Shuru
Apke Nagar Ki App…
જામનગરના સિક્કા પાટીયા પાસે ટ્રક અને બોલેરો વચ્ચે ભયાનક અકસ્માત: હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ
Digital Media Times 24/7
જામનગરના સિક્કા પાટીયા પાસે ટ્રક અને બોલેરો વચ્ચે ભયાનક અકસ્માત: હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ
More news from ગુજરાત and nearby areas
- જામનગર–રાજકોટ હાઈવે પર મોખાણા ગામના પાટિયા નજીક એક યુવકને ધોકા વડે માર મારવામાં આવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક શખ્સો યુવક સાથે હાથાપાઈ કરતા જોવા મળે છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં ચકચાર મચી છે.1
- જામનગરના સિક્કા પાટીયા પાસે ટ્રક અને બોલેરો વચ્ચે ભયાનક અકસ્માત: હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ1
- સુરત પોલીસે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢ્યો જાહેરમાં બે હાથજોડીને માંગી માફી1
- રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકા નાં રંગપર ગામ પાટીયા પાસે કાર અને રોંગ સાઈડમાં બંધ પડેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જામકંડોરણા તાલુકા નાં રંગપર ગામ પાટીયા પાસે એક પડેલ ટ્રેક્ટર નેં જામકંડોરણા નાં દંપતી પોતાની કાર લઈને નીકળેલ અને રંગપર ગામ પાસે પડેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં કાર માં બેઠેલા દંપતી ધીરુભાઈ મહેતા અને તેમના પત્ની ચંદ્રીકાબેન ધીરૂભાઈ (ધીરજ ભાઈ) મહેતા નેં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આ અકસ્માત નેં લઈને બન્ને ઈજાગ્રસ્ત દંપતી ને એક સો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક રાજકોટ રીફર કરવામાં આવેલ છે2
- Post by બાપા સીતારામ ન્યુઝ6
- વિસાવદર તાલુકાના મોણીયા ગામ ના વિધાર્થી રાઠોડ રોહન દિનેશભાઈ જેઓ પાયોનીર કોલેજ વડોદરા ભણવા માટે ગયેલા હતા રોહનભાઈ ને છેલ્લા એકાદ વર્ષ થી શિક્ષક દ્વારા ખોટી રીતે માનસિક ટોચર તેમજ એમની તબિયત ખરાબ હોઈ તેવા સમયે વિધાર્થી રોહન ની શિક્ષક દ્વારા ક્લાસ વચાળે મજાક ઉડાવતા હતા છેલ્લા એક વર્ષથી થી છોકરો શહન કરતો હતો પરંતુ ઘણા સમય પછી કોલેજ ના શિક્ષકો નું કૃત્ય સહન ના થતા વિધાર્થી રોહન એ કંટાળી ને કોલેજ ના ત્રીજા માળ થી કૂદકો મારી આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા1
- જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો1
- જામનગરના સમર્પણ સર્કલ પાસે બે કાર વચ્ચે ભયંકર અથડામણ !1