દાહોદ વિસ્તારમાં પોલીસ અધિક્ષક અને DYSP દ્વારા સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ મતદાન મથકની મુલાકાત લીધી દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પોલીસ તંત્ર સંપૂર્ણ એકશન મોડમાં જોવા મળ્યું છે આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી દ્વારા સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આવતીકાલે મતદાન યોજાનાર હોવાથી સુરક્ષા કર્મીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને દરેક સ્તરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફ્રી અને ફેર ઇલેક્શનના સંકલ્પ સાથે પોલીસે ચૂંટણી માટેની કામગીરીને અંતિમ તબક્કામાં પહોંચાડી છે. સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષા વધારવામાં આવી છે અને બોડી વોર્ન કેમેરા, સીસીટીવી તેમજ ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નજર રાખવામાં આવશે. પોલિંગ બુથના 200 મીટરના વિસ્તારને સુરક્ષિત ઝોન તરીકે ગોઠવી ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

- દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પોલીસ તંત્ર સંપૂર્ણ એકશન મોડમાં જોવા મળ્યું છે આજે તારીખ 25/04/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી દ્વારા સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આવતીકાલે મતદાન યોજાનાર હોવાથી સુરક્ષા કર્મીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને દરેક સ્તરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફ્રી અને ફેર ઇલેક્શનના સંકલ્પ સાથે પોલીસે ચૂંટણી માટેની કામગીરીને અંતિમ તબક્કામાં પહોંચાડી છે. સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષા વધારવામાં આવી છે અને બોડી વોર્ન કેમેરા, સીસીટીવી તેમજ ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નજર રાખવામાં આવશે. પોલિંગ બુથના 200 મીટરના વિસ્તારને સુરક્ષિત ઝોન તરીકે ગોઠવી ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.1
- में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है। 7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है। जय गौ माता! जय गोपाल! जय नंदी बाबा!1
- Post by VANRAJ BHURIYA1
- Post by Parmar Dinesh Bhai2
- મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગર **** જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતો અને લુણાવાડા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે આગામી તા. ૨૬મી એપ્રિલે મતદાન યોજાશે **** *શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે ૫૦૦૦ થી વધુ પોલિંગ સ્ટાફ અને ૨૨૦૦ થી વધુ પોલીસ જવાનો ફરજ બજાવશે **** લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરી પોતાની ફરજ નિભાવવા જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રીની અપીલ **** સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત મહીસાગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની એક બેઠકની પેટા ચૂંટણી માટે આગામી તારીખ ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ મતદાન યોજાશે, જ્યારે તારીખ ૨૮ એપ્રિલ, ૨૦૨૬ (મંગળવાર) ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે ચૂંટણી વ્યવસ્થાપનની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની કુલ ૨૮ બેઠકો માટે તેમજ ૮ તાલુકા પંચાયતોની કુલ ૧૫૦ બેઠકો પૈકી ૧૪૭ બેઠકો પર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની ૧ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જિલ્લામાં કુલ ૮ ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાંથી આજે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.તાલુકા પંચાયત માટે કુલ ૯૧૩ અને નગરપાલિકા માટે ૬ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.1
- Post by Salman moravala2
- છોટાઉદેપુર જિલ્લા SP ઇમ્તિયાઝ શેખે ચૂંટણી-2026ને લઈને જિલ્લાના મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી છે. મતદાનને લોકશાહીની શક્તિ ગણાવી સૌને મતદાન મથકે પહોંચવા અનુરોધ કર્યો.1
- દાહોદ ફતેપુરા બ્રેકીંગ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઇ તંત્ર સજ્જ ફતેપુરા ની આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે evm, vvpet, તેમજ સાહિત્ય લઇ પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ રવાના થયા પોલીસ ના પૂરતા બંદોબસ્ત સાથે evm મશીનો પહોંચાડવા કામગીરી હાથ ધરાવતા માં આવી આવતીકાલે યોજાશે મતદાન ત્યારે જેને લઇ તંત્ર તૈયારી ઓ થી સજ્જ Byte :- એમ. એલ વાઘેલા (મામલતદાર ફતેપુરા )1