Shuru
Apke Nagar Ki App…
રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઓજસ્વી ઉપસ્થિતિમાં "સોમનાથ સ્વાભિમાન પર્વ" ની અભૂતપૂર્વ ઉજવણી શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આદરણીય પ્રધાનમંત્રીઅને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આકર્ષક ડ્રોન શો દ્વારા સોમનાથ મંદિરની 1000 વર્ષોની સ્વાભિમાન યાત્રાનું સચિત્ર અને સહશબ્દ નિરૂપણ કરવામાં આવ્યું... અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
જગદીશ યાદવ
રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઓજસ્વી ઉપસ્થિતિમાં "સોમનાથ સ્વાભિમાન પર્વ" ની અભૂતપૂર્વ ઉજવણી શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આદરણીય પ્રધાનમંત્રીઅને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આકર્ષક ડ્રોન શો દ્વારા સોમનાથ મંદિરની 1000 વર્ષોની સ્વાભિમાન યાત્રાનું સચિત્ર અને સહશબ્દ નિરૂપણ કરવામાં આવ્યું... અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
More news from ગુજરાત and nearby areas
- Post by Dave Dhamendra1
- maa1
- યોગીચોકમાં રહેતી મહિલાએ 7 વર્ષના બાળકને નજીવી બાબતે ઝાપટ મારીને, ઢસળીને ખૂબ ગંભીર ઇજાઓ પહોચાવી + બાળક દ્વારા માત્ર ડોરબેલ વગાડવા જેવી બાબતમાં મહિલાએ બાળકને ખૂબ ક્રૂરતાથી ઇજાઓ આપી, પાડોશી ઝઘડાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો અને સરથાણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાઈ બાળકની માતાને પણ મહિલાએ ધમકી આપી કે જો બાળક હજુ પણ આવું કરશે તો વઘારે મારીશ1
- #ThemissionofSantRampalJiMaharaj जब सारी आशाएं और उम्मीदें खत्म हो जाती हैं तब अंतिम और आखिरी उम्मीद एकमात्र भगवान से ही रह जाती है। संत रामपाल जी महाराज के रूप में भगवान स्वयं विराजमान है जिनके भंडार में कोई कमी नहीं है। अधिक जानकारी के लिए अवश्य पढ़ें पवित्र💜 सद्ग्रंथों 💜पर आधारित 🌹संत रामपाल जी🌹 महाराज द्वारा लिखित पुस्तक 📚💚ज्ञान गंगा💚 और 📚❤️जीने की राह❤️ 👉निःशुल्क पुस्तक प्राप्त करने हेतु अपना नाम, पूरा पता, और मोबाइल नंबर हमें व्हाट्सएप करें : +91 7496801825 या नीचे दिए गए लिंक पर हमें भेजें ⤵️ https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link1
- આમોદના તિલક મેદાન ખાતે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રતિમાનાં અનાવરણ સાથે તિલક મેદાનનું નામ બદલીને હવે ‘બિરસા મુંડા સર્કલ’ રાખવામાં આવ્યું, જેને લઈ સમગ્ર આમોદ નગરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા અને પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી. શોભાયાત્રા દરમિયાન સમાજના આગેવાનોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવાનું પુષ્પમાળા તથા તીર-કામઠા આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મહેમાનોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને અંગ્રેજો સામેની શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સામાજિક સુધારણા અને નશામુક્તિ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને અંતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.1
- પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને રૂ. ૨૭.૪૮ લાખની છેતરપિંડી1
- motivational video1
- Post by Shree Prakash Singh Singh1
- શું લાગે છે કોના આશીર્વાદ હેઠળ.1