logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જામનગરમાં વોર્ડ નંબર 11માં સ્થાનિક ઓપરેશન, અનેક વખત રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહીં! જામનગર ગુલાબનગર વિસ્તાર પાસે આવેલ વોર્ડ નં. 11ની કચેરી તેમજ જામનગર મહાનગર પાલિકામાં રસ્તા પર ગટરનાં પાણી ભરાઈ જવાના પ્રશ્ન અંગે સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી તેવી રોષભરી રજૂઆત કરવામાં આવી છે.

1 day ago
user_Jamnagar news
Jamnagar news
પત્રકાર જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
1 day ago

જામનગરમાં વોર્ડ નંબર 11માં સ્થાનિક ઓપરેશન, અનેક વખત રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહીં! જામનગર ગુલાબનગર વિસ્તાર પાસે આવેલ વોર્ડ નં. 11ની કચેરી તેમજ જામનગર મહાનગર પાલિકામાં રસ્તા પર ગટરનાં પાણી ભરાઈ જવાના પ્રશ્ન અંગે સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી તેવી રોષભરી રજૂઆત કરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • જામનગર–રાજકોટ હાઈવે પર મોખાણા ગામના પાટિયા નજીક એક યુવકને ધોકા વડે માર મારવામાં આવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક શખ્સો યુવક સાથે હાથાપાઈ કરતા જોવા મળે છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં ચકચાર મચી છે.
    1
    જામનગર–રાજકોટ હાઈવે પર મોખાણા ગામના પાટિયા નજીક એક યુવકને ધોકા વડે માર મારવામાં આવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક શખ્સો યુવક સાથે હાથાપાઈ કરતા જોવા મળે છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં ચકચાર મચી છે.
    user_Jamnagar news
    Jamnagar news
    પત્રકાર જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    9 hrs ago
  • જામનગરના સિક્કા પાટીયા પાસે ટ્રક અને બોલેરો વચ્ચે ભયાનક અકસ્માત: હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ
    1
    જામનગરના સિક્કા પાટીયા પાસે ટ્રક અને બોલેરો વચ્ચે ભયાનક અકસ્માત: હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ
    user_Digital Media Times 24/7
    Digital Media Times 24/7
    Local News Reporter જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    17 hrs ago
  • સુરત પોલીસે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢ્યો જાહેરમાં બે હાથજોડીને માંગી માફી
    1
    સુરત પોલીસે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢ્યો જાહેરમાં બે હાથજોડીને માંગી માફી
    user_FIVESTAR NEWS
    FIVESTAR NEWS
    ભાણવડ, દેવભૂમિ દ્વારકા, ગુજરાત•
    15 hrs ago
  • રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકા નાં રંગપર ગામ પાટીયા પાસે કાર અને રોંગ સાઈડમાં બંધ પડેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જામકંડોરણા તાલુકા નાં રંગપર ગામ પાટીયા પાસે એક પડેલ ટ્રેક્ટર નેં જામકંડોરણા નાં દંપતી પોતાની કાર લઈને નીકળેલ અને રંગપર ગામ પાસે પડેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં કાર માં બેઠેલા દંપતી ધીરુભાઈ મહેતા અને તેમના પત્ની ચંદ્રીકાબેન ધીરૂભાઈ (ધીરજ ભાઈ) મહેતા નેં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આ અકસ્માત નેં લઈને બન્ને ઈજાગ્રસ્ત દંપતી ને એક સો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક રાજકોટ રીફર કરવામાં આવેલ છે
    2
    રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકા નાં રંગપર ગામ પાટીયા પાસે કાર અને રોંગ સાઈડમાં બંધ પડેલ ટ્રેક્ટર વચ્ચે  અકસ્માત સર્જાયો 
જામકંડોરણા તાલુકા નાં રંગપર ગામ પાટીયા પાસે એક પડેલ ટ્રેક્ટર નેં જામકંડોરણા નાં દંપતી પોતાની કાર લઈને નીકળેલ અને રંગપર ગામ પાસે પડેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો 
જેમાં કાર માં બેઠેલા દંપતી ધીરુભાઈ મહેતા અને તેમના પત્ની ચંદ્રીકાબેન ધીરૂભાઈ (ધીરજ ભાઈ) મહેતા નેં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આ અકસ્માત નેં લઈને બન્ને ઈજાગ્રસ્ત દંપતી ને એક સો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક રાજકોટ રીફર કરવામાં આવેલ છે
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    1 day ago
  • Post by Nagesh Modedara
    1
    Post by Nagesh Modedara
    user_Nagesh Modedara
    Nagesh Modedara
    Local News Reporter Porbandar, Gujarat•
    6 hrs ago
  • Post by બાપા સીતારામ ન્યુઝ
    6
    Post by બાપા સીતારામ ન્યુઝ
    user_બાપા સીતારામ ન્યુઝ
    બાપા સીતારામ ન્યુઝ
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
  • વિસાવદર તાલુકાના મોણીયા ગામ ના વિધાર્થી રાઠોડ રોહન દિનેશભાઈ જેઓ પાયોનીર કોલેજ વડોદરા ભણવા માટે ગયેલા હતા રોહનભાઈ ને છેલ્લા એકાદ વર્ષ થી શિક્ષક દ્વારા ખોટી રીતે માનસિક ટોચર તેમજ એમની તબિયત ખરાબ હોઈ તેવા સમયે વિધાર્થી રોહન ની શિક્ષક દ્વારા ક્લાસ વચાળે મજાક ઉડાવતા હતા છેલ્લા એક વર્ષથી થી છોકરો શહન કરતો હતો પરંતુ ઘણા સમય પછી કોલેજ ના શિક્ષકો નું કૃત્ય સહન ના થતા વિધાર્થી રોહન એ કંટાળી ને કોલેજ ના ત્રીજા માળ થી કૂદકો મારી આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા
    1
    વિસાવદર તાલુકાના મોણીયા ગામ ના વિધાર્થી રાઠોડ રોહન દિનેશભાઈ જેઓ પાયોનીર કોલેજ વડોદરા ભણવા માટે ગયેલા હતા રોહનભાઈ ને છેલ્લા એકાદ વર્ષ થી  શિક્ષક દ્વારા ખોટી રીતે માનસિક ટોચર તેમજ એમની તબિયત ખરાબ હોઈ તેવા સમયે વિધાર્થી રોહન ની શિક્ષક દ્વારા ક્લાસ વચાળે મજાક ઉડાવતા હતા છેલ્લા એક વર્ષથી થી છોકરો શહન કરતો હતો પરંતુ  ઘણા સમય પછી કોલેજ ના શિક્ષકો નું કૃત્ય સહન ના થતા વિધાર્થી રોહન એ કંટાળી ને કોલેજ ના ત્રીજા માળ થી કૂદકો મારી આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા
    user_Sultan Chauhan
    Sultan Chauhan
    માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    10 hrs ago
  • જામનગરના સમર્પણ સર્કલ પાસે બે કાર વચ્ચે ભયંકર અથડામણ !
    1
    જામનગરના સમર્પણ સર્કલ પાસે બે કાર વચ્ચે ભયંકર અથડામણ !
    user_Digital Media Times 24/7
    Digital Media Times 24/7
    Local News Reporter જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.