Shuru
Apke Nagar Ki App…
જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશન ખાતે ઈદ-ઉલ-ફિત્ર અને રામ નવમીને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
Yunis Parmar
જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશન ખાતે ઈદ-ઉલ-ફિત્ર અને રામ નવમીને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
More news from ગુજરાત and nearby areas
- मिडिल ईस्ट में बढ़ते तनाव का असर अब वैश्विक ऊर्जा बाजार पर साफ दिखाई देने लगा है। ईरान के हमलों से कतर की LNG (Liquefied Natural Gas) एक्सपोर्ट क्षमता को बड़ा नुकसान पहुंचा है। रिपोर्ट्स के मुताबिक, कतर की करीब 17% गैस क्षमता प्रभावित हुई है, जिसे पूरी तरह ठीक होने में 3 से 5 साल तक का समय लग सकता है। कतर के ऊर्जा क्षेत्र से जुड़े अधिकारियों का कहना है कि इस नुकसान का असर केवल कतर तक सीमित नहीं रहेगा, बल्कि दुनिया के कई देशों की गैस सप्लाई और कीमतों पर भी इसका सीधा प्रभाव पड़ सकता है। अगर हालात ऐसे ही बने रहे, तो आने वाले समय में गैस और ऊर्जा की कीमतों में भारी उछाल देखने को मिल सकता है।#IranAttack #QatarLNG #EnergyCrisis #MiddleEastTension #GlobalImpact #GasSupply #WorldNews #BreakingNews #OilPrices #LNGCrisis iran attack qatar lng, qatar gas crisis 2026, iran qatar conflict, lng export capacity qatar, global energy crisis, middle east tension news, gas supply shortage, qatar energy news, iran israel tension impact, lng market impact, oil and gas prices rise, world energy crisis 2026, qatar lng damage, international news hindi, global gas supply disruption, energy market update, breaking world news, middle east crisis 20261
- કાલોલ પંથકમાં કુદરતનો પ્રકોપ: વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો પંચમહાલ જિલ્લાના કાલોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા કુદરતનો રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ભારે વાવાઝોડા અને ધૂળની ડમરીઓ સાથે ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે સમગ્ર પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે ખેતીના પાકને વ્યાપક નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.સાંજના સુમારે અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં તેજ ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. અને તે સાથે વીજળી પણ બંધ થઈ ગઈ હતી કાલોલ શહેર સહિત મલાવ, હિંમતપુરા પાટિયા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી ગુલ થવાની ઘટનાઓ પણ સામે આવી છે.આ કમોસમી વરસાદ (માવઠું) ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. હાલમાં ખેતરોમાં રવિ પાક તૈયાર હોવાથી અથવા લણણીની પ્રક્રિયા ચાલતી હોવાથી વરસાદને કારણે પાક પલળી ગયો છે. તૈયાર પાક: ઘઉં, મકાઈ અને ઉનાળુ પાકને ભારે પવનના કારણે નુકશાન થયું છે.તેજ પવનને કારણે ખેતરોમાં ઉભો પાક આડો પડી ગયો છે, જેનાથી દાણાની ગુણવત્તા બગડવાની અને ઉત્પાદન ઘટવાની શક્યતા છે. વાવાઝોડાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનોના નળિયા અને પતરા ઉડવાના બનાવો પણ નોંધાયા છે. માર્ગો પર વૃક્ષો પડવાથી વાહનવ્યવહારમાં પણ ક્ષણિક અવરોધ ઉભો થયો હતો.સ્થાનિક ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે વહેલી તકે નુકશાનનો સર્વે કરવામાં આવે અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે, જેથી પાયમાલ થતા બચી શકાય.2
- બોડેલી : બોડેલીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ઉત્સાહભેર ભક્તિભાવ પૂર્વક ભવ્ય ઉજવણી સંપન્ન. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં વસતા સિંધી સમાજ દ્વારા આજે તેઓના આરાધ્યદેવ ભગવાન ઝુલેલાલ નો જન્મદિવસ એટલે ચેટીચંદ પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર ભક્તિભાવ પૂર્વક રંગેચંગે કરવામાં આવી હતી. ચેટીચંદ પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રતિ વર્ષની જેમ આજે સવારથી જ બોડેલી અલીપુરા અને ઢોકલીયા માં સિંધી સમાજની દુકાનો બંધ રહી હતી અને સવારે શ્રી ઝુલેલાલ મંદિરમાં આરતી કરી બપોરના સમયે બોડેલીના રાજમાર્ગો પર ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં નગરમાં વસતા સિંધી સમાજના યુવાનો યુવતીઓ સાથે આબાલ વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાઈ ડીજે ના તાલે ભગવાનનાં ભજન કીર્તનનાં સુરતાલ સાથે નૃત્ય કરી આગવું આકર્ષણ ઊભું કર્યું હતુ. સમગ્ર શોભાયાત્રા દરમિયાન આયો લાલ શ્રી ઝુલેલાલ નાં ગગનભેદી જય ઘોષ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડીજે સાથે ઘોડા બગી મા ભગવાન શ્રી ઝુલેલાલની પ્રતિમા પધરાવી નીકળેલી શોભાયાત્રા નગરના માર્ગો પર ફરી શ્રી ઝૂલેલાલ મંદિર પહોંચી હતી જ્યાં દર્શન કરી સિંધી સમાજના લોકો ભક્ત સમાજની વાડી ખાતે પ્રસાદી લેવા પહોંચ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ આરતી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભક્ત સમાજની વાડી ખાતે મહાપ્રસાદ લઈ ભક્તજનો ધન્ય બન્યા હતા. બાઈટ : સોનુ જેમતાણી યુવા અગ્રણી, સિંધી સમાજ બોડેલી1
- દાહોદ:લીમખેડાના પ્રતાપુરામાં 17 વર્ષીય સગીરની જાન પરણવા જાય તે પહેલાં અટકાવાઈ બાતમીના આધારે વહેલી સવારે પોલીસ અને બાળ સુરક્ષા વિભાગે સ્થળ તપાસ કરી લગ્ન અટકાવ્યા; વર-કન્યા પક્ષને કાયદાકીય સમજ આપી જાન રવાના થતા રોકી લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે આજે વહેલી સવારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા બાળ લગ્ન અટકાવવા માટે ખૂબ જ સમયસૂચકતા પૂર્વક કાર્યવાહી કરવામાં આવી છે. એક 17 વર્ષીય સગીર યુવકની જાન મહીસાગર જિલ્લામાં પરણવા માટે ઘરેથી નીકળવાની તૈયારીમાં જ હતી, તે પૂર્વે જ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને લીમખેડા પોલીસની ટીમે આકસ્મિક સ્થળ તપાસ કરી લગ્ન અટકાવ્યા હતા. તંત્રની આ તાત્કાલિક અને સફળ કાર્યવાહીને પગલે સગીર વયે થતા લગ્નની કુપ્રથા રોકવામાં સફળતા મળી છે. ઘટનાની વિગતવાર માહિતી મુજબ, લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે રહેતા એક પરિવારના આશરે 17 વર્ષના સગીર પુત્રના લગ્ન મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સીમલીયા ગામે નક્કી કરવામાં આવ્યા હતા. સગીર વરરાજાની જાન ધનજીભાઈ જીવાભાઈ રાવળની દીકરી નીલમકુમારી સાથે પરણવા માટે આજે તારીખ 20/03/2026 ના રોજ વહેલી સવારે ઘરેથી રવાના થવાની હતી. જાન નીકળવાની અંતિમ તૈયારીઓ ચાલી રહી હતી, વાહનો તૈયાર હતા અને પરિવારજનોમાં લગ્નનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જોકે, આ બાળ લગ્ન અંગેની ગુપ્ત ફરિયાદ અગાઉના દિવસે જ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, દાહોદની કચેરીને મળી હતી. ફરિયાદ મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને વહેલી સવારનું આયોજન કરવામાં આવ્યું હતું. 20મી માર્ચની વહેલી સવારે જ્યારે જાન પ્રતાપુરા ગામથી સીમલીયા જવા રવાના થવાની તૈયારીમાં જ હતી, ત્યારે જ લીમખેડા પોલીસ સ્ટાફ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની સંયુક્ત ટીમે ગામમાં આકસ્મિક રીતે પહોંચીને સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વરરાજાના જરૂરી દસ્તાવેજો ચકાસતા તેની ઉંમર લગ્ન માટેની કાયદેસરની 21 વર્ષની વય કરતા ઓછી એટલે કે 17 વર્ષ માલુમ પડી હતી. જાન ઘરેથી નીકળે તે પૂર્વે જ અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિવારને કાયદાનું ભાન કરાવ્યું હતું. ટીમ દ્વારા બંને પક્ષોને 'બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006' ની કાયદાકીય જોગવાઈઓ વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી. સગીર વયે લગ્ન કરવા એ કાયદાકીય ગુનો હોવાનું અને તેમાં થતી સજાની જોગવાઈઓ સમજાવતા પરિવારજનોને પોતાની ભૂલ સમજાઈ હતી. પરિણામે, કાયદાના આદર સાથે જાન રવાના થતા પહેલા જ અટકાવી દેવામાં આવી હતી. આ મહત્વની કામગીરીમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીથી ચીફ પ્રોબેશન અધિકારી આર.પી. ખાટા, તાલુકા સહાયક વિક્રમભાઈ ચારેલ, વિજયભાઈ ભાભોર અને પરેશભાઈ મકવાણા જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.કે. તાવિયાડ, પ્રોટેક્શન અધિકારી (બિન સંસ્થાકીય સંભાળ) આર.પી. ભુરીયા તથા એન.બી. બરજોડ અને લીમખેડા પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ જ પ્રશંસનીય અને જરૂરી કામગીરી કરવામાં આવી હતી. તંત્રની આ કામગીરીથી સમગ્ર પંથકમાં બાળ લગ્ન વિરુદ્ધ જાગૃતિનો સંદેશ ફેલાયો છે. તસ્વીર -: દિપક રાવલ દાહોદ1
- છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત પધારેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા નુ ભવ્ય સ્વાગત કરાયું1
- બાલાસિનોર એસ.ટી.ડેપોથી નવિન બસોનુ લોકાર્પણ માન. ધારાસભ્યશ્રી, માનસિંહ કે ચૌહાણ, ૧૨૧ બાલાસિનોર વિધાનસભા, તથા પ્રમુખશ્રી ગાયત્રીબેન જે. ત્રિવેદી, (ન.પા.બાલાસિનોરનાઓના પ્રતિનિધિ) તથા ભા.જ.પા. કાર્યકરોના વરદ્દ હસ્તે થવા પામેલ. આજ રોજ તા.૨૦/૦૩/૨૦૨૬ના રોજ બાલાસિનોર ડેપો ખાતે એસ.ટી.નિગમ ધ્વારા નવી ફાળવવામાં આવેલ ૨(બે) બસો હાલમાં બાલાસિનોર ડેપો ખાતેથી સંચાલિત થતા શિડયુલ ૧૮(અઢાર) માટે બંન્ને બસ બાલાસિનોર-લીમડી-ગારીયાધાર એક્ષપ્રેસ રૂટ ઉપર ફાળવવામાં આવેલ છે. તેમજ એક્ષપ્રેસ રૂટ ઉપર નવીન ૨(બે) બસો મુસાફરો માટે દોડશે જેથી પ્રવાસી મુસાફરોની સુવિધામાં વધારો થશે. આજે નવિન બસોનું લોકાર્પણ બાલાસિનોર ડેપો ખાતેથી બાલાસિનોર ૧૨૧ મત વિસ્તારના માનનિય ધારાસભ્યશ્રી, માનસિંહ કે ચૌહાણ, તથા નગર પાલિકાના પ્રમુખ શ્રી ગાયત્રીબેન જે. ત્રિવેદીના પ્રતિનિધી તેમજ કા.અધ્યક્ષશ્રી પરસોત્તમદાસ કટારિયા તેમજ નગર પાલિકાના કાઉન્સીલરો, તાલુકા ભાજપા સંગઠનના કાર્યકર્તાઓ તેમજ એસ.ટી.ડેપો મેનેજરશ્રી કૌશિક આર.પટેલ તેમજ એસ.ટી. ડેપોના તમામ સુપરવાઈઝરગણ અને કર્મચારીગણ અને એસ.ટી.માન્ય ત્રણેય યુનિયનના પ્રતિનિધિનાઓ તેમજ પ્રવાસી મુસાફરો હાજર રહી ઉપસ્થિત મહાનુભાવોનું શ્રી અશ્વિનભાઇ કે. ચૌહાણ જુ.આસી. ધ્વારા શાબ્દીક પ્રવચનથી સ્વાગત કરેલ. આ અવસરે માન્ય ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મુસાફરોને વધુ સુવિધાસભર, સુરક્ષિત અને આરામદાયક મુસાફરી ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. નવી બસો ઉમેરાતા પરિવહન સેવાઓમાં ગુણવત્તા તથા સમયપાલનમાં નોંધપાત્ર સુધારો થશે. અંતે શ્રી કૌશિક આર પટેલ, ડેપો મેનેજરશ્રી દ્રારા હાજર રહેલ તમામ મહાનુભાવો તથા સર્વે પદાઅધિકારીઓ અને એસ.ટી.પરિવારના તમામનો આભાર વ્યકત કરી સર્વે ટીમ સહિત એસ.ટી.બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ હતુ.3
- Post by THE BEALERT NEWS1
- 2026 में बनने जा रही है एक बेहद खास और प्रभावशाली ग्रह युति — जब शुक्र और शनि मीन राशि में एक साथ आएंगे। ज्योतिष शास्त्र के अनुसार, इस युति का असर कई राशियों पर देखने को मिलेगा, लेकिन खास तौर पर मिथुन, कर्क और मीन राशि वालों के लिए यह समय बेहद शुभ माना जा रहा है।#ShukraShaniYuti #Rashifal2026 #Astrology #MithunRashi #KarkRashi #MeenRashi #Jyotish #Horoscope #GoodLuck #PlanetTransit #ShaniDev #Shukra #ZodiacSigns #AstroNews #Bhagya Keywords (comma separated): shukra shani yuti 2026, meen rashi yuti, mithun rashi horoscope, kark rashi 2026, meen rashi future, astrology news, shani shukra effect, zodiac benefits, rashifal 2026, grah gochar, jyotish updates, horoscope hindi1
- અંધશ્રદ્ધા બાબતે શું કહે છે જયંત પંડ્યા1