logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા જુમ્મા મસ્જિદ પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત કરાયું. મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા જુમ્મા મસ્જિદ પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત કરાયું. કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જિદ પાસેના નુરાની ચોક ખાતે રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્ક અને મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રવિવારે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા હજરત પીર સૈયદ સલીમુલ્લાહ શાહ બાબા રિફાઇ ની ખીરાજે અકિદતમાં મોટી સંખ્યામાં રક્તદાન એ મહાદાન છે ની ભાવના સાથે રક્તદાતાઓએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઇ સ્વેચ્છિક રીતે રક્તદાન કરતા ૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત થયું હતું જેમાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશનના માધ્યમથી એકત્રિત કરાયુ હોવાની માહિતી રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્કના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું જ્યાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે લોહીની અછતને પહોંચી વળવા અને તમામ ધર્મના લોકોની લોહીની જરૂરિયાતની પૂરી પાડવા માટે કરાયેલા રક્તદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં એટલે કે ૭૨ થી વધુ યુનિટ જેટલું રક્તદાન થયું હોવાની માહિતી મળવા પામી છે જ્યાં બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું જેમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણાની સાથે ડોક્ટર પ્રકાશકુમાર ઠક્કર,નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ અને ઉપપ્રમુખ તુષારભાઇ શાહ ની પ્રેરક ઉપસ્થિત વચ્ચે ફઝલબેગ મિરઝા,ફૈઝાનબેગ મિરઝા, અરબાઝ વાઘેલા,મિરઝા શકીલબેગ,નૂરે મુસ્તફાબેગ મિરઝા,મુસ્તકીમ ખાન પઠાણ,સિદ્દીકબેગ મિરઝા,સાજીદ પઠાણ અને સોહીલભાઈ વાઘેલા એ પોતાની વિશેષ હાજરી નોંધાવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સવારથી સાંજ સુધી ખડેપગે સેવાઓ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

7 hrs ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
7 hrs ago
0bad75e3-7739-468f-8578-9a72e995bc5c

મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા જુમ્મા મસ્જિદ પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત કરાયું. મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા જુમ્મા મસ્જિદ પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત કરાયું. કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જિદ પાસેના નુરાની ચોક ખાતે રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્ક અને મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું

e28edfd4-f27b-4ffb-a90d-6458a0aef062

જેમાં રવિવારે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા હજરત પીર સૈયદ સલીમુલ્લાહ શાહ બાબા રિફાઇ ની ખીરાજે અકિદતમાં મોટી સંખ્યામાં રક્તદાન એ મહાદાન છે ની ભાવના સાથે રક્તદાતાઓએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઇ સ્વેચ્છિક રીતે રક્તદાન કરતા ૭૨ થી વધુ યુનિટ રક્તદાન એકત્રિત થયું હતું જેમાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશનના માધ્યમથી

bea5c734-5308-4e04-9e57-6ead2b649fcd

એકત્રિત કરાયુ હોવાની માહિતી રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્કના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું જ્યાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે લોહીની અછતને પહોંચી વળવા અને તમામ ધર્મના લોકોની લોહીની જરૂરિયાતની પૂરી પાડવા માટે કરાયેલા રક્તદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં એટલે કે ૭૨ થી વધુ યુનિટ જેટલું રક્તદાન થયું હોવાની માહિતી મળવા પામી છે જ્યાં બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન

મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું જેમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણાની સાથે ડોક્ટર પ્રકાશકુમાર ઠક્કર,નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ અને ઉપપ્રમુખ તુષારભાઇ શાહ ની પ્રેરક ઉપસ્થિત વચ્ચે ફઝલબેગ મિરઝા,ફૈઝાનબેગ મિરઝા, અરબાઝ વાઘેલા,મિરઝા શકીલબેગ,નૂરે મુસ્તફાબેગ મિરઝા,મુસ્તકીમ ખાન પઠાણ,સિદ્દીકબેગ મિરઝા,સાજીદ પઠાણ અને સોહીલભાઈ વાઘેલા એ પોતાની વિશેષ હાજરી નોંધાવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સવારથી સાંજ સુધી ખડેપગે સેવાઓ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

More news from Chhotaudepur and nearby areas
  • Post by TEAM JAGRUT
    1
    Post by TEAM JAGRUT
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    10 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    12 hrs ago
  • मिडिल ईस्ट में जारी तनाव के बीच Iran ने United States के लापता पायलट को लेकर बड़ा बयान दिया है। अमेरिकी पायलट की मां की भावुक अपील के बाद ईरान ने कहा कि उनका बेटा Donald Trump के नेतृत्व में ज्यादा खतरे में है, बजाय इसके कि वह ईरान की हिरासत में हो। इस बयान के बाद दोनों देशों के बीच तनाव और बढ़ गया है। हाल ही में अमेरिकी फाइटर जेट गिराए जाने के बाद एक पायलट लापता बताया जा रहा है, जिसे लेकर अमेरिका रेस्क्यू ऑपरेशन चला रहा है। #IranVsUS #MiddleEastTension #BreakingNews #USPilotMissing #IranStatement #DonaldTrump #WorldNews #Geopolitics #WarUpdate #IranNews #USNews #GlobalConflict #TrendingNews #HindiNews #ViralNews #InternationalNews #DefenseNews #MilitaryUpdate #LatestNews #NewsAlert Iran vs US latest news, US pilot missing Iran, Iran statement on US pilot, Donald Trump Iran controversy, Middle East war update 2026, Iran US conflict news Hindi, US fighter jet crash Iran, Iran warning to America, Geopolitical tension Iran US, Breaking international news Hindi, Iran US war news today, Pilot missing case Iran US, Trump Iran latest statement, World war tension news, International politics news
    1
    मिडिल ईस्ट में जारी तनाव के बीच Iran ने United States के लापता पायलट को लेकर बड़ा बयान दिया है। अमेरिकी पायलट की मां की भावुक अपील के बाद ईरान ने कहा कि उनका बेटा Donald Trump के नेतृत्व में ज्यादा खतरे में है, बजाय इसके कि वह ईरान की हिरासत में हो। इस बयान के बाद दोनों देशों के बीच तनाव और बढ़ गया है। हाल ही में अमेरिकी फाइटर जेट गिराए जाने के बाद एक पायलट लापता बताया जा रहा है, जिसे लेकर अमेरिका रेस्क्यू ऑपरेशन चला रहा है। #IranVsUS #MiddleEastTension #BreakingNews #USPilotMissing #IranStatement #DonaldTrump #WorldNews #Geopolitics #WarUpdate #IranNews #USNews #GlobalConflict #TrendingNews #HindiNews #ViralNews #InternationalNews #DefenseNews #MilitaryUpdate #LatestNews #NewsAlert Iran vs US latest news, US pilot missing Iran, Iran statement on US pilot, Donald Trump Iran controversy, Middle East war update 2026, Iran US conflict news Hindi, US fighter jet crash Iran, Iran warning to America, Geopolitical tension Iran US, Breaking international news Hindi, Iran US war news today, Pilot missing case Iran US, Trump Iran latest statement, World war tension news, International politics news
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    23 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    3
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • Post by Dhavalbhai Baria
    1
    Post by Dhavalbhai Baria
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    15 hrs ago
  • વિષય: પ્રાંતિજ ભાજપ બક્ષીપંચ મોરચામાં પેપરલીક કાંડના આરોપીની નિમણૂકથી ખળભળાટ: શું સંગઠનને ડાઘી નેતાઓ જ વ્હાલા છે? પ્રાંતિજ, સાબરકાંઠા ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અને રાજ્યભરમાં ચકચારી બનેલા 'જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડ-૨૦૨૩' ના આરોપીને રાજકીય રક્ષણ મળતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના માળખામાં કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની નિમણૂક કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. 🤔કોણ છે હાર્દિક શર્મા? જેની પર પક્ષ મહેરબાન થયો! હાર્દિક શર્મા એ જ વ્યક્તિ છે જેની ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ વડોદરામાં થયેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS (Anti-Terrorist Squad) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કાંડના કારણે અંદાજે ૯.૫૩ લાખ જેટલા આશાસ્પદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી. 📌તપાસમાં ખુલેલી વિગતો મુજબ: 💢મુખ્ય એજન્ટની ભૂમિકા: હાર્દિક શર્મા મુખ્ય સુત્રધાર કેતન બારોટ સાથે સીધો સંપર્ક ધરાવતો હતો. 💢 લાખોનો વેપલો: આ ટોળકી દ્વારા પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી કરી, એક-એક કોપીના ₹૧૩ લાખ વસૂલીને વેચવાનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. 💢 ગંભીર કલમો: તેની સામે વડોદરામાં IPC ની કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ અને ૧૨૦B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ FIR નોંધાયેલી છે. જનતા અને યુવાનોના વેધક સવાલો: આ નિમણૂક બાદ પ્રાંતિજ પંથકના જાગૃત નાગરિકો અને શિક્ષિત બેરોજગારો પૂછી રહ્યા છે કે: 🚫 શું ભાજપ સંગઠનને પ્રાંતિજ તાલુકામાં એક પણ નિષ્કલંક કે ઈજ્જતદાર કાર્યકર ન મળ્યો? 🚫એક બાજુ સરકાર પેપરલીક વિરોધી કડક કાયદાની વાતો કરે છે, તો બીજી બાજુ સંગઠન પેપરલીકના આરોપીઓને પદ આપીને શું સાબિત કરવા માંગે છે? 🚫જે વ્યક્તિ પર નાણાકીય ગેરરીતિ અને લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનો આરોપ હોય, તેને 'કોષાધ્યક્ષ' જેવી જવાબદારી સોંપવી કેટલી યોગ્ય? પક્ષના આંતરિક લોકશાહી સામે સવાલ આવી નિમણૂકોથી વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડતા પ્રમાણિક કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને પદ આપીને પક્ષ કદાચ એવો સંદેશ આપી રહ્યો છે કે સંગઠનમાં લાયકાત કરતાં 'સેટિંગ' વધુ મહત્વનું છે. સ્થાનિક જનતાની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અને નૈતિકતાના ધોરણે પક્ષ પોતાની છબી સાફ કરે. જો આવા તત્વોને પ્રોત્સાહન અપાશે, તો આવનારી ચૂંટણીઓમાં શિક્ષિત યુવાનો તેનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    3
    વિષય: પ્રાંતિજ ભાજપ બક્ષીપંચ મોરચામાં પેપરલીક કાંડના આરોપીની નિમણૂકથી ખળભળાટ: 
શું સંગઠનને ડાઘી નેતાઓ જ વ્હાલા છે?
પ્રાંતિજ, સાબરકાંઠા
ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અને રાજ્યભરમાં ચકચારી બનેલા 'જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડ-૨૦૨૩' ના આરોપીને રાજકીય રક્ષણ મળતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના માળખામાં કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની નિમણૂક કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.
🤔કોણ છે હાર્દિક શર્મા? જેની પર પક્ષ મહેરબાન થયો!
હાર્દિક શર્મા એ જ વ્યક્તિ છે જેની ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ વડોદરામાં થયેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS (Anti-Terrorist Squad) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કાંડના કારણે અંદાજે ૯.૫૩ લાખ જેટલા આશાસ્પદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી.
📌તપાસમાં ખુલેલી વિગતો મુજબ:
💢મુખ્ય એજન્ટની ભૂમિકા: હાર્દિક શર્મા મુખ્ય સુત્રધાર કેતન બારોટ સાથે સીધો સંપર્ક ધરાવતો હતો.
💢 લાખોનો વેપલો: આ ટોળકી દ્વારા પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી કરી, એક-એક કોપીના ₹૧૩ લાખ વસૂલીને વેચવાનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું.
💢 ગંભીર કલમો: તેની સામે વડોદરામાં IPC ની કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ અને ૧૨૦B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ FIR નોંધાયેલી છે.
જનતા અને યુવાનોના વેધક સવાલો:
આ નિમણૂક બાદ પ્રાંતિજ પંથકના જાગૃત નાગરિકો અને શિક્ષિત બેરોજગારો પૂછી રહ્યા છે કે:
🚫 શું ભાજપ સંગઠનને પ્રાંતિજ તાલુકામાં એક પણ નિષ્કલંક કે ઈજ્જતદાર કાર્યકર ન મળ્યો?
🚫એક બાજુ સરકાર પેપરલીક વિરોધી કડક કાયદાની વાતો કરે છે, તો બીજી બાજુ સંગઠન પેપરલીકના આરોપીઓને પદ આપીને શું સાબિત કરવા માંગે છે?
🚫જે વ્યક્તિ પર નાણાકીય ગેરરીતિ અને લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનો આરોપ હોય, તેને 'કોષાધ્યક્ષ' જેવી જવાબદારી સોંપવી કેટલી યોગ્ય?
પક્ષના આંતરિક લોકશાહી સામે સવાલ
આવી નિમણૂકોથી વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડતા પ્રમાણિક કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને પદ આપીને પક્ષ કદાચ એવો સંદેશ આપી રહ્યો છે કે સંગઠનમાં લાયકાત કરતાં 'સેટિંગ' વધુ મહત્વનું છે.
સ્થાનિક જનતાની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અને નૈતિકતાના ધોરણે પક્ષ પોતાની છબી સાફ કરે. જો આવા તત્વોને પ્રોત્સાહન અપાશે, તો આવનારી ચૂંટણીઓમાં શિક્ષિત યુવાનો તેનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    18 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    14 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભરીપુર ગામે આજે નવ ચંડી યજ્ઞ સમુહ બાળાવાળ માં કપડવંજ વિધાન સભા ના ધારાસભ્ય શ્રી રાજેશ ભાઈ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી યુવા મોરચા ના કઠલાલ તાલુકા પ્રમુખ શ્રી દિપક ભાઈ ડાભી છીપીયાલ તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ડાભી પિઠાઈ સરપંચ શ્રી સતીશ ભાઈ પટેલ અભેસિંહ સરપંચ તેમજ મહીસાગર માતાજી ના ભુવાજી પસોતજ આજુબાજુ ના ગામો થી માય ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માનવ મેળો ભરાયો આશરે બાર હજાર લોકો એ માતાજી ના અવસર નો આનંદ લીધો આયોજકો (૧)મનિષ ભાઈ પટેલ સિંહુજ (૨) મહેશભાઈ ડાભી (૩)ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ શ્રી તખતસિંહ ડાભી(૪) વિજયભાઈ આર ડાભી તેમજ ગામના આગેવાનો માજી સરપંચ શ્રી ફુલાભાઈ પરમાર રમેશભાઈ ડાભી વિનુભાઈ પરમાર મફતભાઈ ડાભી મોહન ભાઈ ઝાલા વિનુભાઈ એ ઝાલા ચંદુભાઈ છગાભાઈ ભરતભાઈ શનાભાઈ ઝાલા તરફ થી મંડપ સેવા કરવામાં આવી ગામના યુવાનો નગીનભાઈ સુરેશભાઈ ડાભી ગણપતિ યુવક મંડળ યુવાનો ખૂબ ઉત્સાહ થી માતાજી ત્રિશૂળ ભેટ કરી પ્રસંગ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભરીપુર ગામે આજે નવ ચંડી યજ્ઞ સમુહ બાળાવાળ માં કપડવંજ વિધાન સભા ના ધારાસભ્ય શ્રી રાજેશ ભાઈ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી યુવા મોરચા ના કઠલાલ તાલુકા પ્રમુખ શ્રી દિપક ભાઈ ડાભી છીપીયાલ તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ડાભી પિઠાઈ સરપંચ શ્રી સતીશ ભાઈ પટેલ અભેસિંહ સરપંચ તેમજ મહીસાગર માતાજી ના ભુવાજી પસોતજ આજુબાજુ ના ગામો થી માય ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માનવ મેળો ભરાયો આશરે બાર હજાર લોકો એ માતાજી ના અવસર નો આનંદ લીધો આયોજકો (૧)મનિષ ભાઈ પટેલ સિંહુજ (૨) મહેશભાઈ ડાભી (૩)ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ શ્રી તખતસિંહ ડાભી(૪) વિજયભાઈ આર ડાભી તેમજ ગામના આગેવાનો માજી સરપંચ શ્રી ફુલાભાઈ પરમાર રમેશભાઈ  ડાભી વિનુભાઈ પરમાર મફતભાઈ ડાભી મોહન ભાઈ ઝાલા વિનુભાઈ  એ ઝાલા ચંદુભાઈ છગાભાઈ ભરતભાઈ શનાભાઈ ઝાલા તરફ થી મંડપ સેવા કરવામાં આવી ગામના યુવાનો નગીનભાઈ સુરેશભાઈ ડાભી ગણપતિ યુવક મંડળ યુવાનો ખૂબ ઉત્સાહ થી માતાજી ત્રિશૂળ ભેટ કરી  પ્રસંગ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.