Shuru
Apke Nagar Ki App…
મોટો ફેરફાર, હવે LPG સિલિન્ડર... મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સરકારે LPG સિલિન્ડર માટે બુકિંગનો સમયગાળો લંબાવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે આ સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કર્યો છે, જેથી ગ્રાહકોએ બે સિલિન્ડર બુક કરવા વચ્ચે 24 દિવસનો તફાવત જાળવવો પડશે. આ નિર્ણય કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે લેવામાં આવ્યો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ઘરેલુ ગેસ, ડીઝલ કે પેટ્રોલની કોઈ અછત નથી અને પુરવઠો સામાન્ય છે.
સરદાર સંદેશ ન્યુઝ

More news from ગુજરાત and nearby areas
- Post by Anwar bhai ansari4
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- Post by R GUJARAT NEWS1
- farookhabad se Agra jaane wali bus sarkari bus mein chhath ke alava kya1
- સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.1
- Post by Artist Satyam1
- 💔❤️yuo🕎♋⭕🈶8
- राजकोट (गुजरात): राजकोट रेंज के नए आईजी के रूप में निलिप्त रॉय ने सोमवार को औपचारिक रूप से पदभार ग्रहण कर लिया। उन्होंने राजकोट स्थित आईजी कार्यालय में अपना कार्यभार संभाला। पदभार ग्रहण के दौरान विजयसिंह गुर्जर ने उनका स्वागत किया। इस मौके पर पुलिस अधिकारियों और कर्मचारियों ने भी नए रेंज आईजी का अभिनंदन किया। नए आईजी निलिप्त रॉय के कार्यभार संभालने के साथ ही राजकोट रेंज में कानून-व्यवस्था को और मजबूत बनाने तथा पुलिस व्यवस्था को प्रभावी बनाने पर विशेष जोर दिए जाने की उम्मीद जताई जा रही है1