logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સામાન્ય સભામાં એજન્ડા પરના 40 કામોને મંજૂરી

on 15 October
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter Bharuch•
on 15 October

સામાન્ય સભામાં એજન્ડા પરના 40 કામોને મંજૂરી

More news from Surat and nearby areas
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Surat•
    6 hrs ago
  • નાગરિક બેંક–BMCB વિલીનીકરણ: ખાતેદારોને મળશે વધુ સુવિધાઓ...
    1
    નાગરિક બેંક–BMCB વિલીનીકરણ: ખાતેદારોને મળશે વધુ સુવિધાઓ...
    user_Daily amod news
    Daily amod news
    Journalist Bharuch•
    10 hrs ago
  • काजू और पिस्ता वाला गजक देसी घी भी मिल रहा अब दुनिया का अंत तय है
    1
    काजू और पिस्ता वाला गजक
देसी घी भी मिल रहा 
अब दुनिया का अंत तय है
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Journalist Surat•
    19 hrs ago
  • નર્મદા ના ઝર્યા વારી થી નિરંજન વસાવા પ્રજા ના હિતની વાત જનતાની લારત
    1
    નર્મદા ના ઝર્યા વારી થી નિરંજન વસાવા પ્રજા ના હિતની વાત જનતાની લારત
    user_Tadvi jayesh
    Tadvi jayesh
    Narmada•
    11 hrs ago
  • સુરત ::- ડુમસ ગામના ઉંધિયોગ પતિ ની દાદાગીરી સામે આવી.જાહેર રોડ જામ કરી જન્મ દિવસની ઉજવણી કરી.લોકો એ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો દિપક ઇજારદારની દાદાગીરી.આતશ બાજી ગાડી પર ટાંકી ગાડી પર આંતશ બાજી ફોડવાની ઈશારો કર્ય.સમગ્ર દાદાગીરી ના વિડિઓ પણ સામે આવ્યા. દીકરા ના જન્મ દિવસે જાહેરમાં તાયફા કર્યા. આમ જનતા ને પોલીસ કાયદેસર ની કાર્યવાહી કરી પાથ ભણાવે છે. ત્યારે આવા ઉંધિયોગ પતિ પર પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. દિપક ઇજારદાર અગાવ પણ વિવાદમાં આવી ચુક્યા છે.
    1
    સુરત ::- ડુમસ ગામના ઉંધિયોગ પતિ ની દાદાગીરી સામે આવી.જાહેર રોડ જામ કરી જન્મ દિવસની ઉજવણી કરી.લોકો એ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો દિપક ઇજારદારની દાદાગીરી.આતશ બાજી ગાડી પર ટાંકી ગાડી પર આંતશ બાજી ફોડવાની ઈશારો કર્ય.સમગ્ર દાદાગીરી ના વિડિઓ પણ સામે આવ્યા.
દીકરા ના જન્મ દિવસે જાહેરમાં તાયફા કર્યા.
આમ જનતા ને પોલીસ કાયદેસર ની કાર્યવાહી કરી પાથ ભણાવે છે. ત્યારે આવા ઉંધિયોગ પતિ પર પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
દિપક ઇજારદાર અગાવ પણ વિવાદમાં આવી ચુક્યા છે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    Journalist Surat•
    17 hrs ago
  • https://youtube.com/shorts/hxrh7v0toU8?si=wQqHM6RAOFoPJENF
    1
    https://youtube.com/shorts/hxrh7v0toU8?si=wQqHM6RAOFoPJENF
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari•
    19 hrs ago
  • GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 78677
    1
    GUJARAT MANTRA  ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ.
Kaiyum Shaikh
GUJARAT MANTRA
99792 78677
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Surat•
    6 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Surat•
    6 hrs ago
  • ૯૮ વર્ષ જૂની નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થતાં ગ્રાહકોને સુવિધાઓથી અવગત કરાયા. આમોદ નગરમાં આવેલી ૯૮ વર્ષ જૂની નાગરિક કો.ઓ.બેંકનું ભુજ મર્કન્ટાઈલ કો.ઓ.બેંક સાથે વિલીનીકરણ કરાતા આજ રોજ ભુજ મર્કલટાઈન બેંક દ્વારા આમોદ નાગરિક બેંકના ગ્રાહકોને બેંકની વિશેષતાઓની જાણકારી આપવા માટે આમોદ જૈન બોડિંગ ખાતે ગત રોજ સાંજે ચાર કલાકે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અને ભુજ મર્કન્ટાઈલ બેંકના ફાઉન્ડર ચેરમેનને શુભેરછાઓ આપી હતી.ભુજ મર્કલટાઈન બેંક સાથે વિલીનીકરણ થતાં નાગરિક બેંકના ખાતેદારો, વેપારીમિત્રો તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવતા સભર સવલતો મળી રહેશે.આ બાબતે બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબીયાએ જણાવ્યું હતું કે બેંક દ્વારા પ્રગતિની એક હરણફાળ ભરવામાં આવી છે.આમોદ બેંકના વિલીનીકરણને રિઝર્વ બેંકની મંજૂરી મળી છે.ભુજ મર્કન્ટાઈલ બેંકના સિનિયર મેનેજર હિતેશ માણેકે જણાવ્યું હતું કે નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંકમાં વિલીનીકરણ થતાં બેંકના ગ્રાહકોને ટેક્નોલોજી સભર સુવિધાઓ મળશે.એટીએમ, ડેબિટ કાર્ડ કયું.આર.કોડ સાઉન્ડ બોક્સ, બ્રાઉઝર બેંકિંગ, મોબાઈલ બેન્કિંગ, વોટ્સ અપ બેન્કિંગ, એસએમએસ એલર્ટ જેવી સુવિધાઓ ફ્રીમાં આપવામાં આવશે.આ બાબતે બેંકના ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના નિયમોને આધીન બેંક ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થઈ છે નાગરિક બેંકના ગ્રાહકોનું હિત સાચવવા માટે અને તેમને વધુ સારી સુવિધાઓ આપવા માટે બેંકનું વિલીનીકરણ કરાયું છે.કોઈએ ખોટી અફવામાં આવવું નહીં.આ બાબતે બેંકના મેનેજર ભીખુભાઈ દરજીએ જણાવ્યું હતું કે બેંકના ગ્રાહકોને તેમજ ડિપોઝિટરોને ઉચ્ચ ગુણવત્તાનું વ્યાજ મળશે.એક વ્યક્તિને આઠ કરોડ સુધીની લૉન બેંક આપી શકશે તેમજ બેંકના કામકાજનો સમય સવારે ૧૦ થી સાંજે ૫:૩૦ સુધી બેંકમાં કેસની લેવડદેવડ કરવામાં આવશે. રીપોર્ટર:યાસીન દિવાન આમોદ બાઈટ: મહેન્દ્ર મોરબીયા- ફાઉન્ડર ચેરમેન BMCB.
    1
    ૯૮ વર્ષ જૂની નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થતાં ગ્રાહકોને સુવિધાઓથી અવગત કરાયા.
આમોદ નગરમાં આવેલી ૯૮ વર્ષ જૂની નાગરિક કો.ઓ.બેંકનું ભુજ મર્કન્ટાઈલ કો.ઓ.બેંક સાથે વિલીનીકરણ કરાતા આજ રોજ ભુજ મર્કલટાઈન બેંક દ્વારા આમોદ નાગરિક બેંકના ગ્રાહકોને બેંકની વિશેષતાઓની જાણકારી આપવા માટે આમોદ જૈન બોડિંગ ખાતે ગત રોજ સાંજે ચાર કલાકે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અને ભુજ મર્કન્ટાઈલ બેંકના ફાઉન્ડર ચેરમેનને શુભેરછાઓ આપી હતી.ભુજ મર્કલટાઈન બેંક સાથે વિલીનીકરણ થતાં નાગરિક બેંકના ખાતેદારો, વેપારીમિત્રો તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવતા સભર સવલતો મળી રહેશે.આ બાબતે બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબીયાએ જણાવ્યું હતું કે બેંક દ્વારા પ્રગતિની એક હરણફાળ ભરવામાં આવી છે.આમોદ બેંકના વિલીનીકરણને રિઝર્વ બેંકની મંજૂરી મળી છે.ભુજ મર્કન્ટાઈલ બેંકના સિનિયર મેનેજર હિતેશ માણેકે જણાવ્યું હતું કે નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંકમાં વિલીનીકરણ થતાં બેંકના ગ્રાહકોને ટેક્નોલોજી સભર સુવિધાઓ મળશે.એટીએમ, ડેબિટ કાર્ડ કયું.આર.કોડ સાઉન્ડ બોક્સ, બ્રાઉઝર બેંકિંગ, મોબાઈલ બેન્કિંગ, વોટ્સ અપ બેન્કિંગ, એસએમએસ એલર્ટ જેવી સુવિધાઓ ફ્રીમાં આપવામાં આવશે.આ બાબતે બેંકના ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના નિયમોને આધીન બેંક ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થઈ છે નાગરિક બેંકના ગ્રાહકોનું હિત સાચવવા માટે અને તેમને વધુ સારી સુવિધાઓ આપવા માટે બેંકનું વિલીનીકરણ કરાયું છે.કોઈએ ખોટી અફવામાં આવવું નહીં.આ બાબતે બેંકના મેનેજર ભીખુભાઈ દરજીએ જણાવ્યું હતું કે બેંકના ગ્રાહકોને તેમજ ડિપોઝિટરોને ઉચ્ચ ગુણવત્તાનું વ્યાજ મળશે.એક વ્યક્તિને આઠ કરોડ સુધીની લૉન બેંક આપી શકશે તેમજ બેંકના કામકાજનો સમય સવારે ૧૦ થી સાંજે ૫:૩૦ સુધી બેંકમાં કેસની લેવડદેવડ કરવામાં આવશે. રીપોર્ટર:યાસીન દિવાન આમોદ બાઈટ: મહેન્દ્ર મોરબીયા- ફાઉન્ડર ચેરમેન BMCB.
    user_Daily amod news
    Daily amod news
    Journalist Bharuch•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.