Shuru
Apke Nagar Ki App…
અમરેલી: જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં SMC ના દરોડા ત્રાટકી દરીયા કાંઠે બોટમાં આવેલ વિદેશી દારૂનો જથ્થો SMC એ ઝડપી પાડ્યો.... અમરેલી: જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં SMC ના દરોડા ત્રાટકી... દરીયા કાંઠે બોટમાં આવેલ વિદેશી દારૂનો જથ્થો SMC એ ઝડપી પાડ્યો.... દમણથી દરિયાઈ માર્ગે જાફરાબાદ આવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.... માછીમારીની ફિશીંગ બોટમાં આવ્યો હતો વિદેશી દારૂનો જથ્થો..... 22 લાખ 75 હજારની 6859 વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી..... 4 આરોપીઓ SMC એ ઝડપી પાડ્યા..... 11 શખ્સો ફરાર થઈ ગયા ....... અમરેલી જીલ્લામાં વિદેશી દારૂના SMC એક મહિનામાં 5 મો પાડ્યો દરોડા પાડયા હોવાનું જાણવા મળ્યું ..... SMC એ વાહનો સહિત 33 લાખ 89 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો..... અશોક મણવર અમરેલી
India24News
અમરેલી: જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં SMC ના દરોડા ત્રાટકી દરીયા કાંઠે બોટમાં આવેલ વિદેશી દારૂનો જથ્થો SMC એ ઝડપી પાડ્યો.... અમરેલી: જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં SMC ના દરોડા ત્રાટકી... દરીયા કાંઠે બોટમાં આવેલ વિદેશી દારૂનો જથ્થો SMC એ ઝડપી પાડ્યો.... દમણથી દરિયાઈ માર્ગે જાફરાબાદ આવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.... માછીમારીની ફિશીંગ બોટમાં આવ્યો હતો વિદેશી દારૂનો જથ્થો..... 22 લાખ 75 હજારની 6859 વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી..... 4 આરોપીઓ SMC એ ઝડપી પાડ્યા..... 11 શખ્સો ફરાર થઈ ગયા ....... અમરેલી જીલ્લામાં વિદેશી દારૂના SMC એક મહિનામાં 5 મો પાડ્યો દરોડા પાડયા હોવાનું જાણવા મળ્યું ..... SMC એ વાહનો સહિત 33 લાખ 89 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો..... અશોક મણવર અમરેલી
More news from Gujarat and nearby areas
- બ્રેકિંગ અમરેલી: જાફરાબાદના ટીંબીના ખેડૂતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પાઠવ્યો પત્ર...... બ્રેકિંગ....... અમરેલી: જાફરાબાદના ટીંબીના ખેડૂતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પાઠવ્યો પત્ર...... સરકાર માન્ય ગાંજો વાવવા અંગે પાઠવ્યો પત્ર....... ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેતઓજારો અને ડીઝલના ભાવો 10 ગણા વધ્યા... ખેડૂત તરીકે પરમિશન વગર ગાંજાનું વાવેતર કરવામાં આવે તે ક્યાં વિભાગમાં આવે... મામલતદાર, કલેક્ટર , ખેતીવાડી કે પોલીસ વિભાગમાં આવે તો અમારા વિભાગમાં નથી આવતું તેવી જાણ કરવામાં આવે છે.... મંજૂરી વિના કરીએ તો દરેક વિભાગમાં આવે આ તે કેવી કાયદો વ્યવસ્થા છે...... ગુજરાતમાં દારૂ વેચનારને પરમિશન મળે, હથિયારધારીને રિવોલ્વરનો પરવાનો મળે તો ખેડૂત તરીકે ખેડૂતોને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન કેમ નહીં...... સરકારની દેખરેખ નીચે વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજો વાવવાની પરમિશન સરકારના જવાબદાર કૃષિમંત્રી અથવા જવાબદારી કચેરી દ્વારા આપવામાં આવે તેવી માંગ....... ઘઉં, કપાસ, મગફળી, કઠોળના પોષણશમ ભાવો ન હોવાથી વ્યથિત ખેડૂતે પાઠવ્યો પત્ર....... સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન માટે ઘનશ્યામ ભાલાળાએ પાઠવ્યો પત્ર....... અગાઉ 16 માર્ચના રોજ પણ ઘનશ્યામ ભાલાળાએ પાઠવ્યો હતો પત્ર..... ખેતીમાં મોંઘવારીને કારણે ખેડૂતોની દયનીય હાલત પર કૃષિમંત્રી વાઘાણીને પાઠવ્યો પત્ર....... બાઈટ 1 ઘનશ્યામ ભાલાળા (પત્ર પાઠવનાર ખેડૂત ટીંબી) અશોક મણવર અમરેલી1
- Post by Gautam Patel1
- ગાંધીનગરના કલોલમાં ફોર્ચ્યુન બિલ્ડર્સ વિવિધ ટીપી સ્કીમોના રોડ બનાવવામાં વિલંબ કરી રહ્યું છે. આ ધીમી કામગીરીને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.1
- અજમેર દરગાહની મોટી દેગમાં એક યુવક ચઢાવો લૂંટવાના ઇરાદે કૂદ્યો, જેનાથી હડકંપ મચી ગયો. CCTVમાં કેદ થયેલી આ ઘટનાથી દરગાહની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.1
- સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી દિવસની શુભ શરૂઆત કરો. કષ્ટભંજન દેવના આશીર્વાદથી આપના કામધંધામાં સફળતા મળશે એવી શ્રદ્ધા.1
- 21 વર્ષની ઉંમરે પટેલ તિર્થે ગુજરાતમાં સર્જ્યો AI ક્રાંતિનો માહોલ* *21 વર્ષની ઉંમરે પટેલ તિર્થે ગુજરાતમાં સર્જ્યો AI ક્રાંતિનો માહોલ* ગુજરાત AI સોસાયટી દ્વારા અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો AI ઇવેન્ટ યોજાયો અમદાવાદ ખાતે ગુજરાત AI સોસાયટી દ્વારા ગુજરાતના સૌથી મોટા AI ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનું નેતૃત્વ માત્ર 21 વર્ષની નાની ઉંમરે ગુજરાતના યુવા AI સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને ક્રિએટર Tirth Patel દ્વારા કરવામાં આવ્યું હતું, જેને લઈને સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. માત્ર 21 વર્ષની ઉંમરે પટેલ તિર્થે Artificial Intelligence ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપવાનો સંકલ્પ લીધો છે. તેઓએ જણાવ્યું હતું કે AI હવે ભવિષ્ય નહીં પરંતુ વર્તમાનની સૌથી મોટી શક્તિ બની ગઈ છે અને ગુજરાતના દરેક યુવાન, વિદ્યાર્થી અને ઉદ્યોગ સાહસિક સુધી AI શિક્ષણ પહોંચાડવું એ તેમનું સ્વપ્ન છે. આ ઇવેન્ટમાં AI Filmmaking, AI Avatars, Voice AI, AI Tools & Automation અને Business & Startups માટે AI જેવા અદ્યતન વિષયો ઉપર લાઇવ ડેમો અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતભરના ટેક્નોલૉજી પ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ગુજરાત AI સોસાયટીના સહ-સ્થાપક RJ Harshil અને Harshit Dave એ જણાવ્યું હતું કે ગુજરાતમાં AI ક્ષેત્રે યુવાનોને વૈશ્વિક સ્તરે આગળ લાવવા માટે આ પહેલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમમાં Darshak Rathod, Sankit Soni, Dr. Ankit Shah અને Sunny Godhani સહિતના અગ્રણી ક્રિએટર્સ અને નિષ્ણાતોએ ઉપસ્થિતિ આપી હતી. ગુજરાત AI સોસાયટીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પણ AI શિક્ષણ અને જાગૃતિ માટે વિશાળ કાર્યક્રમો યોજવામાં આવશે, જેથી ગુજરાત AI ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બની શકે.4
- Post by Pooja patel1
- બ્રેકિંગ...... અમરેલી: લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સિંહણ સાથે 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ....... બ્રેકિંગ...... અમરેલી: લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સિંહણ સાથે 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ....... લીલીયા તાલુકાના વાઘણીયા અને નાના લીલીયા વચ્ચે સવાર સવારમાં સિંહણ સિંહબાળ સાથે નીકળી..... એક સાઇડથી બીજી સાઇડ રોડ ક્રોસિંગ કરતા સિંહણ સાથે સિંહબાળ.... 2 સિંહબાળોને લઈને ઉનાળામાં સેઇફ જગ્યા પર જવા નીકળી સિંહણ..... સિંહણ સાથેના 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ મોબાઈલ કેમેરામાં થયું કેદ...... રોડ ક્રોસિંગનો અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ... અશોક મણવર અમરેલી1