logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભરીપુર ગામે આજે નવ ચંડી યજ્ઞ સમુહ બાળાવાળ માં કપડવંજ વિધાન સભા ના ધારાસભ્ય શ્રી રાજેશ ભાઈ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી યુવા મોરચા ના કઠલાલ તાલુકા પ્રમુખ શ્રી દિપક ભાઈ ડાભી છીપીયાલ તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ડાભી પિઠાઈ સરપંચ શ્રી સતીશ ભાઈ પટેલ અભેસિંહ સરપંચ તેમજ મહીસાગર માતાજી ના ભુવાજી પસોતજ આજુબાજુ ના ગામો થી માય ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માનવ મેળો ભરાયો આશરે બાર હજાર લોકો એ માતાજી ના અવસર નો આનંદ લીધો આયોજકો (૧)મનિષ ભાઈ પટેલ સિંહુજ (૨) મહેશભાઈ ડાભી (૩)ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ શ્રી તખતસિંહ ડાભી(૪) વિજયભાઈ આર ડાભી તેમજ ગામના આગેવાનો માજી સરપંચ શ્રી ફુલાભાઈ પરમાર રમેશભાઈ ડાભી વિનુભાઈ પરમાર મફતભાઈ ડાભી મોહન ભાઈ ઝાલા વિનુભાઈ એ ઝાલા ચંદુભાઈ છગાભાઈ ભરતભાઈ શનાભાઈ ઝાલા તરફ થી મંડપ સેવા કરવામાં આવી ગામના યુવાનો નગીનભાઈ સુરેશભાઈ ડાભી ગણપતિ યુવક મંડળ યુવાનો ખૂબ ઉત્સાહ થી માતાજી ત્રિશૂળ ભેટ કરી પ્રસંગ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ

7 hrs ago
user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
Press Ripoter Kathlal, Kheda•
7 hrs ago

ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભરીપુર ગામે આજે નવ ચંડી યજ્ઞ સમુહ બાળાવાળ માં કપડવંજ વિધાન સભા ના ધારાસભ્ય શ્રી રાજેશ ભાઈ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી યુવા મોરચા ના કઠલાલ તાલુકા પ્રમુખ શ્રી દિપક ભાઈ ડાભી છીપીયાલ તાલુકા

2b701253-008c-4e5b-8dbe-3d62c8d0b632

પંચાયત સદસ્ય ભરતભાઈ ડાભી પિઠાઈ સરપંચ શ્રી સતીશ ભાઈ પટેલ અભેસિંહ સરપંચ તેમજ મહીસાગર માતાજી ના ભુવાજી પસોતજ આજુબાજુ ના ગામો થી માય ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માનવ મેળો ભરાયો આશરે બાર હજાર લોકો એ માતાજી ના અવસર નો આનંદ લીધો આયોજકો

4d8f5fdb-b685-434d-bd89-956519488995

(૧)મનિષ ભાઈ પટેલ સિંહુજ (૨) મહેશભાઈ ડાભી (૩)ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ શ્રી તખતસિંહ ડાભી(૪) વિજયભાઈ આર ડાભી તેમજ ગામના આગેવાનો માજી સરપંચ શ્રી ફુલાભાઈ પરમાર રમેશભાઈ ડાભી વિનુભાઈ પરમાર મફતભાઈ ડાભી મોહન ભાઈ ઝાલા વિનુભાઈ એ ઝાલા ચંદુભાઈ

a8099da7-a1da-4f19-8224-10d7f29be99e

છગાભાઈ ભરતભાઈ શનાભાઈ ઝાલા તરફ થી મંડપ સેવા કરવામાં આવી ગામના યુવાનો નગીનભાઈ સુરેશભાઈ ડાભી ગણપતિ યુવક મંડળ યુવાનો ખૂબ ઉત્સાહ થી માતાજી ત્રિશૂળ ભેટ કરી પ્રસંગ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ

More news from Kheda and nearby areas
  • વિષય: પ્રાંતિજ ભાજપ બક્ષીપંચ મોરચામાં પેપરલીક કાંડના આરોપીની નિમણૂકથી ખળભળાટ: શું સંગઠનને ડાઘી નેતાઓ જ વ્હાલા છે? પ્રાંતિજ, સાબરકાંઠા ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અને રાજ્યભરમાં ચકચારી બનેલા 'જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડ-૨૦૨૩' ના આરોપીને રાજકીય રક્ષણ મળતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના માળખામાં કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની નિમણૂક કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. 🤔કોણ છે હાર્દિક શર્મા? જેની પર પક્ષ મહેરબાન થયો! હાર્દિક શર્મા એ જ વ્યક્તિ છે જેની ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ વડોદરામાં થયેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS (Anti-Terrorist Squad) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કાંડના કારણે અંદાજે ૯.૫૩ લાખ જેટલા આશાસ્પદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી. 📌તપાસમાં ખુલેલી વિગતો મુજબ: 💢મુખ્ય એજન્ટની ભૂમિકા: હાર્દિક શર્મા મુખ્ય સુત્રધાર કેતન બારોટ સાથે સીધો સંપર્ક ધરાવતો હતો. 💢 લાખોનો વેપલો: આ ટોળકી દ્વારા પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી કરી, એક-એક કોપીના ₹૧૩ લાખ વસૂલીને વેચવાનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. 💢 ગંભીર કલમો: તેની સામે વડોદરામાં IPC ની કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ અને ૧૨૦B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ FIR નોંધાયેલી છે. જનતા અને યુવાનોના વેધક સવાલો: આ નિમણૂક બાદ પ્રાંતિજ પંથકના જાગૃત નાગરિકો અને શિક્ષિત બેરોજગારો પૂછી રહ્યા છે કે: 🚫 શું ભાજપ સંગઠનને પ્રાંતિજ તાલુકામાં એક પણ નિષ્કલંક કે ઈજ્જતદાર કાર્યકર ન મળ્યો? 🚫એક બાજુ સરકાર પેપરલીક વિરોધી કડક કાયદાની વાતો કરે છે, તો બીજી બાજુ સંગઠન પેપરલીકના આરોપીઓને પદ આપીને શું સાબિત કરવા માંગે છે? 🚫જે વ્યક્તિ પર નાણાકીય ગેરરીતિ અને લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનો આરોપ હોય, તેને 'કોષાધ્યક્ષ' જેવી જવાબદારી સોંપવી કેટલી યોગ્ય? પક્ષના આંતરિક લોકશાહી સામે સવાલ આવી નિમણૂકોથી વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડતા પ્રમાણિક કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને પદ આપીને પક્ષ કદાચ એવો સંદેશ આપી રહ્યો છે કે સંગઠનમાં લાયકાત કરતાં 'સેટિંગ' વધુ મહત્વનું છે. સ્થાનિક જનતાની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અને નૈતિકતાના ધોરણે પક્ષ પોતાની છબી સાફ કરે. જો આવા તત્વોને પ્રોત્સાહન અપાશે, તો આવનારી ચૂંટણીઓમાં શિક્ષિત યુવાનો તેનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    3
    વિષય: પ્રાંતિજ ભાજપ બક્ષીપંચ મોરચામાં પેપરલીક કાંડના આરોપીની નિમણૂકથી ખળભળાટ: 
શું સંગઠનને ડાઘી નેતાઓ જ વ્હાલા છે?
પ્રાંતિજ, સાબરકાંઠા
ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અને રાજ્યભરમાં ચકચારી બનેલા 'જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડ-૨૦૨૩' ના આરોપીને રાજકીય રક્ષણ મળતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના માળખામાં કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની નિમણૂક કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.
🤔કોણ છે હાર્દિક શર્મા? જેની પર પક્ષ મહેરબાન થયો!
હાર્દિક શર્મા એ જ વ્યક્તિ છે જેની ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ વડોદરામાં થયેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS (Anti-Terrorist Squad) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કાંડના કારણે અંદાજે ૯.૫૩ લાખ જેટલા આશાસ્પદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી.
📌તપાસમાં ખુલેલી વિગતો મુજબ:
💢મુખ્ય એજન્ટની ભૂમિકા: હાર્દિક શર્મા મુખ્ય સુત્રધાર કેતન બારોટ સાથે સીધો સંપર્ક ધરાવતો હતો.
💢 લાખોનો વેપલો: આ ટોળકી દ્વારા પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી કરી, એક-એક કોપીના ₹૧૩ લાખ વસૂલીને વેચવાનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું.
💢 ગંભીર કલમો: તેની સામે વડોદરામાં IPC ની કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ અને ૧૨૦B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ FIR નોંધાયેલી છે.
જનતા અને યુવાનોના વેધક સવાલો:
આ નિમણૂક બાદ પ્રાંતિજ પંથકના જાગૃત નાગરિકો અને શિક્ષિત બેરોજગારો પૂછી રહ્યા છે કે:
🚫 શું ભાજપ સંગઠનને પ્રાંતિજ તાલુકામાં એક પણ નિષ્કલંક કે ઈજ્જતદાર કાર્યકર ન મળ્યો?
🚫એક બાજુ સરકાર પેપરલીક વિરોધી કડક કાયદાની વાતો કરે છે, તો બીજી બાજુ સંગઠન પેપરલીકના આરોપીઓને પદ આપીને શું સાબિત કરવા માંગે છે?
🚫જે વ્યક્તિ પર નાણાકીય ગેરરીતિ અને લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનો આરોપ હોય, તેને 'કોષાધ્યક્ષ' જેવી જવાબદારી સોંપવી કેટલી યોગ્ય?
પક્ષના આંતરિક લોકશાહી સામે સવાલ
આવી નિમણૂકોથી વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડતા પ્રમાણિક કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને પદ આપીને પક્ષ કદાચ એવો સંદેશ આપી રહ્યો છે કે સંગઠનમાં લાયકાત કરતાં 'સેટિંગ' વધુ મહત્વનું છે.
સ્થાનિક જનતાની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અને નૈતિકતાના ધોરણે પક્ષ પોતાની છબી સાફ કરે. જો આવા તત્વોને પ્રોત્સાહન અપાશે, તો આવનારી ચૂંટણીઓમાં શિક્ષિત યુવાનો તેનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    6 hrs ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    1 hr ago
  • आणंद जिले के उमरेठ में माननीय मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल की जनसभा। पूर्व गृह मंत्री श्री प्रदीपसिंहजी जडेजा साहब सहित हजारों की संख्या में जनता का जनसैलाब देखा गया।
    1
    आणंद जिले के उमरेठ में माननीय मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल की जनसभा। पूर्व गृह मंत्री श्री प्रदीपसिंहजी जडेजा साहब सहित हजारों की संख्या में जनता का जनसैलाब देखा गया।
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    16 hrs ago
  • समिति अध्यक्षो ने व्यवस्थापकों की मांगो का समर्थन करते हुए मुख्यमंत्री को लिखा पत्र, मारोठ में समिति अध्यक्षों व व्यवस्थापकों की हुई बैठक, मारोठ: राजस्थान सहकारी कर्मचारी संयुक्त संघर्ष समिति जयपुर शाखा नावां के अधीन समिति अध्यक्षो की बैठक शनिवार को मारोठ श्री देवनारायण मंदिर प्रागण में आयोजित की गई जिसमे चार सूत्रीय मांगो के सम्बंध में उपस्थित समिति अध्यक्षो द्वारा व्यवस्थापकों की मांगो का समर्थन करते हुये समिति अध्यक्षों द्वारा मुख्यमंत्री के नाम से प्रति समिति से माग पत्र भेजा गया जिसमे नांवा ब्रांच के अध्यक्ष व समिति कार्मिक उपस्थित रहे । मुख्यमंत्री भजनलाल शर्मा राजस्थान को पत्र से सहकारी कर्मचारीयों की मांगो का उचित निराकरण करने के संबंध में मांग करते हुए बताया की कैडर अथॉरिटी का गठन किया जावे। कर्मचारियों के प्रबंधन के लिए स्वतंत्र कैडर अथॉरिटी बनाई जाए, नियमितिकरण (स्क्रीनिंग) लम्बे समय से कार्यरत कर्मचारियों यथा व्यवस्थापक, सहायक व्यवस्थापक, सैल्समेन, कम्पयुटर ऑपरेटर व सहायको को (स्क्रीनिंग) नियमितिकरण प्रक्रिया कर्मचारी हित में प्रारंभ कर नियमितिकरण किया जावे। भर्ती में आरक्षण भर्ती की जावे। व्यवस्थापक पद से बैंकिग सहायक (20%) पदो पर भर्ती प्रक्रिया प्रारंभ भर्ती की जाए, पदोन्नति केन्द्रीय सहकारी बैंक में व्यवस्थापको से ऋण पर्यवेक्षक के पदो पर शत प्रतिशत पदौन्नति की जावे। राजस्थान सहकारी कर्मचारी संयुक्त संघर्ष समिति जयपुर की उक्त न्यायोचित मांगो पर सहानुभूतिपूर्वक विचार करते हुए नियमानुसार आवश्यक कार्यवाही करने की मांग करी गई। बैठक में ग्राम सहकारी समिति मिंडा के अध्यक्ष भूपेंद्र सिंह राठौड़, देवली अध्यक्ष चेतनराम भटेश्वर,शिंभूपुरा अध्यक्ष ईश्वर राम,खाखड़की अध्यक्ष रामनारायण, पांचोता अध्यक्ष मालाराम निठारवाल, श्यामगढ़ अध्यक्ष गजेंद्र चौधरी,लूणवा अध्यक्ष रामनिवास पूनिया, महाराजपुरा अध्यक्ष चेनाराम ढाका ,बरजन अध्यक्ष सूजाराम जाखड़,खड़िया अध्यक्ष रामेश्वर जाट, मारोठ अध्यक्ष सुभाष किलडोलिया, सोलाया अध्यक्ष रामनिवास सामोता,उपाअध्यक्ष शिवपाल सामोता, भगवानपुरा अध्यक्ष पेमाराम खरा, गोविंदी अध्यक्ष कज्जा राम रुलानिया, मीठड़ी अध्यक्ष चेनाराम चौधरी, व व्यवस्थापको में लूणवा से तुलसीराम, मिंडा से रामनिवास कुमावत, गोविंदी हिराराम रुलानिया ,देवली से रतनलाल, मीठड़ी से ओमप्रकाश, खाखड़की से सुरेश कुमार, मारोठ से नितिन भार्गव, पांचोंता से किशन खेरवा उपस्थित रहे।
    1
    समिति अध्यक्षो ने व्यवस्थापकों की मांगो का समर्थन करते हुए मुख्यमंत्री को लिखा पत्र, 
मारोठ में समिति अध्यक्षों व व्यवस्थापकों की हुई बैठक,
मारोठ: राजस्थान सहकारी कर्मचारी संयुक्त संघर्ष समिति जयपुर शाखा नावां के अधीन समिति अध्यक्षो की बैठक शनिवार को मारोठ श्री देवनारायण मंदिर प्रागण में आयोजित की गई जिसमे चार सूत्रीय मांगो के सम्बंध में उपस्थित समिति अध्यक्षो द्वारा व्यवस्थापकों की मांगो का समर्थन करते हुये समिति अध्यक्षों द्वारा मुख्यमंत्री के नाम से प्रति समिति से माग पत्र भेजा गया जिसमे नांवा ब्रांच के अध्यक्ष व समिति कार्मिक उपस्थित रहे ।
मुख्यमंत्री भजनलाल शर्मा राजस्थान को पत्र से सहकारी कर्मचारीयों की मांगो का उचित निराकरण करने के संबंध में मांग करते हुए बताया की कैडर अथॉरिटी का गठन किया जावे। कर्मचारियों के प्रबंधन के लिए स्वतंत्र कैडर अथॉरिटी बनाई जाए, नियमितिकरण (स्क्रीनिंग) लम्बे समय से कार्यरत कर्मचारियों यथा व्यवस्थापक, सहायक व्यवस्थापक, सैल्समेन, कम्पयुटर ऑपरेटर व सहायको को (स्क्रीनिंग) नियमितिकरण प्रक्रिया कर्मचारी हित में प्रारंभ कर नियमितिकरण किया जावे। भर्ती में आरक्षण भर्ती की जावे। व्यवस्थापक पद से बैंकिग सहायक (20%) पदो पर भर्ती प्रक्रिया प्रारंभ भर्ती की जाए, पदोन्नति केन्द्रीय सहकारी बैंक में व्यवस्थापको से ऋण पर्यवेक्षक के पदो पर शत प्रतिशत पदौन्नति की जावे। राजस्थान सहकारी कर्मचारी संयुक्त संघर्ष समिति जयपुर की उक्त न्यायोचित मांगो पर सहानुभूतिपूर्वक विचार करते हुए नियमानुसार आवश्यक कार्यवाही करने की मांग करी गई। बैठक में ग्राम सहकारी समिति मिंडा के अध्यक्ष भूपेंद्र सिंह राठौड़, देवली अध्यक्ष चेतनराम भटेश्वर,शिंभूपुरा अध्यक्ष ईश्वर राम,खाखड़की अध्यक्ष रामनारायण, पांचोता अध्यक्ष मालाराम निठारवाल, श्यामगढ़ अध्यक्ष गजेंद्र चौधरी,लूणवा अध्यक्ष रामनिवास पूनिया, महाराजपुरा अध्यक्ष चेनाराम ढाका ,बरजन अध्यक्ष सूजाराम जाखड़,खड़िया अध्यक्ष रामेश्वर जाट, मारोठ अध्यक्ष सुभाष किलडोलिया, सोलाया अध्यक्ष रामनिवास सामोता,उपाअध्यक्ष शिवपाल सामोता, भगवानपुरा अध्यक्ष पेमाराम खरा, गोविंदी अध्यक्ष कज्जा राम रुलानिया, मीठड़ी अध्यक्ष चेनाराम चौधरी, व व्यवस्थापको में लूणवा से तुलसीराम, मिंडा से रामनिवास कुमावत, गोविंदी हिराराम रुलानिया ,देवली से रतनलाल, मीठड़ी से ओमप्रकाश, खाखड़की से सुरेश कुमार, मारोठ से नितिन भार्गव, पांचोंता से किशन खेरवा उपस्थित रहे।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • માતૃશકિત જન્મ શતાબ્દી મહોત્સવ -2026 મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્ધારા આયોજીત પવન ગુરુ ગીતા કથા મૃતમ. કથાકાર :ડૉ:મમતાબેન પંડિત (મહેસાણા ) વાર: ગુરુવાર થી રવિવાર તારીખ : કથા પારણ : 2.4.2026 કથા પૂર્ણાહૂતિ : 5.4.2026 કથા સમય : 8:30 થી 11:00 દરરોજ.. કથા સ્થળ : ગાંધીનગર પી. ડી.પી. યુ. રોડ. રાયસણ . જાન્વી ફામૅ.
    1
    માતૃશકિત જન્મ શતાબ્દી મહોત્સવ -2026
મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્ધારા આયોજીત 
પવન ગુરુ ગીતા કથા મૃતમ.
કથાકાર :ડૉ:મમતાબેન પંડિત (મહેસાણા )
વાર: ગુરુવાર થી રવિવાર 
તારીખ : કથા પારણ : 2.4.2026
કથા પૂર્ણાહૂતિ : 5.4.2026
કથા સમય : 8:30 થી 11:00 
દરરોજ..
કથા સ્થળ :
ગાંધીનગર પી. ડી.પી. યુ. રોડ. રાયસણ .
જાન્વી  ફામૅ.
    user_Patel nil bhai
    Patel nil bhai
    AC Repair અસારવા, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • રાજપુર અને ગોમતીપુરના મારા પ્રિય ભાઈ-બહેનો, સદીઓથી અમને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા છે. અમારા પૂર્વ પ્રતિનિધિઓએ અમને ગટરના ગંદા પાણી અને ગંદકી વચ્ચે જીવવા માટે મજબૂર કરી દીધા છે. શું અમારા રાજપુર-ગોમતીપુરના બાળકોનું કોઈ ભવિષ્ય નથી? શું તેઓને સારી ટ્યુશન અને સારી કોચિંગ નહીં મળી શકે? શું અમારી ગલીઓ-મહોલ્લાઓમાં સાફ-સફાઈ નહીં થઈ શકે? શું અમારી ગલી-મહોલ્લાઓમાં સિનિયર સિટિઝન નથી રહેતા? શું વિધવા બહેનો નથી રહેતી? શું વિધવા માતાઓ નથી? શું અમારા મહોલ્લાઓમાં અમારા વૃદ્ધો અને મહિલાઓનો મેડિકલ ચેકઅપ નહીં થઈ શકે? આ બધું ખૂબ જ મુમકિન છે, પરંતુ ઘણી સુવિધાઓને જાણીજોઈને રોકવામાં આવે છે જેથી તે અમારા સુધી ક્યારેય ન પહોંચે. અમારા વિસ્તારના નેતાઓ તો માત્ર બર્થડે કેક કાપવા અને કોઈની દુકાનનું ઉદ્ઘાટન કરવા માટે જ દેખાય છે. હવે વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી આ જૂની વિચારસરણીને બદલવી પડશે. અમે પૂંજીવાદીઓને વોટ આપવાનું બંધ કરીએ — જે પણ પૂંજીવાદી આવશે, તે માત્ર પોતાનું જ જોશે, જનતાનું ભલું ક્યારેય નહીં ઇચ્છે. હવે આ સમય અને આ દોર બદલવો પડશે. અને આ બદલાવ માત્ર CPI(M) જ લાવી શકે છે — એ એકમાત્ર પાર્ટી જે મજૂરો, ગરીબો, વૃદ્ધો અને મહિલાઓ માટે હંમેશા ઊભી રહે છે અને દરેક પગલે મદદ કરવા તૈયાર રહે છે. આજે અમારું એક વોટ માત્ર ગોમતીપુરના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે, અમારી ગલીઓમાં સાફ-સફાઈ, સારા પાણી, વૃદ્ધો અને વિધવાઓની સેવા તેમજ દરેક જરૂરી સુવિધા માટે છે. તેથી આ વખતે તમારું કીમતી વોટ નંબર ૩૮ પર ફૈસલ અલી સિદ્દીકીને આપી દો. ફૈસલ અલી સિદ્દીકી વચન આપે છે કે બધું બદલાશે — અને કેવી રીતે બદલાશે, તે અમે બધા મળીને આ જૂના નેતાઓને બતાવીશું. રાજપુર અને ગોમતીપુરની જનતાને અપીલ છે — માત્ર એક વોટ ફૈસલ અલી સિદ્દીકીને આપો. આવનારી બધી સુવિધાઓ તમારા ઘર સુધી આવશે, તમારે કોઈ અધિકારી કે કોઈ ઓફિસના ચક્કર નહીં કાપવા પડે, ન લાંબી-લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે. રમઝાનના પવિત્ર દિવસોમાં ટેન્કરનું પાણી ભરવું, દિવાળી અને અન્ય તહેવારો પર ઘરમાં પાણી ન હોવું — આ બધું હવે ઇતિહાસ બની જશે. અમે બદલાવ ઇચ્છીએ છીએ, અમે સન્માન ઇચ્છીએ છીએ, અમે સારું જીવન ઇચ્છીએ છીએ.
    1
    રાજપુર અને ગોમતીપુરના મારા પ્રિય ભાઈ-બહેનો,
સદીઓથી અમને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા છે. અમારા પૂર્વ પ્રતિનિધિઓએ અમને ગટરના ગંદા પાણી અને ગંદકી વચ્ચે જીવવા માટે મજબૂર કરી દીધા છે. શું અમારા રાજપુર-ગોમતીપુરના બાળકોનું કોઈ ભવિષ્ય નથી? શું તેઓને સારી ટ્યુશન અને સારી કોચિંગ નહીં મળી શકે? શું અમારી ગલીઓ-મહોલ્લાઓમાં સાફ-સફાઈ નહીં થઈ શકે? શું અમારી ગલી-મહોલ્લાઓમાં સિનિયર સિટિઝન નથી રહેતા? શું વિધવા બહેનો નથી રહેતી? શું વિધવા માતાઓ નથી? શું અમારા મહોલ્લાઓમાં અમારા વૃદ્ધો અને મહિલાઓનો મેડિકલ ચેકઅપ નહીં થઈ શકે? આ બધું ખૂબ જ મુમકિન છે, પરંતુ ઘણી સુવિધાઓને જાણીજોઈને રોકવામાં આવે છે જેથી તે અમારા સુધી ક્યારેય ન પહોંચે. અમારા વિસ્તારના નેતાઓ તો માત્ર બર્થડે કેક કાપવા અને કોઈની દુકાનનું ઉદ્ઘાટન કરવા માટે જ દેખાય છે. હવે વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી આ જૂની વિચારસરણીને બદલવી પડશે. અમે પૂંજીવાદીઓને વોટ આપવાનું બંધ કરીએ — જે પણ પૂંજીવાદી આવશે, તે માત્ર પોતાનું જ જોશે, જનતાનું ભલું ક્યારેય નહીં ઇચ્છે. હવે આ સમય અને આ દોર બદલવો પડશે. અને આ બદલાવ માત્ર CPI(M) જ લાવી શકે છે — એ એકમાત્ર પાર્ટી જે મજૂરો, ગરીબો, વૃદ્ધો અને મહિલાઓ માટે હંમેશા ઊભી રહે છે અને દરેક પગલે મદદ કરવા તૈયાર રહે છે. આજે અમારું એક વોટ માત્ર ગોમતીપુરના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે, અમારી ગલીઓમાં સાફ-સફાઈ, સારા પાણી, વૃદ્ધો અને વિધવાઓની સેવા તેમજ દરેક જરૂરી સુવિધા માટે છે. તેથી આ વખતે તમારું કીમતી વોટ નંબર ૩૮ પર ફૈસલ અલી સિદ્દીકીને આપી દો. ફૈસલ અલી સિદ્દીકી વચન આપે છે કે બધું બદલાશે — અને કેવી રીતે બદલાશે, તે અમે બધા મળીને આ જૂના નેતાઓને બતાવીશું. રાજપુર અને ગોમતીપુરની જનતાને અપીલ છે — માત્ર એક વોટ ફૈસલ અલી સિદ્દીકીને આપો. આવનારી બધી સુવિધાઓ તમારા ઘર સુધી આવશે, તમારે કોઈ અધિકારી કે કોઈ ઓફિસના ચક્કર નહીં કાપવા પડે, ન લાંબી-લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે. રમઝાનના પવિત્ર દિવસોમાં ટેન્કરનું પાણી ભરવું, દિવાળી અને અન્ય તહેવારો પર ઘરમાં પાણી ન હોવું — આ બધું હવે ઇતિહાસ બની જશે. અમે બદલાવ ઇચ્છીએ છીએ, અમે સન્માન ઇચ્છીએ છીએ, અમે સારું જીવન ઇચ્છીએ છીએ.
    user_Faisal Ali Siddiki Siddiki
    Faisal Ali Siddiki Siddiki
    Local Politician મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • પત્નીઓ સાથે સારું વર્તન કરવું. હવે હોટલ અને રેસ્ટોરન્ટ ગમે ત્યારે બંધ થઇ શકે છે
    1
    પત્નીઓ સાથે સારું વર્તન કરવું. હવે હોટલ અને રેસ્ટોરન્ટ ગમે ત્યારે બંધ થઇ શકે છે
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    પત્રકાર Vejalpur, Ahmadabad•
    3 hrs ago
  • ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભરીપુર ગામે આજે નવ ચંડી યજ્ઞ સમુહ બાળાવાળ માં કપડવંજ વિધાન સભા ના ધારાસભ્ય શ્રી રાજેશ ભાઈ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી યુવા મોરચા ના કઠલાલ તાલુકા પ્રમુખ શ્રી દિપક ભાઈ ડાભી છીપીયાલ તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ડાભી પિઠાઈ સરપંચ શ્રી સતીશ ભાઈ પટેલ અભેસિંહ સરપંચ તેમજ મહીસાગર માતાજી ના ભુવાજી પસોતજ આજુબાજુ ના ગામો થી માય ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માનવ મેળો ભરાયો આશરે બાર હજાર લોકો એ માતાજી ના અવસર નો આનંદ લીધો આયોજકો (૧)મનિષ ભાઈ પટેલ સિંહુજ (૨) મહેશભાઈ ડાભી (૩)ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ શ્રી તખતસિંહ ડાભી(૪) વિજયભાઈ આર ડાભી તેમજ ગામના આગેવાનો માજી સરપંચ શ્રી ફુલાભાઈ પરમાર રમેશભાઈ ડાભી વિનુભાઈ પરમાર મફતભાઈ ડાભી મોહન ભાઈ ઝાલા વિનુભાઈ એ ઝાલા ચંદુભાઈ છગાભાઈ ભરતભાઈ શનાભાઈ ઝાલા તરફ થી મંડપ સેવા કરવામાં આવી ગામના યુવાનો નગીનભાઈ સુરેશભાઈ ડાભી ગણપતિ યુવક મંડળ યુવાનો ખૂબ ઉત્સાહ થી માતાજી ત્રિશૂળ ભેટ કરી પ્રસંગ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભરીપુર ગામે આજે નવ ચંડી યજ્ઞ સમુહ બાળાવાળ માં કપડવંજ વિધાન સભા ના ધારાસભ્ય શ્રી રાજેશ ભાઈ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી યુવા મોરચા ના કઠલાલ તાલુકા પ્રમુખ શ્રી દિપક ભાઈ ડાભી છીપીયાલ તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ડાભી પિઠાઈ સરપંચ શ્રી સતીશ ભાઈ પટેલ અભેસિંહ સરપંચ તેમજ મહીસાગર માતાજી ના ભુવાજી પસોતજ આજુબાજુ ના ગામો થી માય ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માનવ મેળો ભરાયો આશરે બાર હજાર લોકો એ માતાજી ના અવસર નો આનંદ લીધો આયોજકો (૧)મનિષ ભાઈ પટેલ સિંહુજ (૨) મહેશભાઈ ડાભી (૩)ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ શ્રી તખતસિંહ ડાભી(૪) વિજયભાઈ આર ડાભી તેમજ ગામના આગેવાનો માજી સરપંચ શ્રી ફુલાભાઈ પરમાર રમેશભાઈ  ડાભી વિનુભાઈ પરમાર મફતભાઈ ડાભી મોહન ભાઈ ઝાલા વિનુભાઈ  એ ઝાલા ચંદુભાઈ છગાભાઈ ભરતભાઈ શનાભાઈ ઝાલા તરફ થી મંડપ સેવા કરવામાં આવી ગામના યુવાનો નગીનભાઈ સુરેશભાઈ ડાભી ગણપતિ યુવક મંડળ યુવાનો ખૂબ ઉત્સાહ થી માતાજી ત્રિશૂળ ભેટ કરી  પ્રસંગ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.