સાણંદ ખાતે અમદાવાદ જિલ્લા મહિલા મોરચા દ્વારા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ભવ્ય ઉજવણી સાણંદ: ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખશ્રીની સૂચના અનુસાર, આજે અમદાવાદ જિલ્લા મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાણંદ ધારાસભ્યના કાર્યાલય ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ લીનાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૨૫ જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહિલાઓના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું: મહિલા પોષણ અને સશક્તિકરણ: સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અને પોષણક્ષમ આહાર વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. સ્વાસ્થ્ય જાગૃતિ: ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી HPV વેક્સિન અંગે બહેનોને માહિતગાર કરવામાં આવ્યા. સાંસ્કૃતિક ગૌરવ: 'વંદે માતરમ્' ગીતનું ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ સમજાવવામાં આવ્યું. વિશેષ સન્માન સમારોહ: વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર દીકરીઓ અને મહિલાઓનું સાડી, સાલ અને 'વંદે માતરમ્' પુસ્તક અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો: કાર્યક્રમમાં પ્રદેશના મુખ્ય વક્તા તરીકે કૌશલ્યા કુંવરબા હાજર રહ્યા હતા. આરોગ્ય અને પોષણ અંગેની તકનીકી માહિતી ડૉ. શ્રદ્ધા રાજપૂત દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત: સાણંદ નગરપાલિકા ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન બાવળા, વિરમગામ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ માંડલ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા અને શહેરના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો આ કાર્યક્રમમાં સાણંદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી, જે મહિલા શક્તિના સંગઠન અને જાગૃતિનું પ્રતીક બની રહ્યો હતો. રિપોર્ટ ભરતસિંહ સાણંદ

- सेलम समाचार सेलम गुड शेफर्ड चैरिटेबल ट्रस्ट होम की तरफ से इंटरनेशनल महिला दिवस मनाया गया। इस मौके पर मुख्य अतिथि के. आनंदन, सीनियर सिविल जज, कमर्शियल कोर्ट सेलम खास भाषण दिए। इवेंट की शुरुआत महिलाओं और बच्चों के लिए कानूनों का बैनर लगाकर जागरूकता फैलाने के साथ हुई। इसके बाद, उन्होंने एक तस्वीर के ज़रिए एक जागरूकता पोस्टर के सामने खड़े होकर यह वादा किया कि वे महिलाओं और बच्चों के खिलाफ़ हिंसा के खिलाफ़ आवाज़ उठाएंगे। जज ने लड़कियों और महिलाओं की सुरक्षा करने वाले सभी कानूनों को गांव वालों को समझने के लिए बहुत आसान तरीके से समझाया। इसके बाद, इस विषय पर एक पैनल डिस्कशन हुआ कि महिलाओं के विकास में पुरुष सबसे ज़्यादा मददगार हैं या महिलाएं, नल्लयन ऐनजियो के वर्कर्स ने समाज में महिलाओं के खिलाफ़ हिंसा से खुद को कैसे बचाएं, इस विषय पर एक नुक्कड़ नाटक किया और आखिर में, गांव की महिलाओं ने कला के ज़रिए महिलाओं के अधिकार बताए। अयोध्यापट्टनम यूनियन के 20 गांवों की 300 से ज़्यादा महिलाओं ने इस इंटरनेशनल महिला दिवस जागरूकता इवेंट में हिस्सा लिया और जागरूक हुईं। गांव की महिलाओं को जज से पर्सनली मिलने का मौका मिला। इससे उन्हें कानून की बेहतर जानकारियां मिली और उनके लंबे समय से चले आ रहे कानूनी सवालों के जवाब दिए। इस मोके पर नल्लथम्बी, गवर्नमेंट स्कूल तमिल टीचर, , मुशफ़िका रहीमा तन्सीम अलीमा अथाई अरबी कॉलेज सेलम , नल्लयन सिस्टर आरोग्य मेरी, प्रोजेक्ट डायरेक्टर और अन्य सिस्टर इसमें हिस्सा लिया1
- ૧૪ કરોડના ખર્ચે ત્યાર થયેલ સદારામ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ માન્ય ઠાકોર સાહેબનાં હસ્તે .1
- મહેસાણા રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયકે પૂછ્યો પ્રશ્ન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) અંતર્ગત SC, ST અને OBC સમુદાયના વિકાસ મુદે પૂછ્યો પ્રશ્ન ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકે પછાત વર્ગોના હિતમાં પૂછ્યો પ્રશ્ન સરકાર પાસે SC અને ST સમુદાય માટે વિશેષ યોજનાઓ છે, પરંતુ OBC કેટેગરીમાં આવતા ગોમંતુ (NT/DNT - વિચરતી અને વિમુક્ત જાતિ) સમાજના લોકો હજુ પણ આર્થિક રીતે પાછળ છે. આ સમાજના પ્રતિભાશાળી ઉદ્યમીઓને મુખ્ય ધારામાં લાવવા અને તેમના ઉદ્યોગોને વેગ આપવા માટે MSME મંત્રાલય પાસે કઈ સ્પેશિયલ કેટેગરી કે યોજના છે? જેના જવાબ માં જિતન રામ માંઝી (કેન્દ્રીય મંત્રી) નો જવાબ: ભારત સરકારની નીતિ મુજબ, જે રીતે SC/ST સમુદાયને પ્રોત્સાહન આપવામાં આવે છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સમાન મહત્વ આપવામાં આવે છે. તાલીમ અને માર્કેટિંગ OBC સમાજના લોકો જો પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય, તો તેમને જરૂરી ટેકનિકલ તાલીમ (Training) અને ઉત્પાદિત માલના માર્કેટિંગ માટે સરકાર પૂરતી સહાય પૂરી પાડે છે. સરકારી ખરીદી પ્રક્રિયામાં જે રીતે SC/ST માટે 4% નું લક્ષ્ય નિર્ધારિત છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સરકારી ખરીદીમાં પ્રાથમિકતા આપીને મદદ કરવામાં આવી રહી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિચરતી જાતિના ઉદ્યમીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધે તે સરકારની પ્રાથમિકતા છે.1
- આ એ જ મંદિર છે જ્યાં ટીમ ઈન્ડિયાએ મેચ પહેલા મુલાકાત લીધી હતી અને જીત માટે પ્રાર્થના કરી હતી.1
- *આંગણવાડી વર્કરોનો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો, કીધું નવા મોબાઈલ અને સુવિધા વગર કામ નહીં થાય. ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર સુપરત કર્યું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ. નવા મોબાઈલ અને જરૂરિયાત સુવિધાઓ આપવામાં આવે નહિતર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. ઘણા વર્કરોના જુના મોબાઈલ બગડી ગયા છેં તો કેટલાક બહેનો પાસે સ્માર્ટ ફોન નથી. જરૂરિયાત સાધનોના અભાવે વર્કરો પર ભારે બોજ પડે છેં. સંગઠન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છેં જે જ્યાં સુધી આ સુવિધાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કામગીરી નહીં કરવામાં આવે તેમજ ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.1
- વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.1
- Post by Artist Satyam1
- *जिला प्रिंसिपल एजुकेशन ऑफिसर कार्थिका ने तमिलनाडु प्राइमरी स्कूल टीचर्स अलायंस द्वारा आयोजित वर्ल्ड विमेंस डे सेलिब्रेशन में हिस्सा लिया।* तमिलनाडु प्राइमरी स्कूल टीचर्स अलायंस कल्लाकुरिची डिस्ट्रिक्ट ब्रांच द्वारा आयोजित वर्ल्ड विमेंस डे सेलिब्रेशन रविवार, 8 मार्च को कल्लाकुरिची में महालक्ष्मी थिएटर के सामने स्थित डिस्ट्रिक्ट ऑफिस में हुआ। इवेंट की अध्यक्षता डिस्ट्रिक्ट प्रेसिडेंट सु. अन्नामलाई ने की, जबकि पैट्रन डिस्ट्रिक्ट सेक्रेटरी रिटायरमेंट डिवीज़न सु. थंडापानी और पैट्रन मेनाल डिस्ट्रिक्ट सेक्रेटरी एन. श्रीनिवासन मौजूद थे। डिस्ट्रिक्ट सेक्रेटरी वी. पुष्पराज ने वेलकम एड्रेस दिया। डिस्ट्रिक्ट प्रिंसिपल एजुकेशन ऑफिसर का. कार्थिका स्पेशल इनवाइटी के तौर पर शामिल हुईं और एक मोमेंटो दिया और एक स्पेशल स्पीच दी। डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर (प्राइमरी एजुकेशन) आई. बालामुरुगन ने एक सर्टिफिकेट दिया और एक बधाई स्पीच दी। स्टेट जनरल कमेटी मेंबर सु. अकिला, ब्लॉक अध्यक्ष पा. सेनबागवल्ली, जिला आम समिति सदस्य पी. कांतिमथी, जिला उप सचिव टी. विजया, मेनाल ब्लॉक अध्यक्ष आर. अबिरामी, क्षेत्रीय उपाध्यक्ष पी. तमिलरसी, जिला कार्यकारी समिति सदस्य ए. लौर्धु एंजेलिमेरी, क्षेत्रीय प्रभारी जी. वेलमुरुगन टी. धनसेकर, एम. वडिवेलु, वी. कुमार, पी. सेनबागवल्ली, एन. जयकुमार, ए. पेंटेकोस्ट, एस. कृष्णमूर्ति, एम. तमिलरसन, पी. बालू, एन. जोतिलिंगम, के. वेंकटेशन, आर. प्रभाकरन, ए. राजू, पी. राजा, ए. देवेंद्रन, ए. लक्ष्मी नारायणन, एस. आरोग्य दास, एम. जॉनसन और एन. एंथनी आरोग्य दास ने भाग लिया और अवसर की शोभा बढ़ाई। समारोह के अंत में जिला कोषाध्यक्ष जी. राजाराम1
- ગુજરાત એસ. ટી. મકરપુરા ડેપો વડોદરા.1