતિથિ તરીકે Dr. Pratapsinh Chauhan, વાઇસ ચાન્સેલર, Bhakta Kavi Narsinh Mehta University ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગેસ્ટ ઓફ ઓનર તરીકે Dr. Ankit Katarodiya, North-West University, સાઉથ આફ્રિકા હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ દેશોના મહાનુભાવો, સેશન ચેર, કી-નોટ સ્પીકર્સ, સંશોધકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સ સંશોધન, નવોચાર અને વૈશ્વિક જ્ઞાનના આદાન-પ્રદાન માટે મહત્વપૂર્ણ મંચ પુરો પાડે છે અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોબલ યુનિવર્સિટીના સંશોધનમુખી દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે.આ આયોજન બદલ નોબલ યુનિવર્સિટીનાં પ્રમુખ ડૉ.નિલેશભાઈ ધૂલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી.પી. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા તથા કુલપતિ ડૉ. એચ.એન. ખેરે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હોવાનું સંસ્થાના રજિસ્ટ્રાર અને ડીન ડૉ.જય તલાટી દ્વારા એક યાદીમાં જણાવાયું છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- Post by પુજારા ન્યુઝ નેટવર્ક1
- કેશોદના સૌંદરડા બાયપાસ નજીક ફોરલેન હાઈવે પર વહેલી સવારે બાઈક અને મહારાષ્ટ્ર ની ફોર્શ તુફાન વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી સોમનાથ દર્શન માટે જતી તુફાન (MH-45-A-8492) અકસ્માત થતા કાબૂ ગુમાવી પલ્ટી મારી હતી. અકસ્માત માં તુફાન માં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેને ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પીટલ ખાતે ખાસેડવામાં આવેલ હતા જ્યારે બાઈક સવારને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ દોડી જય વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની બાબત એ છે કે કેશોદ બાયપાસ પર અવારનવાર અકસ્માત સર્જાતા રોડ સુરક્ષા અંગે ફરી સવાલો ઉઠ્યા છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ6
- સરકારી સૂત્રો અનુસાર, LPG સિલિન્ડરના સંગ્રહ અને કાળાબજારને રોકવા માટે બુકિંગનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કેટલાક કિસ્સાઓમાં લોકો 55 દિવસમાં બુક કરાવતા હતા, પરંતુ હવે 15 દિવસમાં જ બુકિંગ શરૂ કરી દેતા હતા.રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. વાણિજ્યિક જોડાણો કરતાં ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવાનું નિર્દેશન છે.1
- અમરેલી કોર્ટ ને બૉમ્બ થી ઉડાવી દેવાની મળી હતી ધમકી1
- Post by Dharmik Parmar1
- અમરેલી જિલ્લા ભાજપ સંગઠન ના નવનિયુક્ત પ્રભારી અભયસિંહ ચૌહાણજી ની અધ્યક્ષતામાં જાફરાબાદ તાલુકા અને શહેર ભાજપની સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત પ્રભારી અભયસિહ ચૌહાણ નું સાલ તથા પુષ્પગુચ્છ તેમજ કોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું. જેમાં આગામી સંગઠનાત્મક માર્ગદર્શન જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનભાઇ શિયાળ અને નવું નિયુક્ત સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ આપ્યું હતું. તેમજ જવાબદાર કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની તૈયારીઓ માં લાગી જવાની હાંકલ કરેલ. આ બેઠકમાં અમરેલી જિલ્લા ભાજપ ટીમના હોદ્દેદારોઓ, તાલુકા/ શહેર ભાજપ ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, મહિલા ટીમ , તેમજ જાફરાબાદ તાલુકાના સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ3
- ચિતલિયામાં માનવતા અને ગૌસેવાની મિસાલ કાયમ થઈ 30 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી, જીવ બચી જતાં લૌકોની મહેનત રંગ લાવી આટકોટ ચિતલીયા ગામે માનવતા અને ગૌસેવાની એક અદભૂત મિસાલ કાયમ થઈ હતી. ગામની સીમમાં આવેલ અંદાજે 30 ફૂટ ઊંડા કુવામાં એક ગાય અચાનક પડી જતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમને કારણે ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગાય કૂવામાં પડી હોવાની જાણ થતા જ ચિતલીયા ગામના સરપંચ અશોકભાઈ બથવાર, ગૌપ્રેમી નરેશભાઈ દરેડ સહિત ગામના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કૂવો ઊંડો હોવાથી અને તેમાં પાણી પણ વધુ હોવાથી ગાયને બહાર કાઢવી પડકારજનક હતી, જેના માટે તાત્કાલિક ભારે મશીનરીની જરૂરિયાત જણાઈ હતી. તંત્ર અને ગ્રામજનોનું સંકલન આ કપરી પરિસ્થિતિમાં જસદણ મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ વિલંબ કર્યા વગર તાત્કાલિક મશીનરીની વ્યવસ્થા કરી આપી, જેને પગલે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો અને મશીનરીને સંયુક્ત પ્રયાસોથી કલાકોની મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ગૌમાતાનો જીવ બચી જતાં હાજર લોકો એ નગરપાલિકા અને મામલદાર નો આભાર માન્યો હતો તસવીરો કરશન બામટા આટકોટ4
- ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ભાભર ખાતે યોજાયો ભાભર ખાતે રઘુવંશી સમાજના સમૂહ લગ્ન મહોત્સવમાં 6 યુગલો પ્રભુતામાં જોડાયા ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો ઐતિહાસિક સમૂહ લગ્ન મહોત્સવ | ભાભર સમાચાર ભાભર ખાતે 41મો રઘુવંશી સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો સાધુ સંતોના આશીર્વાદ વચ્ચે 6 યુગલો પ્રભુતામાં જોડાયા | ભાભર સમૂહ લગ્ન રઘુવંશી સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ઉત્તર ગુજરાતના ભાભર ખાતે લોહાણા સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ ભાભર સમાચાર : રઘુવંશી લોહાણા સમાજના સમૂહ લગ્ન મહોત્સવની ઝલક સમાજની સાક્ષીએ 6 યુગલો પ્રભુતામાં જોડાયા | ભાભર લોહાણા સમાજ ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ | Samuh Lagna Bhabhar 2026 જો તમને જોઈએ તો હું વાયરલ થવા માટે 10 ખૂબ જ શક્તિશાળી YouTube SEO ટાઇટલ (ન્યૂઝ ચેનલ સ્ટાઈલ) પણ બનાવી આપી શકું. 📈1