માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે નવરચિત વાવ-થરાદ જિલ્લાના નાણી ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના કુલ ₹19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ની પરિકલ્પનાને સાકાર કરતા આ વિકાસકાર્યોમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 44 પ્રકલ્પો, કેન્દ્રના માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયના 6 પ્રકલ્પો, વિદ્યુત મંત્રાલય અને રેલવે મંત્રાલયના 3-3 પ્રકલ્પો, જળ સંપત્તિ વિભાગના 5 પ્રકલ્પો, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ના 3 પ્રકલ્પો, આરોગ્ય, પ્રવાસન તેમજ માર્ગ અને મકાન વિભાગના 2-2 પ્રકલ્પો તેમજ પાણી પુરવઠા અને આદિજાતિ વિકાસ વિભાગ સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરહદી અને છેવાડાના ગામોને પહેલા પ્રાથમિકતા આપી, તેને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પાર પાડી છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આવેલ પરિવર્તન, વધી રહેલ જનસુખાકારી અને રાજ્યની પ્રગતિની રૂપરેખા આપી ગુજરાતને દેશભરમાં દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતું રાજ્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આજે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા રાજ્યને પ્રાપ્ત થયેલ વિકાસકાર્યોની વણઝાર વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણને નવું બળ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે નવરચિત વાવ-થરાદ જિલ્લાના નાણી ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના કુલ ₹19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન
થયા હતા. ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ની પરિકલ્પનાને સાકાર કરતા આ વિકાસકાર્યોમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 44 પ્રકલ્પો, કેન્દ્રના માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયના 6 પ્રકલ્પો, વિદ્યુત મંત્રાલય અને રેલવે મંત્રાલયના 3-3 પ્રકલ્પો, જળ સંપત્તિ વિભાગના 5 પ્રકલ્પો, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ના 3 પ્રકલ્પો, આરોગ્ય, પ્રવાસન તેમજ
માર્ગ અને મકાન વિભાગના 2-2 પ્રકલ્પો તેમજ પાણી પુરવઠા અને આદિજાતિ વિકાસ વિભાગ સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરહદી અને છેવાડાના ગામોને પહેલા પ્રાથમિકતા આપી, તેને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પાર પાડી છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના
દિશાદર્શનમાં ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આવેલ પરિવર્તન, વધી રહેલ જનસુખાકારી અને રાજ્યની પ્રગતિની રૂપરેખા આપી ગુજરાતને દેશભરમાં દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતું રાજ્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આજે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા રાજ્યને પ્રાપ્ત થયેલ વિકાસકાર્યોની વણઝાર વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણને નવું બળ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ2
- Post by Bkp News1
- જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.1
- Post by પત્રકાર1
- સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે1
- Post by Siddharth news1
- અમરેલી ખાંભા ગીર પંથક માં અનુભવાયો ભૂકંમ્પ નો હળવો આચકો1
- સાબરકાંઠા જિલ્લા માં વાતાવરણ માં અચાનક આવ્યો પલટો1