રાજસ્થાન-ગુજરાત સરહદે દારૂની તસ્કરીનો મોટી સંખ્યામાં પર્દાફાશ: ધારાસભ્ય જયકૃષ્ણ પટેલની સતર્કતાથી ગેરકાયદેસર નેટવર્ક બહાર આવ્યું ભારત આદિવાસી પાર્ટી (BAP)ના બાગીદૌરા ધારાસભ્ય જયકૃષ્ણ પટેલની સતર્કતા અને સક્રિય દેખરેખના પરિણામે ગુજરાત-રાજસ્થાન સરહદ પર ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના વેપારનો મોટો પર્દાફાશ થયો છે. સંતરામપુર તાલુકાના ભંભરી ચેકપોસ્ટ વિસ્તારમાંથી લાખો રૂપિયાના અંગ્રેજી દારૂનો જથ્થો GJ23AT8532 નંબર ના આઇસર ટેમ્પો 407 માં લઈ જવાતો ગેર કાયદેસર ઇંગ્લિશ દારૂઝડપાયો હોવાનું જાણવા મળે છે. ધારાસભ્ય જયકૃષ્ણ પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે તેમણે સ્વયં સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. અને સંતરામપુર પોલીસ સ્ટેશને લાવામાં આવ્યો હતો. રાજસ્થાન ના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલે આ ઘટનામાં પોલીસ તંત્રની કથિત મિલીભગત અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, પોલીસની સંડોવણી અથવા બેદરકારીના કારણે જ આ પ્રકારનો ગેરકાયદેસર વેપાર ફૂલી-ફાલી રહ્યો હતો, જે તસ્કરોના મનોબળને વધારતો હતો. આ ઘટનાએ સ્થાનિક પોલીસ તંત્રની કાર્યશૈલી પર સવાલો ઉભા કર્યા છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે. સાથે જ, આ ઘટના જનપ્રતિનિધિઓની સતર્કતા અને જવાબદારીનું મહત્વ પણ ઉજાગર કરે છે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

- મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગર **** જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતો અને લુણાવાડા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે આગામી તા. ૨૬મી એપ્રિલે મતદાન યોજાશે **** *શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે ૫૦૦૦ થી વધુ પોલિંગ સ્ટાફ અને ૨૨૦૦ થી વધુ પોલીસ જવાનો ફરજ બજાવશે **** લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરી પોતાની ફરજ નિભાવવા જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રીની અપીલ **** સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત મહીસાગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની એક બેઠકની પેટા ચૂંટણી માટે આગામી તારીખ ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ મતદાન યોજાશે, જ્યારે તારીખ ૨૮ એપ્રિલ, ૨૦૨૬ (મંગળવાર) ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે ચૂંટણી વ્યવસ્થાપનની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની કુલ ૨૮ બેઠકો માટે તેમજ ૮ તાલુકા પંચાયતોની કુલ ૧૫૦ બેઠકો પૈકી ૧૪૭ બેઠકો પર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની ૧ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જિલ્લામાં કુલ ૮ ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાંથી આજે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.તાલુકા પંચાયત માટે કુલ ૯૧૩ અને નગરપાલિકા માટે ૬ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.1
- Post by Salman moravala2
- આમ આદમી પાર્ટી ,1
- દાહોદ ફતેપુરા બ્રેકીંગ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઇ તંત્ર સજ્જ ફતેપુરા ની આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે evm, vvpet, તેમજ સાહિત્ય લઇ પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ રવાના થયા પોલીસ ના પૂરતા બંદોબસ્ત સાથે evm મશીનો પહોંચાડવા કામગીરી હાથ ધરાવતા માં આવી આવતીકાલે યોજાશે મતદાન ત્યારે જેને લઇ તંત્ર તૈયારી ઓ થી સજ્જ Byte :- એમ. એલ વાઘેલા (મામલતદાર ફતેપુરા )1
- में अपना एक अपील वीडियो जारी किया है। गौ माता को 'राष्ट्र माता' का दर्जा दिलाने, पूरे भारत में गौ हत्या पर पूर्ण प्रतिबंध लगाने, गौ सेवा के लिए उचित अनुदान और कानूनी सुरक्षा सुनिश्चित करने के पवित्र उद्देश्य से यह अभियान चलाया जा रहा है। 7 मई 2026 के दिन पूरे देश में तालुका स्तर पर आवेदन सौंपे जाएंगे। हर गौ भक्त, हर सनातनी और हर भाई-बहन से इस अभियान से जुड़ने और इसे सफल बनाने की अपील की गई है। जय गौ माता! जय गोपाल! जय नंदी बाबा!1
- Post by Eagle.479991
- Post by VANRAJ BHURIYA1
- Post by Salman moravala1