logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

motivational video

3 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter Palitana, Bhavnagar•
3 hrs ago

motivational video

More news from Surat and nearby areas
  • BREAKING गुजरात, NEWS सूरत के उधना में विकास निसाद नाम का युवक बाइक से सुबह मॉर्निंग वॉक पर निकली लड़कियों को छेड़ता था और फरार हो जाता था इससे कई लड़कियों ने मोर्निंग वॉक पर निकलना बंद कर दिया था पुलिस ने निगरानी रखकर उसे रंगे हाथ पकड़ा। अब “हर लड़की मेरी माँ बहन है” बोलने लगा।
    1
    BREAKING गुजरात, NEWS
सूरत के उधना में विकास निसाद नाम का युवक बाइक से सुबह मॉर्निंग वॉक पर निकली लड़कियों को छेड़ता था और फरार हो जाता था इससे कई लड़कियों ने मोर्निंग वॉक पर निकलना बंद कर दिया था पुलिस ने निगरानी रखकर उसे रंगे हाथ पकड़ा। अब “हर लड़की मेरी माँ बहन है” बोलने लगा।
    user_MAKKI TV NEWS
    MAKKI TV NEWS
    Journalist Udhna, Surat•
    50 min ago
  • આમોદ નગરપાલિકાની અજબ કામગીરી, ભુવો પૂરવાને બદલે શૌચાલયનું ઢાંકણું મૂકી જોખમી જુગાડ કર્યો આમોદ શહેરમાંથી નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાહેર માર્ગ પર વર્ષોથી પડેલા જોખમી ભુવા અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ ભુવો પૂરવાની તસ્દી લેવાને બદલે તેના પર માત્ર શૌચાલયનું ઢાંકણું મૂકી દઈને સંતોષ માન્યો છે. પાલિકાની આ પ્રકારની કામગીરીથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સતત અવરજવર ધરાવતા મુખ્ય માર્ગ પર આ રીતે માત્ર ઢાંકણું મૂકી દેવું એ કોઈ સુધારો નહીં પરંતુ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે. સ્થાનિકો વ્યંગમાં ચર્ચા કરી રહ્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભુવા પૂરવા માટે કોઈ નવી 'સ્પેસ ટેકનોલોજી' આવી ગઈ છે? સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ બાળક કે વાહનચાલક આ કામચલાઉ ઢાંકણાને કારણે અકસ્માતનો ભોગ બને, તો તેની જવાબદારી કોણ લેશે? નગરજનોનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસર પંકજ નાયકના કાર્યકાળમાં શહેરની ગટરો ઉભરાવી, રસ્તા તૂટવા અને ભુવા પડવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જનતાના કામો કરવામાં આળસ દાખવતું તંત્ર કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં ખૂબ જ ઝડપ બતાવી રહ્યું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ગંભીર મુદ્દે જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તંત્રને આડે હાથ લેતા ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભુવા ઉપર માત્ર ઢાંકણાં મૂકવાથી કામ ચાલશે નહીં, લોકોને કાયમી અને સુરક્ષિત ઉકેલ જોઈએ છે. જો આગામી દિવસોમાં જાહેર માર્ગો પરના ભુવા અને ખાડાઓ કાયમી ધોરણે પૂરવામાં નહીં આવે, તો નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર હલ્લાબોલ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
    1
    આમોદ નગરપાલિકાની અજબ કામગીરી, ભુવો પૂરવાને બદલે શૌચાલયનું ઢાંકણું મૂકી જોખમી જુગાડ કર્યો
આમોદ શહેરમાંથી નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાહેર માર્ગ પર વર્ષોથી પડેલા જોખમી ભુવા અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ ભુવો પૂરવાની તસ્દી લેવાને બદલે તેના પર માત્ર શૌચાલયનું ઢાંકણું મૂકી દઈને સંતોષ માન્યો છે. પાલિકાની આ પ્રકારની કામગીરીથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સતત અવરજવર ધરાવતા મુખ્ય માર્ગ પર આ રીતે માત્ર ઢાંકણું મૂકી દેવું એ કોઈ સુધારો નહીં પરંતુ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે. સ્થાનિકો વ્યંગમાં ચર્ચા કરી રહ્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભુવા પૂરવા માટે કોઈ નવી 'સ્પેસ ટેકનોલોજી' આવી ગઈ છે? સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ બાળક કે વાહનચાલક આ કામચલાઉ ઢાંકણાને કારણે અકસ્માતનો ભોગ બને, તો તેની જવાબદારી કોણ લેશે?
નગરજનોનો સીધો આક્ષેપ છે કે ચીફ ઓફિસર પંકજ નાયકના કાર્યકાળમાં શહેરની ગટરો ઉભરાવી, રસ્તા તૂટવા અને ભુવા પડવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જનતાના કામો કરવામાં આળસ દાખવતું તંત્ર કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં ખૂબ જ ઝડપ બતાવી રહ્યું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ગંભીર મુદ્દે જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તંત્રને આડે હાથ લેતા ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભુવા ઉપર માત્ર ઢાંકણાં મૂકવાથી કામ ચાલશે નહીં, લોકોને કાયમી અને સુરક્ષિત ઉકેલ જોઈએ છે. જો આગામી દિવસોમાં જાહેર માર્ગો પરના ભુવા અને ખાડાઓ કાયમી ધોરણે પૂરવામાં નહીં આવે, તો નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર હલ્લાબોલ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    15 hrs ago
  • અમરોલી કોલેજ પાસે લુખ્ખા તત્વો ને કાયદાનો પાઠ ભણાવતી અમરોલી પોલીસ.. લુખ્ખા ગીરી ના CCTV વાયરલ થયા હતા.. પોલીસે કાયદાનો પાઠ ભણાવિયો..
    1
    અમરોલી કોલેજ પાસે લુખ્ખા તત્વો ને કાયદાનો પાઠ ભણાવતી અમરોલી પોલીસ..
લુખ્ખા ગીરી ના CCTV વાયરલ થયા હતા..
પોલીસે કાયદાનો પાઠ ભણાવિયો..
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Udhna, Surat•
    19 hrs ago
  • સુરત મગદલ્લા દરિયા...
    1
    સુરત મગદલ્લા દરિયા...
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Udhna, Surat•
    22 hrs ago
  • સુરત બ્રેકિંગ... અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની ઘટના કોલેજ ની બહાર એક વિદ્યાર્થી દ્વારા હાથમાં પાઇપ લઈ ને સીન સપાટા કરતો નજરે પડ્યો અન્ય વિદ્યાર્થીઓમાં ડર નો માહોલ ઉભો કરવાનો પ્રયાસ અન્ય વિદ્યાર્થીને લાફા પણ મારતો નજરે પડ્યો વિડીયો સોસીયલ મીડિયામાં થયો વાયરલ પોલીસે વિડીયો ના આધારે વિદ્યાર્થીની કરી અટકાયત વિદ્યાર્થીએ માંગી માફી બીજી વાર આવું ન કરવા વિદ્યાર્થી એ જણાવ્યું.
    2
    સુરત બ્રેકિંગ...
અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની ઘટના
કોલેજ ની બહાર એક વિદ્યાર્થી દ્વારા હાથમાં પાઇપ લઈ ને સીન સપાટા કરતો નજરે પડ્યો અન્ય વિદ્યાર્થીઓમાં ડર નો માહોલ ઉભો કરવાનો પ્રયાસ 
અન્ય વિદ્યાર્થીને લાફા પણ મારતો નજરે પડ્યો
વિડીયો સોસીયલ મીડિયામાં થયો વાયરલ
પોલીસે વિડીયો ના આધારે વિદ્યાર્થીની કરી અટકાયત
વિદ્યાર્થીએ માંગી માફી બીજી વાર આવું ન કરવા વિદ્યાર્થી એ જણાવ્યું.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    Journalist ચોરાસી, સુરત, ગુજરાત•
    21 hrs ago
  • https://youtube.com/shorts/O-eKC6qP3fU?feature=share
    1
    https://youtube.com/shorts/O-eKC6qP3fU?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari, Gujarat•
    2 hrs ago
  • ताज़ा खबर।
    1
    ताज़ा खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    4 hrs ago
  • મગદલ્લા દરિયામાં કોલસો ભરેલી બોટ પલ્ટી 6 લોકો બોટ માં સવાર હતા તમામ લોકોએ કૂદી ને જીવ બચાવ્યો ,નજીક માં બોટ દ્વારા તમામ ને બોટ માં બેસાડી રેસ્ક્યુ કર્યા ,વિદેશ થી આવતા કોલસો ટ્રાન્સફર કરતા ફેરી બની હતી ઘટના ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સદનસીબે મોટી દુર્ઘટના ટળી.
    1
    મગદલ્લા દરિયામાં કોલસો ભરેલી બોટ પલ્ટી 
6 લોકો બોટ માં સવાર હતા તમામ લોકોએ કૂદી ને જીવ બચાવ્યો ,નજીક માં બોટ દ્વારા તમામ ને બોટ માં બેસાડી રેસ્ક્યુ કર્યા ,વિદેશ થી આવતા કોલસો ટ્રાન્સફર કરતા ફેરી બની હતી ઘટના
ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સદનસીબે મોટી દુર્ઘટના ટળી.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    Journalist ચોરાસી, સુરત, ગુજરાત•
    23 hrs ago
  • https://youtube.com/shorts/bTWuwLzdUKs?feature=share
    1
    https://youtube.com/shorts/bTWuwLzdUKs?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari, Gujarat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.