Shuru
Apke Nagar Ki App…
હાલોલની વીર ન્યુ લુક સેન્ટ્રલ સ્કૂલ ખાતે કાર્નિવલ ફેસ્ટિવલ 2026 નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
Apna Bajar Halol
હાલોલની વીર ન્યુ લુક સેન્ટ્રલ સ્કૂલ ખાતે કાર્નિવલ ફેસ્ટિવલ 2026 નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
More news from Panch Mahals and nearby areas
- રામદેવ ગારમેન્ટ કાન્હા સેન્ટ્રલ,તાલુકા પંચાયત સામે વડોદરા રોડ,હાલોલ. ઉતરાયણ ધમાકા ઓફર 499/- ₹. માં 12 શર્ટ M to XL આ ઓફર માત્ર 13/01/2026 1 દિવસ માટે જ છે 📱84878 40667 Insta 🆔 ramdev_garments_halol_ #halol #panchmhal #viralreels #1
- विरोध पक्ष नेता किरीट पटेल ने मनरेगा को लेकर किया खुलासा एवं तीखा प्रहार किया BJP पार्टी पर। #lateat #news #politics #gujarat #Congress1
- આમોદમાં આવેલી સ્વામિનાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે તેવા ઉમદા હેતુ સાથે સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સ્કૂલમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ખાસ ઉપસ્થિત રહી શાળાના રમતવીર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ શાળાના આર્ચાય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ બાળકોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્ર પણ નામના મેળવી શાળાનું તથા દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.અને બાળકોને રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું.બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત સ્કૂલના આચાર્ય અને વાલીઓએ રીબીન કાપી શાળાના વિશાળ પટાંગણને રમતગમત માટે ખુલ્લું મૂક્યું હતું.રમતવીર બાળકોના જોમ અને જુસ્સામાં વધારો કરવા માટે ડ્રમના તાલ સાથે મશાલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને રમતોસવને ખુલ્લો મૂક્યો હતો. રમતોત્સવ નિમિત્તે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી આવેલા મહેમાનોને અભિભૂત કર્યા હતા.શાળામાં લીંબુ ચમચી કોથળા દોડ,૧૦૦ મીટર દોડ, ખોખો, કબડ્ડી, ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.વિજેતા બાળકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્યા સ્વાતિબેન આર્યએ જણાવ્યું હતું કે બાળકોનો શારીરિક,માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. રીપોર્ટર:યાસીન દિવાન આમોદ બાઈટ: સ્વાતિબેન આર્ય - આચાર્યા સ્વામિનારાયણ સ્કૂલ આમોદ1
- Post by BHARAT NEWS1
- - ખભાત તાલુકા નું ગામ રાલેજ આજ રોજ તારીખ12/01/2026ના રોજ - દેશની સુરક્ષા માટે જાનની પરવા કર્યા વગર હંમેશા ઝઝૂમતા રહેવાના સંકલ્પ સાથે સાહસિક યુવાનો જ આર્મી માં જોડાય છે. - આવી મક્કમતાથી દેશસેવા માં જોડાયેલા આર્મી જવાન જયકુમાર વિનોદ ભાઈ ત્રિવેદી નિમણૂક મળ્યા બાદ સૌ પ્રથમ વતન પરત આવ્યા છે ત્યારેગામના આગેવાનો એ તથા સમસ્ત ગામે સામૈયું કરી DJ ના તાલે વાજ તે ગાજતે ગામના મુસ્લિમ શમાજ ના મોલાના સલીમ રઝા તથા સાહીલ મલેક ફૂલોનાં હાર થી ભાવ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું તથા - શ્રી મતી કે. ડી. પટેલ હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ ડૉ કમલેશભાઈ પટેલ, મુકેશભાઈ માસ્તર, તથા તમામ શિક્ષક તથા સ્કુલ ના વિદ્યાર્થી ઓ તથા ભાવ ભર્યું ફૂલો ના હાર થી સ્વાગત કર્યું - રાલેજ ગ્રામ પંચાયત ના તલાટી શ્રી તથા તથા રાલેજ ગામના સરપચ ગોહેલ મયુરસિંહ તથા પંચાયત ગ્રુપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું - રિપોર્ટર :- ઇમરાન મલેક ( ખભાત )1
- ભરૂચ ભરૂચના અંકલેશ્વરમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનોમાં વહેલી સવારે લાગી ભીષણ આગ. આગને પગલે આસપાસના ભંગારના ગોડાઉન માલિકોમાં મચી નાસભાગ. આગના ગોટેગોટા આકાશના દૂર દૂર સુધી જતા હવા પ્રદૂષણની માત્રામાં થયો વધારો. ફાયર વિભાગને જાણ નહીં કરાતા ગોડાઉન બળીને ખાખ થયા., ફાયર વિભાગ ઘટના થી અજાણ1
- गरबाडा पूर्व MLA चंद्रिका बेन बारिया ने BJP पार्टी पर किया तीखा प्रहार। #lateat #BREAKING #news #gujarat #congress #bjp1
- Post by BHARAT NEWS1
- Post by Nil Patel1