Shuru
Apke Nagar Ki App…
કાલોલ મામલતદારે મધ્યરાત્રીએ છાપો મારી ગેરકાયદેસર રેતી ભરી જતા બે હાઇવા ઝડપી રૂ ૫૦ લાખનો મુદ્દામાલ ઝડપ્યો. કાલોલના મામલતદાર યોગેન્દ્રસિંહ પુવારને મંગળવારના રોજ રાત્રિના એક કલાકે બાતમી મળેલ કે કાલોલ તાલુકાના સગનપુરા ખાતેથી પાસ પરમિટ વગર રેતી ભરીને બે હાઈવા સેવાલિયા તરફ જનાર છે જે આધારે મામલતદાર એ પોતાના ક્લાર્ક ઉત્તમસિંહ તેમજ ડ્રાઈવર સાથે સરકારી વાહનમાં દેલોલ ચોકડી પાસેથી વોચ ગોઠવી બે હાઇવા ગેરકાયદેસર રેતી ભરીને જતા ઝડપી પાડ્યા હતા બન્ને વાહનો ના ચાલક રાકેશભાઈ બી મુદવાડા અને રાજદીપ નટવરસિંહ પરમાર અને વાહન માલિક વિજયભાઈ બારીયા હોવાનું જાણવા મળેલ રૂ.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વાહનો મામલતદાર કચેરી ખાતે મુકાવી ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાલોલ મામલતદાર દ્વારા પ્રશંસનીય કામગીરી કરતા રાત્રી દરમિયાન ખનીજ વહન કરતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
VM
Virendra Mehta

More news from Gujarat and nearby areas
- હાલોલ જીઆઇડીસીમાં આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં યુવાનનીથયેલી હત્યાનો ભેદ હાલોલ પોલીસે ઉકેલ્યો.1
- પાવાગઢ ડુંગર ઉપર આવેલા છસિયા તળાવ ખાતેની પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગ નું શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના નવીન ભવન નું બાંધકામ કરવામાં આવ્યું છે. પાવાગઢ માચી થી ડુંગર ઉપર જતા છસિયા તળાવ ખાતે 42 બાળકો ને ધોરણ એક થી પાંચ નું પ્રાથમિક શિક્ષણ આપતી શાળા નું પોતાનું બિલ્ડીંગ ન હોવાથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અત્રે નવી શાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેના લોકાર્પણ પ્રસંગે આજે રાજ્યના શિક્ષણ કુબેર ડીંડોર, જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અરવિંદસિંહ સોલંકી, જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી, એસએમસી ના સભ્યો ગામ લોકો વિદ્યાર્થીઓ તેમાં જ સ્થકનીક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાવાગઢ ડુંગર ઉપર ઉડાન ખટોલાની સેવા ચલાવતી ઉષા બ્રેકો કંપની દ્વારા શાળાને બે ડિજિટલ ટીવી ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હોવાનું શાળાના આચાર્ય એ જણાવ્યું છે.2
- Dahod News | ગોધરા દાહોદ હાઇવે પર સર્જાયો અકસ્માત networknews22821
- તાવો માંડ્યો તેલનો ગોધરા... પાટ ની મોજ1