Shuru
Apke Nagar Ki App…
Breaking news ડુમસ પોલીસની લાલ આંખ:ડુમસ સી-ફેસ પર અશોભનીય હરકત કરનાર શખ્સ ઝડપાયો; પોલીસે જાહેરમાં માફી મંગાવી ... #viral surat Dummas #police #gud job gujarat police #SD news #channel @
SD sehak
Breaking news ડુમસ પોલીસની લાલ આંખ:ડુમસ સી-ફેસ પર અશોભનીય હરકત કરનાર શખ્સ ઝડપાયો; પોલીસે જાહેરમાં માફી મંગાવી ... #viral surat Dummas #police #gud job gujarat police #SD news #channel @
More news from ગુજરાત and nearby areas
- સુરત: મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારની ગણતરીના કલાકોમાં અટકાયત સુરતના અડાજણ વિસ્તારમાં બનેલી મોબાઈલ સ્નેચિંગની બે ઘટનાઓના ગણતરીના કલાકોમાં જ સુરત પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે... આરોપી: તૌસીફ ઉર્ફે બગલા આરીફ શેખ બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ અને કાર્યવાહી: ગઈકાલે અડાજણ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. આ મામલે પોલીસની વિવિધ ટીમો દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.. આરોપીનો ગુનાહિત ઇતિહાસ: આરોપી તૌસીફ અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી શાકભાજીની લારી ચલાવે છે, પરંતુ આર્થિક તંગીના કારણે તેણે સ્નેચિંગની પ્રવૃત્તિ શરૂ કરી હતી.2
- ગુજકેટ-2026 ની પરીક્ષામાં સોજિત્રાએ 120 માંથી 117.5 ગુણ પ્રાપ્ત કર્યા,કૌશલ વિધાભવનમાં ગુજકેટની પરીક્ષામાં 10 વિદ્યાર્થીઓએ 110+ માર્ક પ્રાપ્ત કર્યા તથા 46 વિધાર્થીઓએ 100+ માર્ક પ્રાપ્ત કર્યા,શાળાની કુલ સંખ્યામાંથી બોર્ડમાં 2% વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 30 % વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે1
- सूरत में टेंडर दिलाने के नाम पर करोड़ों की ठगी का खुलासा1
- કામરેજ તાલુકાના પરબગામની સીમમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરી કરેલ મોટર સાયકલ નંગ-૦૨ સાથે દબોચી વણ શોધાયેલ વાહન ચોરીના કુલ-૦૨ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જીલ્લા એલ.સી.બીકામરેજ તાલુકાના પરબગામની સીમમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરી કરેલ મોટર સાયકલ નંગ-૦૨ સાથે દબોચી વણ શોધાયેલ વાહન ચોરીના કુલ-૦૨ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જીલ્લા એલ.સી.બી મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા તાજેતરમાં સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમા વાહન ચોરીના ગુનાઓ બનેલ હોય જેથી જરૂરી એક્શન પ્લાન બનાવી આવા ગુનાઓ શોધી કાઢવા તથા આવા ગુનાઓ બનતા અટકાવા માટે જિલ્લા એલ.સી.બી શાખાને જરૂરી દીશા સુચન કરેલ. જેથી શ્રી એન.જી.પાંચાણી, I/C પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લામાં બનેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી જેઓને જરૂરી માર્ગદર્શન અને દીશા સુચન કરી, ટેકનીકલ દીશામા તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ચોક્કસ દીશામાં સઘન વર્કઆઉટ કરી, ચોક્કસ વર્ક પ્લાનીંગ બનાવી સરપ્રાઈઝ વાહન ચેકીંગ/વોચ પેટ્રોલીંગ હાથ ધરેલ. જે અનુસંધાનમાં એલ.સી.બી. શાખાના એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સુરત જિલ્લા એલ.સી.બી.ના પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો સાથે ચોક્કસ પ્લાનીંગ બનાવી પેટ્રોલીંગમાં હાજર હતા દરમ્યાન એ.એસ.આઇ.શૈલેષભાઇ માનસીંગભાઇ તથા અ.હે.કો. ચિરાગભાઇ જયંતીભાઇ તથા અ.હે.કો.પહલાદસિંહ ભુપતસિંહ નાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, "કડોદરા ખાતે રહેતો પવન પાંડે તથા તેના સાગરીતો ચોરી કરેલ ટુ વ્હિલ વાહનો સાથે જોળવાથી કડોદરા તરફ જતા રોડ ઉપર નક્ષત્ર સોસાયટી નજીક ઉભેલ છે.જેણે શરીરે કાળા કલરનું ટી-શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જેથી તાત્કાલિક પંચોના માણસો સાથે બાતમી હકિકત વાળી જગ્યા નક્ષત્ર સોસાયટી નજીકમાં જઇ તપાસ કરતા ઉપરોક્ત બાતમી હકિકતવાળા કુલ-૦૩ ઇસમો હાજર મળી આવેલ જેથી તેઓને પકડી પાડી તેઓના કબ્જામાં રહેલ મોટર સાયકલ નંગ-૦૨ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓ ત્રણેય જણાએ સાથે મળીને કામરેજ તાલુકાના પરબગામ ખાતેથી ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ, જેથી પકડાયેલ આરોપીઓ પાસેથી મળેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી કરેલ ચોરીઓ બાબતે કામરેજ પો.સ્ટે.માં વાહન ચોરીના ગુનાઓ દાખલ થયેલ હોવાનુ જણાઈ આવતા પકડાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓના નામ સરનામા 1. પવનકુમાર રામતિરથ જગદેવ પાંડે ઉવ૨૧ ધંધો-મજુરી રહે હાલ.કડોદરા, મોદી હોસ્પીટલની પાછળ જલારામ નગર હળપતિવાસ તા.પલસાણા જી.સુરત મુળ રહે- બહાદીપુર થાના-ગોસાઇગંજ તા.સુલતાનપુર જી. સુલતાનપુર(યુ.પી) 2. મુન્નોભાઈ રમેશભાઇ વડદોરીયા ઉવ.૧૯ ધંધો-રીક્ષા ડ્રાઇવિંગ રહે હાલ.જોળવા આરાધના લેક ટાઉન સોસાયટી ઘર નંબર- ૧૦૮ તા.પલસાણા જી.સુરત મુળ રહે-રાજકોટ, ગોંડલ ચોકડી ઝુપડપટ્ટીમાં, રાજકોટ શહેર 3. રાકેશભાઇ પ્રેમસિંગ ચિતોડિયા ઉ.વ.૨૩ ધંધો-વેપાર રહે હાલ-કડોદરા મોદી હોસ્પીટલની પાછળ જલારામ નગર હળપતિવાસ તા. પલસાણા જી.સુરત મુળ રહે-ભોજપરા તા.વાંકાનેર જી.મોરબી તથા હૈદરાબાદ શહેર નામપલ્લી મેટ્રો પિલર નં-૨૨૦ ની સામે તેલગાણા. શોધી કાઢેલ વણશોધાયેલ વાહન ચોરીના ગુનાઓની વિગત 1) કામરેજ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૬૧૬૨૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ 2) કામરેજ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૬૧૬૩૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ આરોપી-પવનકુમાર રામતિરથ જગદેવ પાંડેનો ગુનાહિત ઇતીહાસ:- 1. કોસંબા પો.સ્ટે. સુરત ગ્રામ્ય ગુ.૨.નં.૧૧૨૧૪૦૨૧૨૫૦૧૭૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ2
- કડોદરા બારડોલી હાઈવે પર ગમખ્વાર અકસ્માત આઇસરએ સુઝુકી મોપેડ ચાલકને ગંભીર રીતે ટક્કર મારે સ્થળેથી ફરાર મોપડ ચાલકનું ઘટના સ્થળે જ મોત1
- Post by SD sehak1
- सूरत जिला पुलिस महानिरीक्षक श्री प्रेम वीर सिंह और सूरत ग्रामीण पुलिस के पुलिस अधीक्षक श्री राजेश गढ़िया के नेतृत्व में सूरत ग्रामीण जिले में संपत्ति से संबंधित अपराधों का पता लगाने और हाल के दिनों में ऐसे अपराधों को रोकने के लिए आवश्यक कार्य योजना तैयार की गई है। अतः, जिला लोक सेवा नियंत्रण शाखा को ऐसे अपराधों का पता लगाने और उन्हें रोकने के लिए आवश्यक निर्देश दिए गए हैं।1
- તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી તેજાણી ક્રિષ્ના એ 97.29% પ્રાપ્ત કર્યા,તેજાણી ક્રિષ્ના ભવિષ્યમાં B. A. ઇકોનોમિક્સ લઇ UPSC પાસ કરવાની ઈચ્છા દર્શાવી,તેજાણી ક્રિષ્ના એ હાર્ડવર્કના બદલે સ્માર્ટ વર્ક કરી ધોરણ 12 નું ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું1