logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અંકલેશ્વર ખેલ મહાકુંભ તાલુકા લેવલની ચેસ સ્પર્ધામાં શ્રી ગટ્ટુ વિદ્યાલય CBSEની વિદ્યાર્થીની આશના મોરલિયાનો દ્વિતીય ક્રમાંક તા. ૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ અંકલેશ્વરના ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ તાલુકા લેવલની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શ્રી ગટ્ટુ વિદ્યાલય CBSE વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાની અંડર-૧૧ વિભાગની વિદ્યાર્થીની આશના મોરલિયાએ ઉત્તમ પ્રદર્શન કરી દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ તેને રૂ. ૧૦૦૦નું ઈનામ પ્રાપ્ત થશે. આશનાને તાલીમ આપનાર શાળાની સ્પોર્ટ્સ સંચાલિકા શ્રીમતી નીલમ સુણવાનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રીમતી મિશેલ ગણેશાણી અને આચાર્યા શ્રીમતી સુચિતા રોયે આશના મોરલિયાને શુભેચ્છા પાઠવી હતી તથા તમામ વિદ્યાર્થીઓ રમતગમતમાં વધુ પ્રગતિ કરે અને જીવનમાં પોતાના લક્ષ્ય સુધી પહોંચે તેવા આશિર્વાદ આપ્યા હતા. શાળા મેનેજમેન્ટે જણાવ્યું કે શાળાના વિદ્યાર્થીઓ સતત વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી રહ્યા છે, જે સમગ્ર શાળા પરિવાર માટે ગર્વની બાબત છે.

on 13 November
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter Anklesvar, Bharuch•
on 13 November
e8f315a3-2d23-4759-9ee3-cccc33534968

More news from Bharuch and nearby areas
  • સન ફાર્માની ઘોર બેદરકારી કેમિકલની ઝેરી અસરથી કામદારનું કરૂણ મોત ઝેરી કેમિકલની પ્રોસેસમાં સુરક્ષાના ધજાગરા
    1
    સન ફાર્માની ઘોર બેદરકારી કેમિકલની ઝેરી અસરથી કામદારનું કરૂણ મોત ઝેરી કેમિકલની પ્રોસેસમાં સુરક્ષાના ધજાગરા
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Anklesvar, Bharuch•
    2 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    1 hr ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    1 hr ago
  • आज वराछा रोड, हीराबाग सर्कल पर "नो हॉर्निंग" के तहत एक जागरूकता कार्यक्रम आयोजित किया गया, जहां डीसीपी ट्रैफिक सेक्टर वन श्री पन्ना मोमाया, डीसीपी ट्रैफिक ए.एम. परमार, एसीपी वी.पी. गमीत और ट्रैफिक पीआई जीएस पटेल नाओ ने स्टॉप लाइन पर वाहन चालकों के अनावश्यक हॉर्न बजाने और ध्वनि प्रदूषण को कम करने पर जोर दिया। अनुपमसिंह गेहलोत साहब ने प्रेरक उपस्थिति दी और मीडिया के मित्रों को बधाई दी, सूरत के नागरिकों को हार्न न बजाने का संदेश दिया।
    1
    आज वराछा रोड, हीराबाग सर्कल पर "नो हॉर्निंग" के तहत एक जागरूकता कार्यक्रम आयोजित किया गया, जहां डीसीपी ट्रैफिक सेक्टर वन श्री पन्ना मोमाया, डीसीपी ट्रैफिक ए.एम. परमार, एसीपी वी.पी. गमीत और ट्रैफिक पीआई जीएस पटेल नाओ ने स्टॉप लाइन पर वाहन चालकों के अनावश्यक हॉर्न बजाने और ध्वनि प्रदूषण को कम करने पर जोर दिया। अनुपमसिंह गेहलोत साहब ने प्रेरक उपस्थिति दी और मीडिया के मित्रों को बधाई दी, सूरत के नागरिकों को हार्न न बजाने का संदेश दिया।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Journalist Udhna, Surat•
    1 hr ago
  • આજ રોજ વરાછા રોડ, હીરાબાગ સર્કલ પર , "No Honking " અંતર્ગત એક અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ , જ્યાં DCP ટ્રાફિક સેક્ટર વન શ્રી પન્ના મોમાયા , DCP ટ્રાફિક એ.એમ.પરમાર, ACP VP ગામીત અને ટ્રાફિક PI GS પટેલ નાઓએ સ્ટોપ લાઇન પર ઊભરાહેલ વાહનચાલકો ને બિનજરૂરી હોર્ન ના વગાડવા તેમજ નોઈસ પોલ્યુશન ઘટાડવા પર ખાસ ભાર મૂકી, અવેર કરવામાં આવેલ .. આ જગ્યા એ મે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ એ પ્રેરક ઉપસ્થિતિ આપી મીડિયા ના મિત્રો ને બાઈટ આપી, no honking નો સુરત ના નાગરિકો ને સંદેશ આપેલ હતો https://www.instagram.com/reel/DSAZ3ZjDGNW/?igsh=MW8xZnh3Zmk5ZjVtMg==
    1
    આજ રોજ વરાછા રોડ,  હીરાબાગ સર્કલ પર , "No Honking " અંતર્ગત એક અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ , જ્યાં DCP ટ્રાફિક સેક્ટર વન શ્રી પન્ના મોમાયા ,
DCP ટ્રાફિક એ.એમ.પરમાર, ACP VP ગામીત અને ટ્રાફિક PI GS પટેલ નાઓએ સ્ટોપ લાઇન પર ઊભરાહેલ વાહનચાલકો ને બિનજરૂરી હોર્ન ના વગાડવા તેમજ નોઈસ પોલ્યુશન ઘટાડવા પર ખાસ ભાર મૂકી, અવેર કરવામાં આવેલ ..
આ જગ્યા એ મે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ એ  પ્રેરક ઉપસ્થિતિ આપી મીડિયા ના મિત્રો ને બાઈટ આપી, no honking નો સુરત ના નાગરિકો ને સંદેશ આપેલ હતો https://www.instagram.com/reel/DSAZ3ZjDGNW/?igsh=MW8xZnh3Zmk5ZjVtMg==
    user_Sambandhit Sandesh
    Sambandhit Sandesh
    Grain Shop Surat, Gujarat•
    2 hrs ago
  • સુરતમાં બુટલેગર પર વોન્ટેડ આરોપીનો તલવારથી હુમલો? સોશિયલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરીને લખ્યું અપના બદલા પુરા હુઆ.. પ્રેમિકા સામે માર મારવાની અદાવત નો બદલો લેવાયો? વરાછા વિસ્તારમાં આવેલ એકતા નગર સોસાયટીની ઘટના..
    1
    સુરતમાં બુટલેગર પર  વોન્ટેડ આરોપીનો તલવારથી હુમલો?
સોશિયલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરીને લખ્યું અપના બદલા પુરા હુઆ..
પ્રેમિકા સામે માર મારવાની અદાવત નો બદલો લેવાયો?
વરાછા વિસ્તારમાં આવેલ એકતા નગર સોસાયટીની ઘટના..
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Udhna, Surat•
    2 hrs ago
  • https://www.instagram.com/patrakaarimran https://whatsapp.com/channel/0029Vb6Y9f2B4hdYfMrlRW2Y વરાછા વિસ્તારની ઘટના...
    1
    https://www.instagram.com/patrakaarimran
https://whatsapp.com/channel/0029Vb6Y9f2B4hdYfMrlRW2Y
વરાછા વિસ્તારની ઘટના...
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Limbayat, Surat•
    8 hrs ago
  • સ્વામી મહારાજના 92 માં જન્મ જયંતી નિમિત્તે ભવ્ય નગર યાત્રા
    1
    સ્વામી મહારાજના 92 માં જન્મ જયંતી નિમિત્તે ભવ્ય નગર યાત્રા
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Anklesvar, Bharuch•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.