Shuru
Apke Nagar Ki App…
दिनेशडामर
More news from ગુજરાત and nearby areas
- Post by Nil Patel3
- વિદેશી દારૂની પ્લાસ્ટિકની નાની બોટલો 110 સાથે બે ઈસમોને ઝડપી પાડતી ધોલેરા પોલીસ. #ધોલેરા #dholera #amdavad #અમદાવાદ #વિદેશીદારૂ #videshidaru1
- *સરકારી કૉલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની વાર્ષિક ગ્રામ શિબિરનો પીઠાઈ ગામ ખાતે રંગારંગ પ્રારંભ* આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની સાત દિવસીય નિવાસી ગ્રામ શિબિરનો રંગારંગ પ્રારંભ પગાર કેન્દ્ર શાળા, પીઠાઈ ખાતે કરવામા આવેલ. પ્રસ્તુત સમારંભમાં અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ માન. અમરસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, કઠલાલ માન. આર. આર. પરમાર સાહેબ દ્વારા પોતાના એન એસ એસ સ્વયં સેવક તરીકેના અનુભવી વાગોળતા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર સેવામાં પ્રવૃત થવા બાબતે પ્રોત્સાહિત કરવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પીઠાઈ 20, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહેશભાઈ કે. પરમાર, પીઠાઇ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સતિષભાઈ પટેલ, પગાર કેન્દ્ર શાળા પીઠાઈના આચાર્ય શ્રી ચિરાગભાઈ પટેલ, દૂઘ મંડળીના ચેરમેનશ્રી નાગજીભાઈ રબારી તેમજ પંચાયત સચિવ શ્રી અજયસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. પીઠાઈ શાળાના આચાર્ય શ્રી ચિરાગ પટેલ દ્વારા NSS સ્વયંસેવકોની કામગીરીને બિરદાવતા આ પ્રકારની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન આપવામાં આવેલ. સરકારી કૉલેજ કઠલાલના આચાર્યશ્રી ડોક્ટર દિવ્યનાથ શુક્લ દ્વારા સમસ્ત ગ્રામજનો તેમજ શાળા પરિવારનો આભાર વ્યક્ત કરતા રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમને અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ. પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન અને આભાર વિધિ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડૉ. પરેશ પટેલ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા. ડૉ. વંદના રામી દ્વારા કરવામાં આવેલ. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- Post by Pooja patel1
- ઉતરાયણ અંતર્ગત હાલોલ પોલીસની શ્રેષ્ઠ કામગીરી.. પતંગની દોરથી માનવજીવનને થતા નુકસાનને અટકાવવા પોલીસે ટુ-વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવ્યા... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- હાલોલ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે સરાહનીય કામગીરી; વાહન ચાલકોને મફતમાં સેફ્ટી ગાર્ડ લગાવી અપાયા1
- ઉત્તરાયણના તહેવારો પૂર્વે લોકોના આરોગ્ય સાથે ચેડાં રોકવા માટે પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગોધરા તાલુકાના ગોવિંદી ગામે એક ગોડાઉન પર દરોડો પાડી પોલીસે ૧૦૫.૩૨૦ કિલોગ્રામ શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને કરવામાં આવેલી આ કામગીરીમાં અંદાજે ₹૨૪,૨૨૩ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શંકાસ્પદ પનીરનો જથ્થો ગોવિંદી ગામના પીપળીયા ફળીયામાં રહેતા કિશન સુભાષભાઈ વિરવાણીના ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ પનીરનો જથ્થો તેણે મહેસાણાથી વેચાણ અર્થે મંગાવ્યો હતો.તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન હાજર રહેલી ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે પનીરના સેમ્પલ મેળવીને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવશે.2
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પોલ દ્વારા વ્હાનો ચેકિંગ દરમિયાન કાલોલ મહિલા કોર્પોરેટર ની ગાડી ચેકિંગ કરવા પોલીસ દ્વારા ઉભી કરાતા મહિલા કોર્પોરેટર પોલ સાથે ભીંડાયા1
- સારંગપુર હનુમાન દાદા નાં દર્શન1