Shuru
Apke Nagar Ki App…
सोशल मीडिया पर एक मज़ेदार वीडियो वायरल हो रहा है, जिसमें नीचे चल रहे एक गंभीर से दिखने वाले हालात पर छत से एक कुत्ता झांकता नज़र आ रहा है। कुत्ते का एक्सप्रेशन ऐसा है मानो वह पूरे मामले का जायज़ा ले रहा हो। यूज़र्स इस वीडियो को देखकर जमकर हंस रहे हैं और इसे “सीरियस मैटर का सबसे साइलेंट गवाह” बता रहे हैं। #ViralVideo #FunnyVideo #DogReaction #DesiMemes #ComedyReels #TrendingNow #InstaReels #DogLife #FunnyMoments #InternetBreaking
द संक्षेप
सोशल मीडिया पर एक मज़ेदार वीडियो वायरल हो रहा है, जिसमें नीचे चल रहे एक गंभीर से दिखने वाले हालात पर छत से एक कुत्ता झांकता नज़र आ रहा है। कुत्ते का एक्सप्रेशन ऐसा है मानो वह पूरे मामले का जायज़ा ले रहा हो। यूज़र्स इस वीडियो को देखकर जमकर हंस रहे हैं और इसे “सीरियस मैटर का सबसे साइलेंट गवाह” बता रहे हैं। #ViralVideo #FunnyVideo #DogReaction #DesiMemes #ComedyReels #TrendingNow #InstaReels #DogLife #FunnyMoments #InternetBreaking
- જય અલખધણી રામાપીર જય રામાપીરખંભાત, આણંદ, ગુજરાતકલમસર પ્રિઝમ કંપનીમાં પરમાર સંજયભાઈ દલપતભાઈ કંપની એપલોય તરીકે ફરજ બજાવતા રાત્રે 3 વાગે અચાનક ચક્કર આવતા તે જોખું ખાઈ ગયા રાત્રે કંપનીનો ઇન્ચાર્જ પ્રિતેશ સાહેબ આવીને એવું પૂછ્યું કે તમે લોકો સુવા આવો છો તમારી ત્રણ ત્રણ હાજરી કપાશે પછી મારા મિત્રો મારી જોડે આવીને સૂઈ ગયા હતા એટલે એ લોકોની પણ મને મને મને પછી 108 ગાડીમાં દવાખાને ખંભાત જંગલમાં લઈ ગયા કે આગળ એક્સરે ગણાયા એ મારો હાથ ભાગી ગયો એવું જણાવ્યું એક્સિડન્ટ થયો મને મારી હાજરીનું ટેન્શન હતું એના કારણે મને એક્સિડન્ટ થયોon 26 January
More news from ગુજરાત and nearby areas
- Post by Yunis Parmar1
- Post by THE BEALERT NEWS1
- ❓ क्या ये सच में Epstein है? ❓ या सिर्फ एक हमशक्ल? ❓ या फिर एक बड़ी साजिश?1
- પીપળાતા ગામ પંચાયત ની પાછળ કજ રો ગણા ટાઇમ છે તેનો નિકાલ નથી થતો1
- હવામાન વિભાગ ની આગાહી મુજબ આજે રાજ્ય ના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ના કેટલાક વિસ્તારો માં મીની વવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે, ત્યારે પંચમહાલ જિલ્લામા પણ સાંજે સાડાસાત વાગ્યા પછી અચાનક ભારે પવાનો સાથે વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે અનેક ઠેકાણે સામાજિક પ્રસંગો માટે ના મંડપો હવા માં ઉડયા હતા. ભારે પવાનો સાથે કેટલાક ઠેકાણે વરસાદ પડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. હાલોલ તાલુકાના વિસ્તાર માં વાવાઝોડા અને વરસાદ ને કારણે ખેતરો માં તૈયાર પાકો અને આંબા ઉપર કેરી ના પાક ને ભારે નુકશાન થવા પામ્યું છે. વાવાઝોડા ને કારણે કોઈ મોટી હોનારત થઈ હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા નથી.1
- વેજલપુરના મહેલોલ ચોકડી પાસે દબાણો દૂર કરવા ગયેલા ગ્રામ પંચાયતના સત્તાધીશો ઉપર લારી ગલ્લા વાળાએ લગાવ્યા ગંભીર આક્ષેપો. દબાણ હટાવ કામગીરી મોકુફ *આજ રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી મા તાલુકા તેમજ મામલતદાર કચેરી ની ટિમ હાજર ન રહેતા તલાટી ક્રમ મંત્રી શંકા ના ડાયરામાં* *ગામમાં અનેક દબાણો તેમ છતાં માત્ર નાના લારી ગલ્લા સામે કાર્યવાહી સરપંચ નું પોતાનું ગૌચર માં દબાણ તેમ છતાં તલાટી સરપંચ સામે કાર્યવાહી કરવા મૌન* કાલોલ તાલુકાના વેજલપુર ગામે આજ રોજ મેહલોલ ચોકડી પાસે આવેલ ગૌચર જમીનમાં થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે મળતી માહિતી મુજબ વેજલપુર ગામે મેહલોલ ચોકડી પર દબાણ દૂર કરવાની કાર્યવાહી હવે ગરમ રાજકીય અને સામાજિક મુદ્દો બની ગઈ છે. ગ્રામ પંચાયત એક તરફ નાના લારી-ગલ્લા ધારકો પર કાર્યવાહી કરવા ઉતરી છે, ત્યારે બીજી તરફ ગામના જાગૃત નાગરિકો દ્વારા “મોટા માછલાઓ”ને બચાવવાના ગંભીર આક્ષેપો ઉઠાવી રહ્યા છે.આજ રોજ હાથ ધરાયેલી દબાણ હટાવવાની કાર્યવાહી રમઝાન માસને પગલે ત્રણ દિવસ માટે મોકૂક રાખવામાં આવી .પરંતુ આ વચ્ચે સવાલો વધુ તેજ બન્યા છે. લારી-ગલ્લા ધારકો અને આગેવાનો અને તાલુકા સભ્ય સલીમ ભાઈ કઠીયા દ્વારા સમય માંગતા કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી ત્રણ દિવસનો સમય દબાણકર્તા લોકોને આપવામાં આવ્યો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે દબાણ મુદ્દે તંત્ર દબાણમાં છે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે મેહલોલ ચોકડી ઉપરના લારી ગલ્લા વાળાઓ સીધો આરોપ લગાવ્યો છે કે હાલના સરપંચ પોતે જ સરકારી પડતર અને ગૌચર જમીન પર વસવાટ કરી રહ્યા છે. “પોતાના દબાણો પર મૌન અને ગરીબોના રોજગાર પર કડકાઈ” —આવી દ્વિધા ભરી બેવડી નીતિ સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે વેજલપુરમાં અનેક જગ્યાએ સરકારી જમીન પર મોટા શોપિંગ કોમ્પ્લેક્સ દુકાનો ઉભા થઈ ગયા છે તે તમામ ગેરકાયદેસર દબાણો ની સર્વે નમ્બરો સાથે વેજલપુર ગ્રામ પંચાયતને લેખિતમાં અરજીઓ આપવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરતા તેવા ગંભીર આક્ષેપો અરજી કર્તાઓ કરી રહ્યા છે તો શું પંચાયતની નજર માત્ર નાના વેપારીઓ પર જ છે? શું આ કાર્યવાહી પસંદગીયુક્ત છે?ત્યારે સૌથી મોટો સવાલ મેહલોલ ચોકડી ખાતે બનેલા પશુ દવાખાનાને લઈને ઊભો થયો છે. જો તે પણ દબાણ હેઠળ આવે છે, તો શું તલાટી-કમ-મંત્રી તેને પણ તોડી પાડશે? કે પછી આ મામલે પણ “ચુપ્પી” જ જોવા મળશે?ત્યારે એક તરફ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ગૌચર જમીન ઉપર મુકેલા લારી ગલ્લા અને કેબીનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે ત્યારે વેજલપુરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી વચ્ચે હવે ગ્રામ પંચાયત પોતે જ પ્રશ્નોના ઘેરામાં આવી ગઈ છે. એક તરફ ગૌચર જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે, ત્યારે બીજી બાજુ એ જ ગૌચર જમીન પર ગામની ગંદકી નાંખવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગૌચર જમીનોને દબાણમુક્ત કરીને ગાયો માટે ચરાણ તરીકે ખુલ્લી રાખવાના સ્પષ્ટ નિયમો છે. પરંતુ વેજલપુરમાં ગ્રામ પંચાયતની કામગીરી એ નિયમોને ખુલ્લેઆમ પડકારતી દેખાઈ રહી છે. “એક હાથથી દબાણ દૂર, અને બીજા હાથથી ગંદકીનો ઢગલો” આવી વિસંગત કામગીરીને લઈને ગામમાં ભારે અસંતોષ ફેલાયો છે.ત્યારે વેજલપુરમાં હવે એક જ ચર્ચા “નિયમ બધા માટે સમાન કે માત્ર નબળા માટે?” લોકો પારદર્શક અને નિષ્પક્ષ કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે તંત્ર ખરેખર દબાણો દૂર કરશે કે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરીને મામલો ઠંડો પાડશે.2
- Post by Swara Digital1
- સમાચાર તથા જાહેરાત માટે સંપર્ક કરો.72278557971