logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લાખણી સિટી પોઇન્ટ કોમ્પલેક્ષ પાસે ગટરલાઇન કામમાં બેદરકારીથી લોકોમાં રોષ લાખણીના સિટી પોઇન્ટ કોમ્પલેક્ષ પાસે રસ્તાની વચ્ચે નવી ગટરલાઇન નાખવાવામાં આવી હતી પરંતુ ગટરલાઇન ની કામગીરી દરમિયાન તૂટેલી પાઇપો નાખી હોવાની સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

5 hrs ago
user_મુકેશ સોની લાખણી
મુકેશ સોની લાખણી
લાખાણી, બનાસકાંઠા, ગુજરાત•
5 hrs ago
afc41a03-59e5-445f-9d2b-3bbb4e7d6959

લાખણી સિટી પોઇન્ટ કોમ્પલેક્ષ પાસે ગટરલાઇન કામમાં બેદરકારીથી લોકોમાં રોષ લાખણીના સિટી પોઇન્ટ કોમ્પલેક્ષ પાસે રસ્તાની વચ્ચે નવી ગટરલાઇન નાખવાવામાં આવી હતી પરંતુ ગટરલાઇન ની કામગીરી દરમિયાન તૂટેલી પાઇપો નાખી હોવાની સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

More news from ગુજરાત and nearby areas
  • દારૂબંધી કાગળ પર, હકીકતમાં ખુલ્લેઆમ નશો: વાવ-થરાદ જિલ્લામાં દારૂ આવે છે ક્યાંથી?”
    1
    દારૂબંધી કાગળ પર, હકીકતમાં ખુલ્લેઆમ નશો: વાવ-થરાદ જિલ્લામાં દારૂ આવે છે ક્યાંથી?”
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    11 min ago
  • માવસરી પોલીસ ની મોટી કાર્યવાહી માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી વિદેશી દારૂ ની એક ગાડી સાથે એક બુટલેગર ને ઝડપયો
    1
    માવસરી પોલીસ ની મોટી કાર્યવાહી
માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી વિદેશી દારૂ ની એક ગાડી સાથે એક બુટલેગર ને ઝડપયો
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    16 min ago
  • ગુજરાતના થરાદમાં નિર્માણાધીન સિવિલ હોસ્પિટલના પરિસરમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવા થરાદ અને ધાનેરાની ફાયર ટીમો તેમજ સ્થાનિક લોકોને પણ મદદ માટે બોલાવવા પડ્યા હતા.
    1
    ગુજરાતના થરાદમાં નિર્માણાધીન સિવિલ હોસ્પિટલના પરિસરમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવા થરાદ અને ધાનેરાની ફાયર ટીમો તેમજ સ્થાનિક લોકોને પણ મદદ માટે બોલાવવા પડ્યા હતા.
    user_રાજેશભાઈ જોષી
    રાજેશભાઈ જોષી
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • બનાસકાંઠાના થરાદની રેફરલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી. હોસ્પિટલમાં રાખેલા કન્સ્ટ્રક્શનના સામાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી.
    2
    બનાસકાંઠાના થરાદની રેફરલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી. હોસ્પિટલમાં રાખેલા કન્સ્ટ્રક્શનના સામાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી.
    user_કુલદીપ બારોટ
    કુલદીપ બારોટ
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • ભાભર પોલીસે જૂના ગામની સીમમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 4 ઈસમોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી કુલ ₹11,300 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    1
    ભાભર પોલીસે જૂના ગામની સીમમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 4 ઈસમોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી કુલ ₹11,300 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • થરાદમાં સિવિલ હોસ્પિટલ પાસે સેન્ટિંગના લાકડામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દર્દીઓ અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ફાયર બ્રિગેડે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, સદનસીબે જાનહાનિ ટળી પરંતુ મોટા આર્થિક નુકસાનનો અંદાજ છે.
    3
    થરાદમાં સિવિલ હોસ્પિટલ પાસે સેન્ટિંગના લાકડામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દર્દીઓ અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ફાયર બ્રિગેડે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, સદનસીબે જાનહાનિ ટળી પરંતુ મોટા આર્થિક નુકસાનનો અંદાજ છે.
    user_Kiran chaudhary
    Kiran chaudhary
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામ નજીક ભારતમાલા રોડ પરથી એક કિયા સેલ્ટોસ ગાડીમાંથી ₹૯.૧૧ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ગાડીના ગુપ્ત ખાનામાંથી ૨૮૫ બોટલો વિદેશી દારૂ કબજે કર્યો અને થરાદના રહેવાસી એક આરોપીની ધરપકડ કરી છે. આ મામલે વાવ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
    1
    બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામ નજીક ભારતમાલા રોડ પરથી એક કિયા સેલ્ટોસ ગાડીમાંથી ₹૯.૧૧ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ગાડીના ગુપ્ત ખાનામાંથી ૨૮૫ બોટલો વિદેશી દારૂ કબજે કર્યો અને થરાદના રહેવાસી એક આરોપીની ધરપકડ કરી છે. આ મામલે વાવ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • બનાસકાંઠાના થરાદમાં આવેલી નવી સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં લોકોમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો.
    1
    બનાસકાંઠાના થરાદમાં આવેલી નવી સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં લોકોમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો.
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.