logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ચૂંટણી-2026ને લઈને છોટાઉદેપુર જિલ્લા SP ઇમ્તિયાઝ શેખ દ્વારા નાગરિકોને મહત્વપૂર્ણ સંદેશ છોટાઉદેપુર જિલ્લા SP ઇમ્તિયાઝ શેખે ચૂંટણી-2026ને લઈને જિલ્લાના મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી છે. મતદાનને લોકશાહીની શક્તિ ગણાવી સૌને મતદાન મથકે પહોંચવા અનુરોધ કર્યો.

5 hrs ago
user_E Kranti News
E Kranti News
Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
5 hrs ago

ચૂંટણી-2026ને લઈને છોટાઉદેપુર જિલ્લા SP ઇમ્તિયાઝ શેખ દ્વારા નાગરિકોને મહત્વપૂર્ણ સંદેશ છોટાઉદેપુર જિલ્લા SP ઇમ્તિયાઝ શેખે ચૂંટણી-2026ને લઈને જિલ્લાના મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી છે. મતદાનને લોકશાહીની શક્તિ ગણાવી સૌને મતદાન મથકે પહોંચવા અનુરોધ કર્યો.

  • user_E Kranti News
    E Kranti News
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત
    ચૂંટણી-2026ને લઈને છોટાઉદેપુર જિલ્લા SP ઇમ્તિયાઝ શેખ દ્વારા નાગરિકોને મહત્વપૂર્ણ સંદેશ 👇News Link👇 YouTube https://youtube.com/shorts/dNCfPD5jbSs?feature=share 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 Shuru App. https://shuru.co.in/dl/wRu1sQ 𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘 💌 https://tinyurl.com/yckrdaww 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨
    5 hrs ago
More news from Chhotaudepur and nearby areas
  • Post by TEAM JAGRUT
    1
    Post by TEAM JAGRUT
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    10 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    23 hrs ago
  • હાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ હાલોલ તાલુકાની 24 બેઠક પૈકી 21 બેઠક માટે 148 બુથ ઉપર તેમજ જિલ્લા પંચાયતની પાંચ બેઠક માટે 174 મતદાન મથક પર યોજનાર ચૂંટણી ને લઇ વહીવટી તંત્ર ચૂંટણી કાર્યમાં જોતરાયો હતો તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા હતા.હાલોલ તાલુકા પંચાયતની 24 બેઠકો પૈકી કંજરી, સાથરોટા અને ઘનશર બેઠક પર ભાજપા ના ઉમેદવારો બિનહરીફ ચુટા તા બાકી રહેલી 21 બેઠક માટે 56 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા રસાકસીનો જંગ જામશે જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 15 ઉમેદવારો મેદાનમાં ઉતરતા આ પાંચ બેઠકો માટે ત્રી પાખીઓ જંગ જામ્યો હોવાને લઈ ચૂંટણી વહીવટી તંત્ર પણ સર્જ બની ચૂંટણીના આગલા દિવસે આજે શનિવારના રોજ વહેલી સવારથી હાલોલ નગરના ગોધરા રોડ સ્થિત વી એમ શાહ સ્કૂલ કેમ્પસ ખાતે દરેક મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જે તે બુથ મથક ઉપર ના કર્મચારીઓને ઇવીએમ મશીન નો વિતરણ કરવામાં આવ્યા હતા
    1
    હાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ હાલોલ તાલુકાની 24 બેઠક પૈકી 21 બેઠક માટે 148 બુથ ઉપર તેમજ જિલ્લા પંચાયતની પાંચ બેઠક માટે 174 મતદાન મથક પર યોજનાર ચૂંટણી ને લઇ વહીવટી તંત્ર ચૂંટણી કાર્યમાં જોતરાયો હતો તમામ બુથ ઉપર ઇ.વી.એમ મશીનો  પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા હતા.હાલોલ તાલુકા પંચાયતની 24 બેઠકો પૈકી કંજરી, સાથરોટા અને ઘનશર બેઠક પર ભાજપા ના ઉમેદવારો બિનહરીફ ચુટા તા બાકી રહેલી  21 બેઠક માટે 56 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા રસાકસીનો જંગ જામશે જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 15 ઉમેદવારો મેદાનમાં ઉતરતા આ પાંચ બેઠકો માટે ત્રી પાખીઓ જંગ જામ્યો હોવાને લઈ  ચૂંટણી વહીવટી તંત્ર પણ સર્જ બની ચૂંટણીના આગલા દિવસે આજે શનિવારના રોજ વહેલી સવારથી હાલોલ નગરના ગોધરા રોડ સ્થિત વી એમ શાહ સ્કૂલ કેમ્પસ ખાતે દરેક મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જે તે બુથ મથક ઉપર ના કર્મચારીઓને ઇવીએમ મશીન નો વિતરણ કરવામાં આવ્યા હતા
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    2 hrs ago
  • Post by VANRAJ BHURIYA
    1
    Post by VANRAJ BHURIYA
    user_VANRAJ BHURIYA
    VANRAJ BHURIYA
    Local News Reporter ગરબાડા, દાહોદ, ગુજરાત•
    9 hrs ago
  • દાહોદ ફતેપુરા બ્રેકીંગ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઇ તંત્ર સજ્જ ફતેપુરા ની આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે evm, vvpet, તેમજ સાહિત્ય લઇ પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ રવાના થયા પોલીસ ના પૂરતા બંદોબસ્ત સાથે evm મશીનો પહોંચાડવા કામગીરી હાથ ધરાવતા માં આવી આવતીકાલે યોજાશે મતદાન ત્યારે જેને લઇ તંત્ર તૈયારી ઓ થી સજ્જ Byte :- એમ. એલ વાઘેલા (મામલતદાર ફતેપુરા )
    1
    દાહોદ ફતેપુરા બ્રેકીંગ  
સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઇ તંત્ર સજ્જ 
ફતેપુરા ની આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે evm, vvpet, તેમજ સાહિત્ય લઇ પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ રવાના થયા 
પોલીસ ના પૂરતા બંદોબસ્ત સાથે evm મશીનો પહોંચાડવા કામગીરી હાથ ધરાવતા માં આવી 
આવતીકાલે યોજાશે મતદાન ત્યારે જેને લઇ તંત્ર તૈયારી ઓ થી સજ્જ 
Byte :- એમ. એલ વાઘેલા (મામલતદાર ફતેપુરા )
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    57 min ago
  • में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है। 7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है। जय गौ माता! जय गोपाल! जय नंदी बाबा!
    1
    में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है।
7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है।
जय गौ माता!  जय गोपाल! जय नंदी बाबा!
    user_BHARAT SAMACHAR LIVE707
    BHARAT SAMACHAR LIVE707
    Logistics service દાહોદ, દાહોદ, ગુજરાત•
    5 hrs ago
  • Post by TEAM JAGRUT
    1
    Post by TEAM JAGRUT
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    10 hrs ago
  • હાલોલ તાલુકાના ઘનસર વાવ ગામ પાસે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અક્સ્માત સર્જાયો,બાઇક પર સવાર બે લોકો થયા ઇજાગ્રસ્ત મળતી માહિતી મુજબ આજે શુક્રવારે સવારે ઘોઘંબા તાલુકાના માલુ ગામેથી હાલોલ ના કણજરી ગામ જતાં સમયે બાઇક પર સવાર કણજરી ના તીરન કનુભાઈ જોશી અને માલુ ગામ ના કિરણભાઈ મગનભાઈ નાયક ને કાર ચાલકે અચાનક અડફેટે લીધા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે બન્ને બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં તીરન કનુભાઈ જોશીને ગંભીર ઈજાઓ હોવાને કારણે વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. જ્યારે કિરણભાઈ નાયકને માથા અને હાથમાં ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
    1
    હાલોલ તાલુકાના ઘનસર વાવ ગામ પાસે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અક્સ્માત સર્જાયો,બાઇક પર સવાર બે લોકો થયા ઇજાગ્રસ્ત 
મળતી માહિતી મુજબ આજે શુક્રવારે સવારે ઘોઘંબા તાલુકાના માલુ ગામેથી હાલોલ ના કણજરી ગામ જતાં સમયે બાઇક પર સવાર કણજરી ના તીરન કનુભાઈ જોશી અને માલુ ગામ ના કિરણભાઈ મગનભાઈ નાયક ને કાર ચાલકે અચાનક અડફેટે લીધા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે બન્ને બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં તીરન કનુભાઈ જોશીને ગંભીર ઈજાઓ હોવાને કારણે વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. જ્યારે કિરણભાઈ નાયકને માથા અને હાથમાં ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    21 hrs ago
  • દાહોદ ખાતે બાળ આરોગ્યને કેન્દ્રમાં રાખીને Pediatric NCDs વિષયક પરામર્શ વર્કશોપનું આયોજન કરાયું આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આ વર્કશોપમાં Pediatric NCDs, આરબીએસકે તેમજ અન્ય આરોગ્ય કાર્યક્રમોના સંકલન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બાળ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે નવી તકો, અસરકારક અમલીકરણ અને સંકલિત અભિગમ પર વિશેષ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપનો મુખ્ય હેતુ બાળકોમાં અસારજન્ય રોગો અંગે સમયસર ઓળખ, સારવાર અને પ્રતિકાર માટે આરોગ્ય તંત્રને વધુ સશક્ત બનાવવાનો હતો. આ પ્રસંગે આરોગ્ય ક્ષેત્રના અધિકારીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    1
    દાહોદ ખાતે બાળ આરોગ્યને કેન્દ્રમાં રાખીને Pediatric NCDs વિષયક પરામર્શ વર્કશોપનું આયોજન કરાયું 
આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં
આ વર્કશોપમાં Pediatric NCDs, આરબીએસકે તેમજ અન્ય આરોગ્ય કાર્યક્રમોના સંકલન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન બાળ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે નવી તકો, અસરકારક અમલીકરણ અને સંકલિત અભિગમ પર વિશેષ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
આ વર્કશોપનો મુખ્ય હેતુ બાળકોમાં અસારજન્ય રોગો અંગે સમયસર ઓળખ, સારવાર અને પ્રતિકાર માટે આરોગ્ય તંત્રને વધુ સશક્ત બનાવવાનો હતો.
આ પ્રસંગે આરોગ્ય ક્ષેત્રના અધિકારીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.