logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરી પોતાની ફરજ નિભાવવા જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રીની અપીલ **** મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગર **** જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતો અને લુણાવાડા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે આગામી તા. ૨૬મી એપ્રિલે મતદાન યોજાશે **** *શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે ૫૦૦૦ થી વધુ પોલિંગ સ્ટાફ અને ૨૨૦૦ થી વધુ પોલીસ જવાનો ફરજ બજાવશે **** લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરી પોતાની ફરજ નિભાવવા જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રીની અપીલ **** સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત મહીસાગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની એક બેઠકની પેટા ચૂંટણી માટે આગામી તારીખ ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ મતદાન યોજાશે, જ્યારે તારીખ ૨૮ એપ્રિલ, ૨૦૨૬ (મંગળવાર) ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે ચૂંટણી વ્યવસ્થાપનની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની કુલ ૨૮ બેઠકો માટે તેમજ ૮ તાલુકા પંચાયતોની કુલ ૧૫૦ બેઠકો પૈકી ૧૪૭ બેઠકો પર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની ૧ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જિલ્લામાં કુલ ૮ ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાંથી આજે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.તાલુકા પંચાયત માટે કુલ ૯૧૩ અને નગરપાલિકા માટે ૬ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

1 hr ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગર **** જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતો અને લુણાવાડા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે આગામી તા. ૨૬મી એપ્રિલે મતદાન યોજાશે **** *શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે ૫૦૦૦ થી વધુ પોલિંગ સ્ટાફ અને ૨૨૦૦ થી વધુ પોલીસ જવાનો ફરજ બજાવશે **** લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરી પોતાની ફરજ નિભાવવા જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રીની અપીલ **** સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત મહીસાગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની એક બેઠકની પેટા ચૂંટણી માટે આગામી તારીખ ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ મતદાન યોજાશે, જ્યારે તારીખ ૨૮ એપ્રિલ, ૨૦૨૬ (મંગળવાર) ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે ચૂંટણી વ્યવસ્થાપનની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની કુલ ૨૮ બેઠકો માટે તેમજ ૮ તાલુકા પંચાયતોની કુલ ૧૫૦ બેઠકો પૈકી ૧૪૭ બેઠકો પર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની ૧ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જિલ્લામાં કુલ ૮ ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાંથી આજે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.તાલુકા પંચાયત માટે કુલ ૯૧૩ અને નગરપાલિકા માટે ૬ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
    1
    મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગર
****
જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતો અને લુણાવાડા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે આગામી તા. ૨૬મી એપ્રિલે મતદાન યોજાશે
****
*શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે ૫૦૦૦ થી વધુ પોલિંગ સ્ટાફ અને ૨૨૦૦ થી વધુ પોલીસ જવાનો ફરજ બજાવશે
****
લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરી પોતાની ફરજ નિભાવવા જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રીની અપીલ
****
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત મહીસાગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની એક બેઠકની પેટા ચૂંટણી માટે આગામી તારીખ ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ મતદાન યોજાશે, જ્યારે તારીખ ૨૮ એપ્રિલ, ૨૦૨૬ (મંગળવાર) ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી છે.
જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે ચૂંટણી વ્યવસ્થાપનની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની કુલ ૨૮ બેઠકો માટે તેમજ ૮ તાલુકા પંચાયતોની કુલ ૧૫૦ બેઠકો પૈકી ૧૪૭ બેઠકો પર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની ૧ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.
જિલ્લામાં કુલ ૮ ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાંથી આજે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.તાલુકા પંચાયત માટે કુલ ૯૧૩ અને નગરપાલિકા માટે ૬ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • Post by Salman moravala
    2
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    8 hrs ago
  • આમ આદમી પાર્ટી ,
    1
    આમ આદમી પાર્ટી ,
    user_Bariya Aravind bhai
    Bariya Aravind bhai
    Psychologist ઝાલોદ, દાહોદ, ગુજરાત•
    23 hrs ago
  • Post by Parmar Dinesh Bhai
    2
    Post by Parmar Dinesh Bhai
    user_Parmar Dinesh Bhai
    Parmar Dinesh Bhai
    લીમખેડા, દાહોદ, ગુજરાત•
    25 min ago
  • દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પોલીસ તંત્ર સંપૂર્ણ એકશન મોડમાં જોવા મળ્યું છે આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી દ્વારા સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આવતીકાલે મતદાન યોજાનાર હોવાથી સુરક્ષા કર્મીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને દરેક સ્તરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફ્રી અને ફેર ઇલેક્શનના સંકલ્પ સાથે પોલીસે ચૂંટણી માટેની કામગીરીને અંતિમ તબક્કામાં પહોંચાડી છે. સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષા વધારવામાં આવી છે અને બોડી વોર્ન કેમેરા, સીસીટીવી તેમજ ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નજર રાખવામાં આવશે. પોલિંગ બુથના 200 મીટરના વિસ્તારને સુરક્ષિત ઝોન તરીકે ગોઠવી ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
    1
    દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પોલીસ તંત્ર સંપૂર્ણ એકશન મોડમાં જોવા મળ્યું છે
આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં 
પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી દ્વારા સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.
આવતીકાલે મતદાન યોજાનાર હોવાથી સુરક્ષા કર્મીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને દરેક સ્તરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ફ્રી અને ફેર ઇલેક્શનના સંકલ્પ સાથે પોલીસે ચૂંટણી માટેની કામગીરીને અંતિમ તબક્કામાં પહોંચાડી છે.
સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષા વધારવામાં આવી છે અને બોડી વોર્ન કેમેરા, સીસીટીવી તેમજ ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નજર રાખવામાં આવશે.
પોલિંગ બુથના 200 મીટરના વિસ્તારને સુરક્ષિત ઝોન તરીકે ગોઠવી ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
  • में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है। 7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है। जय गौ माता! जय गोपाल! जय नंदी बाबा!
    1
    में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है।
7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है।
जय गौ माता!  जय गोपाल! जय नंदी बाबा!
    user_BHARAT SAMACHAR LIVE707
    BHARAT SAMACHAR LIVE707
    Logistics service દાહોદ, દાહોદ, ગુજરાત•
    7 hrs ago
  • Post by Eagle.47999
    1
    Post by Eagle.47999
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    7 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.