દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત ઇવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ કરાઈ દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત ઇવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીની વિતરણ પ્રક્રિયા શરૂ કરાઈ આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ બપોરે 1.45 કલાકે આપેલ માહિતી અનુસાર રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને નગરપાલિકા દાહોદ ની ચુંટણી અન્વયે આવતી કાલે મતદાન યોજાનાર છે. તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં આજરોજ ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો ખાતે ઇવીએમ મશીન તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થિત રિસિવિંગ સેન્ટર પરથી પ્રાંત અધિકારી મિલિન્દ દવે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત પરમારના માર્ગદર્શન હેઠળ ઇવીએમ મશીન તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારૂ માહોલમાં તમામ ટીમોને વ્યવસ્થિત રીતે સામગ્રી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

- દાહોદ ફતેપુરા બ્રેકીંગ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઇ તંત્ર સજ્જ ફતેપુરા ની આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે evm, vvpet, તેમજ સાહિત્ય લઇ પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ રવાના થયા પોલીસ ના પૂરતા બંદોબસ્ત સાથે evm મશીનો પહોંચાડવા કામગીરી હાથ ધરાવતા માં આવી આવતીકાલે યોજાશે મતદાન ત્યારે જેને લઇ તંત્ર તૈયારી ઓ થી સજ્જ Byte :- એમ. એલ વાઘેલા (મામલતદાર ફતેપુરા )1
- में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है। 7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है। जय गौ माता! जय गोपाल! जय नंदी बाबा!1
- Post by VANRAJ BHURIYA1
- આમ આદમી પાર્ટી ,1
- મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગર **** જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતો અને લુણાવાડા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે આગામી તા. ૨૬મી એપ્રિલે મતદાન યોજાશે **** *શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે ૫૦૦૦ થી વધુ પોલિંગ સ્ટાફ અને ૨૨૦૦ થી વધુ પોલીસ જવાનો ફરજ બજાવશે **** લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરી પોતાની ફરજ નિભાવવા જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રીની અપીલ **** સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત મહીસાગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની એક બેઠકની પેટા ચૂંટણી માટે આગામી તારીખ ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ મતદાન યોજાશે, જ્યારે તારીખ ૨૮ એપ્રિલ, ૨૦૨૬ (મંગળવાર) ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે ચૂંટણી વ્યવસ્થાપનની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની કુલ ૨૮ બેઠકો માટે તેમજ ૮ તાલુકા પંચાયતોની કુલ ૧૫૦ બેઠકો પૈકી ૧૪૭ બેઠકો પર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની ૧ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જિલ્લામાં કુલ ૮ ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાંથી આજે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.તાલુકા પંચાયત માટે કુલ ૯૧૩ અને નગરપાલિકા માટે ૬ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.1
- Post by Salman moravala2
- છોટાઉદેપુર જિલ્લા SP ઇમ્તિયાઝ શેખે ચૂંટણી-2026ને લઈને જિલ્લાના મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી છે. મતદાનને લોકશાહીની શક્તિ ગણાવી સૌને મતદાન મથકે પહોંચવા અનુરોધ કર્યો.1
- દાહોદ ખાતે બાળ આરોગ્યને કેન્દ્રમાં રાખીને Pediatric NCDs વિષયક પરામર્શ વર્કશોપનું આયોજન કરાયું આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આ વર્કશોપમાં Pediatric NCDs, આરબીએસકે તેમજ અન્ય આરોગ્ય કાર્યક્રમોના સંકલન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બાળ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે નવી તકો, અસરકારક અમલીકરણ અને સંકલિત અભિગમ પર વિશેષ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપનો મુખ્ય હેતુ બાળકોમાં અસારજન્ય રોગો અંગે સમયસર ઓળખ, સારવાર અને પ્રતિકાર માટે આરોગ્ય તંત્રને વધુ સશક્ત બનાવવાનો હતો. આ પ્રસંગે આરોગ્ય ક્ષેત્રના અધિકારીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.1