Shuru
Apke Nagar Ki App…
સુરત શહેરના યુવાનો ઉડતા પંજાબ તરફ જાહેરમાં જ ગાંજાનું સેવન કરી રહ્યા છે યુવક ગાંજા સેવનનો વિડિઓ વાયરલ વિડિઓ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી વિડિઓ સરથાણા વિસ્તારનો હોવાનું સામે આવ્યું સરથાણા પોલીસે યુવક પર કરી કાર્યવાહી રેલવે પતરી પર થી ગાંજો લાવ્યો હોવાનું યુવકનું રટણ .
GOLD COIN NEWS
સુરત શહેરના યુવાનો ઉડતા પંજાબ તરફ જાહેરમાં જ ગાંજાનું સેવન કરી રહ્યા છે યુવક ગાંજા સેવનનો વિડિઓ વાયરલ વિડિઓ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી વિડિઓ સરથાણા વિસ્તારનો હોવાનું સામે આવ્યું સરથાણા પોલીસે યુવક પર કરી કાર્યવાહી રેલવે પતરી પર થી ગાંજો લાવ્યો હોવાનું યુવકનું રટણ .
More news from Ahmadabad and nearby areas
- પ્રતિબંધિત ગાંજા અને કોડીન સીરપના જથ્થા સાથે એક એક યુવકની ધરપકડ.1
- નસવાડી તાલુકામાં દારૂની હેરાફેરીનો મોટો ભંડાફોડ સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો રિપોર્ટર દ્વારા નસવાડી તાલુકાના ચોરામલ ચોકડી 00 21 000 નજીક છોટાઉદેપુર જિલ્લા એલસીબી દ્વારા બાતમીના આધારે વહેલી સવારે આશરે ૩થી ૪ વાગ્યાના સમયગાળા દરમિયાન કરાયેલી રેડમાં લાખો રૂપિયાના દારૂ સાથે અનેક ફોરવ્હીલ વાહનો કબજે કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. + ૪ માહિતી અનુસાર, એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે આયોજનબદ્ધ રીતે દરોડો પાડયો હતો. સ્થળ પરથી મળેલા દારૂના જથ્થા અને વાહનોના આધારે ગેરકાયદેસર હેરાફેરીનું જાળું લાંબા સમયથી સક્રિય હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. બહારની એજન્સી દ્વારા2
- ભારતીય જનતા પાટી ગુજરાત અમદાવાદ કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે નવનિયુક્ત મહામંત્રીશ્રીઓએ પદભાર ગ્રહણ કર્યો. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1
- રાયણુવાળા મેલડી માતા જવાના રસ્તે આવેલ બાલા હનુમાન ખાતે ગઈ કાલે બે વિધાર્થીઓ સ્કૂલ પતાવ્યા બાદ નહવા ગયા હતા. જેમાં બંને યુવકો ડુબાવા લાગ્યા તેમાં એક વિધાર્થી ભાવેશ નાયક બચીને બહાર નીકળવામાં સફળ થયો હતો જયારે બીજો વિદ્યાર્થી સુજલ પરમાર ગરકાવ થઇ ગયો હતો. જેની ગઈ કાલથી ધંધુકા પોલીસ તથા ફાયર બ્રિગેડની ટિમ શોધ ખોળ કરી હતી પરંતુ વિધાર્થી મળ્યો નતો. જે આજ સવારથી ફરી શોધ ખોળ કરતા હાલ થોડી વાર પહેલ જ વિધાર્થી સુજલ પરમારની લાશ મળી હતી. બંને વિધાર્થીઓ બિરલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ઘટનાની જાણ થતા મામલતદાર તથા પીઆઇ, પીએસઆઈ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પરિવારજનો દીકરાના મૃત્યુને લઈને શોકની લાગણી અનુભવી રહ્યા છે. માહિતી પ્રમાણે વિધાર્થી ભણવામાં ખુબ હોશિયાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તથા ફાયર બ્રિગેડની ટિમની સતત કામગીરીના સફર પ્રયતનોથી આજ થોડી વાર પહેલા લાશ મળી આવી.1
- AMTS બસ ડ્રાઇવરે કર્યો બુદ્ધિનો પ્રદર્શન ગાંધી બ્રીજ નીચે બસ ફસાઈ !1
- लखीमपुर खीरी: डीएम दुर्गा शक्ति नागपाल ने फूलबेहड़ क्षेत्र के कई परिषदीय विद्यालयों का औचक निरीक्षण कर पठन-पाठन, साफ-सफाई, मिड-डे मील व उपस्थिति की जांच की। कम उपस्थिति वाले स्कूलों पर नाराजगी जताते हुए अधिकारियों को सुधार के निर्देश दिए, जबकि बेहतर व्यवस्था पर प्रधानाध्यापिका को प्रशंसा पत्र देने को कहा। डीएम के निर्देश पर 18 फरवरी को जनपद के सभी परिषदीय विद्यालयों में “अभिभावक संग संवाद” कार्यक्रम आयोजित होगा, जिसमें अधिक उपस्थिति वाले छात्रों के अभिभावकों को सम्मानित कर शिक्षा व नियमित उपस्थिति पर जोर दिया जाएगा। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी1
- दिल्ली | AI इम्पैक्ट समिट में गलगोटिया यूनिवर्सिटी के चीन में बने रोबोट डॉग के डिस्प्ले पर हुए विवाद पर, यूनिवर्सिटी की कम्युनिकेशन्स प्रोफेसर, नेहा ने कहा, "एक गलत मतलब की वजह से इंटरनेट पर तूफान आ गया है। हो सकता है कि मैं जो कहना चाहती थी, वह ठीक से बता नहीं पाई, या आप ठीक से समझ नहीं पाए कि मैं क्या कहना चाहती थी।...गलगोटिया यूनिवर्सिटी एक बहुत ही जिम्मेदार शिक्षण संस्थान है...हमने कभी दावा नहीं किया है कि हमने कुछ विकसित किया है। डेवलपमेंट का मतलब किसी चीज को डिजाइन और मैन्युफैक्चर करना नहीं होता है... " गलगोटिया यूनिवर्सिटी की प्रोफेसर नेहा को एक वायरल वीडियो में रोबोडॉग को 'ओरियन' के रूप में पेश करते हुए और AI एक्सपो में इसके बारे में समझाते हुए देखा गया।1
- સુરત શહેરના યુવાનો ઉડતા પંજાબ તરફ જાહેરમાં જ ગાંજાનું સેવન કરી રહ્યા છે યુવક ગાંજા સેવનનો વિડિઓ વાયરલ વિડિઓ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી વિડિઓ સરથાણા વિસ્તારનો હોવાનું સામે આવ્યું સરથાણા પોલીસે યુવક પર કરી કાર્યવાહી રેલવે પતરી પર થી ગાંજો લાવ્યો હોવાનું યુવકનું રટણ .1