logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિત રહીને મંડળના કાર્યક્રમને સાર્થક કર્યો હતો. સાથે જ એ દિને તેજસ્વી તારલાઓને ઘડનારા અને સમાજમાં વ્યવસાયિક ક્ષેત્રે જેમનું નામ ઉજળું છે એવા સમાજના સારસ્વત ભાઇઓ-બહેનો તથા આજ ક્ષેત્રમાંથી જીવનપર્યંત સેવા બજાવી નિવૃત્ત થયેલ સમાજના તમામ શિક્ષકોના સ્નેહ સંમેલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,  આ કાર્યક્રમમાં શ્રી રાજુભાઇ એચ. પટેલ (પ્રમુખશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈ),ડો. પ્રદિપભાઈ ગરાસિયા (પ્રમુખશ્રી, સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય), શ્રી ડી.ઝેડ. પટેલ (નિવૃત્ત બાગાયત નિયામક), શ્રી મુકેશભાઇ બી. મહેતા (મંત્રીશ્રી, દિશા ફાઉન્ડેશન-મહુવા(વસરાઇ), ડો. શંકરભાઈ બી. પટેલ (નિવૃત્ત ચીફ મેનેજર એસ.બી.આઇ.અને યોગાચાર્ય), શ્રી જી.બી. પટેલ (અધિક્ષક ઈજનેર જી.ઈ.બી.), શ્રી વિજયભાઈ મહેતા (નિવૃત્ત અધિક્ષક ઈજનેર સિંચાઇ), શ્રી સી.સી. પટેલ (નિવૃત્ત અધિક્ષક ઈજનેર આર એન્ડ બી), શ્રી દિલીપભાઈ પટેલ (પ્રમુખશ્રી, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ-નવસારી), ડો. બિપીનભાઈ બી. પટેલ (શિક્ષણ નિરીક્ષક, શિક્ષણાધિકારીની કચેરી-વલસાડ), શ્રી નવિનભાઈ એસ. પટેલ (નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી- નવસારી), શ્રી અર્જુનભાઇ સી. પટેલ (નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી-વલસાડ), શ્રી ગુણવંતભાઇ પી. પટેલ (ઉદ્યોગપતિ), ચંપાબહેન પ્રભાતભાઇ પટેલ (દાતાશ્રી), શ્રી લાલજીભાઈ પટેલ (મહામંત્રીશ્રી, સમસ્ત ધોડિયા સમાજ, કરચેલીયા), શ્રી નરસિંહભાઇ પી. પટેલ (કારોબારી સભ્યશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ), શ્રી રમેશભાઈ એન. પટેલ (સલાહકાર સમિતિના સભ્યશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ) અન્ય કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

on 17 September 2024
user_SB KHERGAM BLOGGER
SB KHERGAM BLOGGER
Teacher Khergam, Navsari•
on 17 September 2024

Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા

08f056d7-20cb-4366-9fdb-73dd866fd71d

વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિત રહીને મંડળના કાર્યક્રમને સાર્થક કર્યો હતો. સાથે જ એ દિને તેજસ્વી તારલાઓને ઘડનારા અને સમાજમાં વ્યવસાયિક ક્ષેત્રે જેમનું નામ ઉજળું છે એવા સમાજના સારસ્વત ભાઇઓ-બહેનો તથા આજ ક્ષેત્રમાંથી જીવનપર્યંત સેવા બજાવી નિવૃત્ત થયેલ સમાજના તમામ શિક્ષકોના સ્નેહ સંમેલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,  આ કાર્યક્રમમાં શ્રી રાજુભાઇ એચ. પટેલ (પ્રમુખશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈ),ડો. પ્રદિપભાઈ ગરાસિયા (પ્રમુખશ્રી, સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય), શ્રી ડી.ઝેડ. પટેલ (નિવૃત્ત બાગાયત નિયામક), શ્રી મુકેશભાઇ બી. મહેતા (મંત્રીશ્રી, દિશા ફાઉન્ડેશન-મહુવા(વસરાઇ), ડો.

3ede51a9-a57d-41cb-a404-182197ff30fa

શંકરભાઈ બી. પટેલ (નિવૃત્ત ચીફ મેનેજર એસ.બી.આઇ.અને યોગાચાર્ય), શ્રી જી.બી. પટેલ (અધિક્ષક ઈજનેર જી.ઈ.બી.), શ્રી વિજયભાઈ મહેતા (નિવૃત્ત અધિક્ષક ઈજનેર સિંચાઇ), શ્રી સી.સી. પટેલ (નિવૃત્ત અધિક્ષક ઈજનેર આર એન્ડ બી), શ્રી દિલીપભાઈ પટેલ (પ્રમુખશ્રી, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ-નવસારી), ડો. બિપીનભાઈ બી. પટેલ (શિક્ષણ નિરીક્ષક, શિક્ષણાધિકારીની કચેરી-વલસાડ), શ્રી નવિનભાઈ એસ. પટેલ (નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી- નવસારી), શ્રી અર્જુનભાઇ સી. પટેલ (નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી-વલસાડ), શ્રી ગુણવંતભાઇ પી. પટેલ (ઉદ્યોગપતિ), ચંપાબહેન પ્રભાતભાઇ પટેલ (દાતાશ્રી), શ્રી લાલજીભાઈ પટેલ (મહામંત્રીશ્રી, સમસ્ત ધોડિયા સમાજ, કરચેલીયા), શ્રી નરસિંહભાઇ પી. પટેલ (કારોબારી સભ્યશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ), શ્રી રમેશભાઈ એન. પટેલ (સલાહકાર સમિતિના સભ્યશ્રી, શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ) અન્ય કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તજનો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન યુવાનો દ્વારા લાઠી-કરતબો સહિત વિવિધ સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. રોમાંચક કરતબો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર રંગીલા નગરનો માહોલ ભક્તિમય અને ઉત્સાહથી ભરાઈ ગયો હતો.
    1
    લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું.
ડીજેના તાલ અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તજનો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન યુવાનો દ્વારા લાઠી-કરતબો સહિત વિવિધ સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા.
રોમાંચક કરતબો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર રંગીલા નગરનો માહોલ ભક્તિમય અને ઉત્સાહથી ભરાઈ ગયો હતો.
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • કડોદરા GIDC પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે.
    1
    કડોદરા GIDC પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ
કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે.
પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે.
ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.
કડોદરા GIDC પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • surat Rural LCB and team ने विदेशी शराब ka bhanda फोड़ kiya
    1
    surat Rural LCB and team ने विदेशी शराब ka bhanda फोड़ kiya
    user_NITIN MORE
    NITIN MORE
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તજનો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન યુવાનો દ્વારા લાઠી-કરતબો સહિત વિવિધ સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. રોમાંચક કરતબો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર રંગીલા નગરનો માહોલ ભક્તિમય અને ઉત્સાહથી ભરાઈ ગયો હતો.
    1
    સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા રંગીલા નગર ખાતે શ્રી નવયુવક બજરંગ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય અને દિવ્ય આગમન કરવામાં આવ્યું હતું.
ડીજેના તાલ અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તજનો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન યુવાનો દ્વારા લાઠી-કરતબો સહિત વિવિધ સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા.
રોમાંચક કરતબો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર રંગીલા નગરનો માહોલ ભક્તિમય અને ઉત્સાહથી ભરાઈ ગયો હતો.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવ આજરોજ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી, ઝોન-૦૧ નાઓની અધ્યક્ષતામાં તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ‘એ’ તથા ‘બી’ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન-૦૧ વિસ્તારમાં મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. પુણા, વરાછા, સરથાણા, કાપોદ્રા, અશ્વિનીકુમાર તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં પાર્ક કરેલ મોટરસાયકલના ચાલકોને વાહનમાં ચાવી ન રાખવા તથા હેન્ડલ લોક કરી વાહન પાર્ક કરવા અંગે સમજણ આપી સજાગ કરવામાં આવ્યા. કુલ 86 મોટરસાયકલ કબ્જે લેવામાં આવ્યા. “સાવચેતી રાખો, વાહન ચોરી અટકાવો.” મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવ આજરોજ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી, ઝોન-૦૧ નાઓની અધ્યક્ષતામાં તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ‘એ’ તથા ‘બી’ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન-૦૧ વિસ્તારમાં મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. પુણા, વરાછા, સરથાણા, કાપોદ્રા, અશ્વિનીકુમાર તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં પાર્ક કરેલ મોટરસાયકલના ચાલકોને વાહનમાં ચાવી ન રાખવા તથા હેન્ડલ લોક કરી વાહન પાર્ક કરવા અંગે સમજણ આપી સજાગ કરવામાં આવ્યા. કુલ 86 મોટરસાયકલ કબ્જે લેવામાં આવ્યા. “સાવચેતી રાખો, વાહન ચોરી અટકાવો.”
    1
    મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવ

આજરોજ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી, ઝોન-૦૧ નાઓની અધ્યક્ષતામાં તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ‘એ’ તથા ‘બી’ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન-૦૧ વિસ્તારમાં મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું.

પુણા, વરાછા, સરથાણા, કાપોદ્રા, અશ્વિનીકુમાર તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં પાર્ક કરેલ મોટરસાયકલના ચાલકોને વાહનમાં ચાવી ન રાખવા તથા હેન્ડલ લોક કરી વાહન પાર્ક કરવા અંગે સમજણ આપી સજાગ કરવામાં આવ્યા. કુલ 86 મોટરસાયકલ કબ્જે લેવામાં આવ્યા.

“સાવચેતી રાખો, વાહન ચોરી અટકાવો.”
મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવ
આજરોજ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી, ઝોન-૦૧ નાઓની અધ્યક્ષતામાં તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ‘એ’ તથા ‘બી’ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન-૦૧ વિસ્તારમાં મોટરસાયકલ ચોરી અટકાવવા જનજાગૃતિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું.
પુણા, વરાછા, સરથાણા, કાપોદ્રા, અશ્વિનીકુમાર તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં પાર્ક કરેલ મોટરસાયકલના ચાલકોને વાહનમાં ચાવી ન રાખવા તથા હેન્ડલ લોક કરી વાહન પાર્ક કરવા અંગે સમજણ આપી સજાગ કરવામાં આવ્યા. કુલ 86 મોટરસાયકલ કબ્જે લેવામાં આવ્યા.
“સાવચેતી રાખો, વાહન ચોરી અટકાવો.”
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • surat me e stamp vendor ke upar crime ब्रांच ki karyavahi
    1
    surat me e stamp vendor ke upar crime ब्रांच ki karyavahi
    user_NITIN MORE
    NITIN MORE
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • સુરત બ્રેકિંગ: વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત બ્રેકિંગ: વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટર ઓવરફ્લોના કારણે મંદિર પરિસરમાં ગંદુ પાણી ફરી વળ્યું છે અને શિવલિંગ સુધી પાણી પહોંચતા દર્શન પણ બંધ કરવાની ફરજ પડી છે. સ્થાનિકો દ્વારા કોર્પોરેટર તેમજ SMCના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભક્તોનો સવાલ છે કે, આસ્થા સાથે જોડાયેલા મંદિરની આવી ગંભીર સમસ્યા અંગે તંત્ર ક્યારે જાગશે?
    1
    સુરત બ્રેકિંગ: વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરત બ્રેકિંગ: વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગટર ઓવરફ્લોના કારણે મંદિર પરિસરમાં ગંદુ પાણી ફરી વળ્યું છે અને શિવલિંગ સુધી પાણી પહોંચતા દર્શન પણ બંધ કરવાની ફરજ પડી છે.
સ્થાનિકો દ્વારા કોર્પોરેટર તેમજ SMCના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભક્તોનો સવાલ છે કે, આસ્થા સાથે જોડાયેલા મંદિરની આવી ગંભીર સમસ્યા અંગે તંત્ર ક્યારે જાગશે?
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • 🔴 ब्रेकिंग न्यूज़ | तांतीथैया, पलसाना 1️⃣ पूजा मिल में जिगर मशीन की चपेट में आने से मजदूर की आखिरी उंगली कटने की सूचना। 2️⃣ घटना 9 सितंबर की बताई जा रही है, घायल मजदूर का संजीवनी अस्पताल में इलाज चलने की जानकारी। 3️⃣ सवाल—क्या इस गंभीर औद्योगिक हादसे की जानकारी संबंधित पुलिस थाने को दी गई है? 4️⃣ क्या मिल प्रबंधन ने पुलिस और श्रम विभाग को घटना की सूचना दी? जानकारी अभी स्पष्ट नहीं। 5️⃣ घटना को दबाने के आरोपों पर भी सवाल, पूरे मामले की निष्पक्ष जांच का विषय। #liveindiasuratnews24 #trendingreels #trending #viralvideo
    1
    🔴 ब्रेकिंग न्यूज़ | तांतीथैया, पलसाना

1️⃣ पूजा मिल में जिगर मशीन की चपेट में आने से मजदूर की आखिरी उंगली कटने की सूचना।

2️⃣ घटना 9 सितंबर की बताई जा रही है, घायल मजदूर का संजीवनी अस्पताल में इलाज चलने की जानकारी।

3️⃣ सवाल—क्या इस गंभीर औद्योगिक हादसे की जानकारी संबंधित पुलिस थाने को दी गई है?

4️⃣ क्या मिल प्रबंधन ने पुलिस और श्रम विभाग को घटना की सूचना दी? जानकारी अभी स्पष्ट नहीं।

5️⃣ घटना को दबाने के आरोपों पर भी सवाल, पूरे मामले की निष्पक्ष जांच का विषय।

#liveindiasuratnews24 #trendingreels #trending #viralvideo
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • उन पाटिया के भींडी बाजार में युवक पर चाकू से जानलेवा हमला, अस्पताल में भर्ती#BhindiBazaar #Surat #BreakingNews #KnifeAttack #CrimeNews #SuratNews उन पाटिया के भींडी बाजार में युवक पर चाकू से जानलेवा हमला, अस्पताल में भर्ती#BhindiBazaar #Surat #BreakingNews #KnifeAttack #CrimeNews #SuratNews
    1
    उन पाटिया के भींडी बाजार में युवक पर चाकू से जानलेवा हमला, अस्पताल में भर्ती#BhindiBazaar #Surat #BreakingNews #KnifeAttack #CrimeNews #SuratNews
उन पाटिया के भींडी बाजार में युवक पर चाकू से जानलेवा हमला, अस्पताल में भर्ती#BhindiBazaar #Surat #BreakingNews #KnifeAttack #CrimeNews #SuratNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.