logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*દેવધા નજીક પીકઅપ પલટી, એક મહિલા ઘાયલ:* મહિલાને બચાવવા જતા અકસ્માત, રસ્તા પર દ્રાક્ષની લૂંટ

8 hrs ago
user_VANRAJ BHURIYA
VANRAJ BHURIYA
Local News Reporter ગરબાડા, દાહોદ, ગુજરાત•
8 hrs ago

*દેવધા નજીક પીકઅપ પલટી, એક મહિલા ઘાયલ:* મહિલાને બચાવવા જતા અકસ્માત, રસ્તા પર દ્રાક્ષની લૂંટ

More news from ગુજરાત and nearby areas
  • Post by VANRAJ BHURIYA
    1
    Post by VANRAJ BHURIYA
    user_VANRAJ BHURIYA
    VANRAJ BHURIYA
    Local News Reporter ગરબાડા, દાહોદ, ગુજરાત•
    8 hrs ago
  • ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયાની કામગીરી શરૂ કરવામાં આવી આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં લીમડી ખાતે બી.પી. અગ્રવાલ હાઈસ્કૂલમાં ઇવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત અને સુચારુ રીતે પૂર્ણ થઈ શકે. મતદાન મથકો સુધી સમયસર સામગ્રી પહોંચે તે માટે તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સંકલન સાથે કામગીરી કરવામાં આવી રહી છે.
    1
    ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયાની કામગીરી શરૂ કરવામાં આવી
આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં 
લીમડી ખાતે બી.પી. અગ્રવાલ હાઈસ્કૂલમાં ઇવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત અને સુચારુ રીતે પૂર્ણ થઈ શકે.
મતદાન મથકો સુધી સમયસર સામગ્રી પહોંચે તે માટે તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.
ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સંકલન સાથે કામગીરી કરવામાં આવી રહી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    33 min ago
  • में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है। 7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है। जय गौ माता! जय गोपाल! जय नंदी बाबा!
    1
    में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है।
7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है।
जय गौ माता!  जय गोपाल! जय नंदी बाबा!
    user_BHARAT SAMACHAR LIVE707
    BHARAT SAMACHAR LIVE707
    Logistics service દાહોદ, દાહોદ, ગુજરાત•
    4 hrs ago
  • આમ આદમી પાર્ટી ,
    1
    આમ આદમી પાર્ટી ,
    user_Bariya Aravind bhai
    Bariya Aravind bhai
    Psychologist ઝાલોદ, દાહોદ, ગુજરાત•
    20 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લા SP ઇમ્તિયાઝ શેખે ચૂંટણી-2026ને લઈને જિલ્લાના મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી છે. મતદાનને લોકશાહીની શક્તિ ગણાવી સૌને મતદાન મથકે પહોંચવા અનુરોધ કર્યો.
    1
    છોટાઉદેપુર જિલ્લા SP ઇમ્તિયાઝ શેખે ચૂંટણી-2026ને લઈને જિલ્લાના મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી છે. મતદાનને લોકશાહીની શક્તિ ગણાવી સૌને મતદાન મથકે પહોંચવા અનુરોધ કર્યો.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Khuman bhai Rathva
    2
    Post by Khuman bhai Rathva
    user_Khuman bhai Rathva
    Khuman bhai Rathva
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    13 hrs ago
  • #VadodaraNews #GujaratNews #RoadAccident #BreakingNews #Savli #AccidentNews #BikeAccident #PickupVan #MilkTanker #ગુજરાતસમાચાર #તાજાસમાચાર #AccidentVideo #Shorts #YouTubeShorts #ViralVideo #Breaking #NewsUpdate#ChhotaUdepur #PaviJetpur #ChudelPHC #HPVVaccine #CervicalCancerAwareness #HealthDepartment #GirlsHealth #VaccinationDrive #GujaratNews #gujaratnews #breakingnews #bodelinews #chhotaudepurnews #news #madhyagujaratnoawaz #gujaratinews #chhotaudepur #gujarati #dailynews
    1
    #VadodaraNews #GujaratNews #RoadAccident #BreakingNews #Savli #AccidentNews #BikeAccident #PickupVan #MilkTanker #ગુજરાતસમાચાર #તાજાસમાચાર #AccidentVideo #Shorts #YouTubeShorts #ViralVideo #Breaking #NewsUpdate#ChhotaUdepur
#PaviJetpur
#ChudelPHC
#HPVVaccine
#CervicalCancerAwareness
#HealthDepartment
#GirlsHealth
#VaccinationDrive
#GujaratNews
#gujaratnews #breakingnews #bodelinews #chhotaudepurnews #news #madhyagujaratnoawaz #gujaratinews #chhotaudepur #gujarati #dailynews
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    19 hrs ago
  • દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત ઇવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ કરાઈ આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ બપોરે 1.45 કલાકે આપેલ માહિતી અનુસાર રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને નગરપાલિકા દાહોદ ની ચુંટણી અન્વયે આવતી કાલે મતદાન યોજાનાર છે. તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં આજરોજ ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો ખાતે ઇવીએમ મશીન તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થિત રિસિવિંગ સેન્ટર પરથી પ્રાંત અધિકારી મિલિન્દ દવે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત પરમારના માર્ગદર્શન હેઠળ ઇવીએમ મશીન તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારૂ માહોલમાં તમામ ટીમોને વ્યવસ્થિત રીતે સામગ્રી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
    1
    દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત ઇવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ કરાઈ 
આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ બપોરે 1.45 કલાકે આપેલ માહિતી અનુસાર 
રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને નગરપાલિકા દાહોદ ની ચુંટણી અન્વયે આવતી કાલે મતદાન યોજાનાર છે. તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં આજરોજ ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો ખાતે ઇવીએમ મશીન તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.
નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થિત રિસિવિંગ સેન્ટર પરથી પ્રાંત અધિકારી મિલિન્દ દવે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત પરમારના માર્ગદર્શન હેઠળ ઇવીએમ મશીન તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારૂ માહોલમાં તમામ ટીમોને વ્યવસ્થિત રીતે સામગ્રી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    44 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.