Shuru
Apke Nagar Ki App…
ભુપેન્દ્રસિંહ ખેર
More news from Gujarat and nearby areas
- ગુજરાત નું એક ગામડું જ્યાં એક ફળિયા થી બીજા ફળિયા માં જવા 14 કી.મી. નું અંતર કાપવું પડે. 👇👇👇👇 કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામના સાત ફળિયા પૈકી છ ફળિયા અને એક તરસુલીયા ફળિયા ની વચ્ચે પસાર થતી બાપોઇ નદી ઉપર આવેલો કોઝવે તુટી જવાના કારણે ગામ લોકો ને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. ચાર વર્ષ પૂર્વે રૂપિયા પાંચ લાખના ખર્ચે બનાવવામાં આવેલો આ કોજ વે ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન તૂટી જતા ભાદરોલી ખુર્દ ગામના લોકોએ ગામના જ અન્ય એક ફળિયામાં જવા માટે 14 કિલોમીટર લાબું અંતર કાપવું પડે છે. ચાર વર્ષ પહેલા રૂપિયા પાંચ લાખના ખર્ચે કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામ માંથી પસાર થતી બપોઈ નદી ઉપર કોઝ વે નુ નિર્માણ કરવામાં આવ્યું હતું. નદી ની બંને તરફ કાલોલ અને ગોધરા તાલુકાઓ ની હદ આવેલી છે, અને નદી ના બંને કિનારા પૈકી એક તરફ કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામના છ ફળિયા આવેલા છે અને બીજી તરફ એજ ગામ નું સાતમું ફળિયું આવેલું છે, અને અન્ય ગામડાઓ ગોધરા તાલુકાના આવેલા છે.4
- Post by Mahendra Singh1
- Amit Ahir is live! The Sabaramati Express Film | ગોધરા નું સત્ય |1
- જિલ્લા કલેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં ગોધરા ખાતે “વિશ્વ શૌચાલય દિવસ – ૨૦૨૪” ની ઉજવણી નિમિત્તે બેઠક1
- ગોધરા કાંડની સત્ય ઘટના પર આધારિત "સાબરમતી રીપોર્ટ"કરમુક્ત જાહેર.. શું કહ્યું ગૃહપ્રધાને..? Ahmedabad1
- એ સાલ વાંઢા માટે ટ્રેન સૌરાષ્ટ્ર થી ગોધરા મૂકી દેવી 😂😂😂1
- ગોધરા કાંડ ની ખોફનાખ હકીકત...1
- गोधरा कांड को लेकर एकता ने, क्या कहा ? पीएम मोदी को।1