Shuru
Apke Nagar Ki App…
જુ નાગઢ તાલુકાના પાતાપુર ગામની વાળી વિસ્તારના રહેણાાંક મકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૧૩૯૦ કક.રૂ.૪,૦૫,૯૭૭/- તથા અન્ય મુદામાલ સહિત કુલ કિ.રૂ.૪,૨૫,૯૭૭/- નો મુદ્દામાલ કબ્જેકરી પ્રોહીબીશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ.
પત્રકાર
જુ નાગઢ તાલુકાના પાતાપુર ગામની વાળી વિસ્તારના રહેણાાંક મકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૧૩૯૦ કક.રૂ.૪,૦૫,૯૭૭/- તથા અન્ય મુદામાલ સહિત કુલ કિ.રૂ.૪,૨૫,૯૭૭/- નો મુદ્દામાલ કબ્જેકરી પ્રોહીબીશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ.
More news from ગુજરાત and nearby areas
- Post by પત્રકાર1
- જુનાગઢ શહેરના ક્લીનઅપ ગુજરાતના યુવાનો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે આ યુવાનો દ્વારા ભવનાથ વિસ્તારને સ્વસ્થ કરવા પ્રતિજ્ઞા લઈ અને દર રવિવારે જ વિવિધ વિસ્તારોમાં તેઓ સ્વચ્છતા અભિયાન ચલાવે છે1
- જુનાગઢ જિલ્લાના બાટવા તાલુકાનું ગામના કોડવાવ ની દીકરી પિ્રયંકાબેન ભુપતભાઈ ની દીકરી ને બાટવા પીએસઆઇ શ્રી ને 48 કલાકમાં અલ્ટીમેટમ નહિતર ઉગ્ર આંદોલન જુનાગઢ જિલ્લાાં થશે જુનાગઢ જિલ્લાના ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવે છે... જય વેલનાથ ગુજરાત ક્ષતિ્રય ઠાકોર સેના રાજકોટ જિલ્લા પ્રમુખ હિતેશભાઈ ઠાકોર1
- કેશોદ શહેરમાં નગરપાલિકાની બેફામ અને બેદરકાર કામગીરીનો ચોંકાવનારો નમૂનો બરસાના સોસાયટી ખાતે સામે આવ્યો છે. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સીસી રોડની નીચી ગુણવત્તા અને ઉડાઉ કામગિરીના કારણે રોડમાં મોટો ભુવો પડી જતા જીવલેણ સ્થિતિ સર્જાઈ હતી. આ ભુવાના કારણે રેતી ભરેલું ડમ્પર (GJ-34-T-0825, “માલધારી” લખાયેલ) અચાનક સંતુલન ગુમાવીને સીધું જ બાજુના મકાનમાં ઘૂસી ગયું હતું. ચાલકે બચાવ કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, રોડની ખામી સામે તે નિષ્ફળ ગયો અને ડમ્પરનો પાછળનો ભાગ જમીનમાં ધસી જતાં આખું વાહન મકાનના દરવાજા આગળ આડી રીતે પડી ગયું હતું. આ ઘટનાના કારણે મકાનધારકો માટે તો હાલત એવી બની ગઈ કે જાણે પોતાના જ ઘરમાં કેદ થઈ ગયા હોય. મુખ્ય દરવાજા આગળ જ ડમ્પર પડતાં બહાર નીકળવાનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. આસપાસ રેતીના ઢગલા ફેલાઈ જતા પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ નગરપાલિકાની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારની સીધી સાબિતી તરીકે લોકોમાં ચર્ચાઈ રહી છે. સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સવાલો ઉઠી રહ્યા છે કે શું આવી નબળી કામગીરી માટે કોઈ જવાબદાર છે કે નહીં? સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા વારંવાર નીચી ગુણવત્તાના કામો કરીને લોકોના જીવને જોખમમાં મૂકે છે. આજે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આવી જ સ્થિતિ ફરી સર્જાય તો મોટી દુર્ઘટના અનિવાર્ય બની શકે છે. લોકો દ્વારા તાત્કાલિક જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને આવા બેદરકારીભર્યા કામોને રોકવાની જોરદાર માંગ ઉઠી છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ6
- ધોરાજી શહેરમાં હિરપરા વાળી મા વોર્ડ ન. 9મા કોમ્યૂનિટી હોલ બનાવવામાં આવેલ વિવિધ ઠરાવ કરી નગરપાલિકા દ્રારા ભાડુ વસુલ કરવામાં આવે છે. એડવોકેટ દિનેશભાઈ વોરા એ જણાવેલ1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આવેલ પ્લાસ્ટિક ઉદ્યોગો માટે માઠી દશા ગલ્ફ દેશો માંથી આવતું રો મટીરીયલ બંધ થયું કારણ કે યુધ્ધ નેં લઈને રો મટીરીયલ મળતું નથી અને જે મળે છે તે પણ બમણાં ભાવ થીં આ ભાવ પ્લાસ્ટિક ઉદ્યોગને પોસાઈ તેમ નથી તેથી કારખાનાં ઓ ઘણા બંધ અને કારખાનાં માં મજુરોને બેઠો પગાર આપવામાં આવે છે : વિઓ : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ યુધ્ધ નેં કારણે ગલ્ફ દેશો માંથી આવતું અને પ્લાસ્ટિક ઉદ્યોગ માં વપરાશ માટે નું રો મટીરીયલ મળતું બંધ થયું અને આ ની અસર તમામ દેશો પર થઈ રહી છે અને જે કંપની રો મટીરીયલ ભારત માં બનાવી રહી છે તેમાં પણ બમણો વધારો થયો છે ત્યારે ભારત દેશના ગુજરાત રાજ્યમાં અને તેમાં ધોરાજી (સૌરાષ્ટ્ર) માં આસરે 250 થી પણ વધારે પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનાં ઓ છે જેમાં રો મટીરીયલ નો ઉપયોગ થાય છે પણ રો મટીરીયલ નહીં મળતા અને ઘણા ભાવો આસમાને પહોંચ્યા છે અને આ ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ નેં મોટો ફટકો પડ્યો છે અને 60 ટકા કારખાનાં ઓ બંધ થઈ ગયા છે અને આ યુધ્ધ જો વધુ ચાલ્યું તો ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ નેં સંપૂર્ણ તાળાં લાગી જાય તેમ છે અને હાલ કોરોના નું લોક ડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ધોરાજી ના પ્લાસ્ટિક કારખાનાં માં કામ કરતાં મજુરોને બેઠો પગાર આપવો પડે છે અને યુદ્ધ નેં કારણે રો મટીરીયલ ની અછત ની સાથે ગેસ ના ઉપયોગ કરતા કારખાનાં માટે ગેસ પણ ઉપલબ્ધ નથી તેથી મરણ પથારીએ ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગો જોવા મળે છે ત્યારે ધોરાજી હોય કે અન્ય કોઈ પણ પ્રકારના કારખાનાં ઓને મોટો ફટકો પડયો છે ત્યારે આવા ઉદ્યોગ કારો અને કારખાનાં માલિકો ની રજૂઆત છે કે સરકાર જેતે રો મટીરીયલ અને ગેસ ની જરૂરિયાત મુજબ યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે અને ભાવ નિયંત્રણમાં રાખવા માં આવે અને યુધ્ધ નેં કારણે હાલ લોક ડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં થી બહાર કાઢવામાં આવે : બાઈટ દલસુખ ભાઈ વાગડીયા પ્લાસ્ટિક એશો પ્રમુખ ધોરાજી બાઈટ જય ભાઇ ગેવરીયા પ્લાસ્ટિક ઉદ્યોગકાર ધોરાજી2
- જામનગર મહાનગરપાલિકાની કચરો એકઠો કરતી ગાડીના ચાલકે વધુ એક અસ્માત સર્જ્યો: ખોડીયાર કોલોનીમાં કારને લીધી અડફેટે...1
- કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ બેઠકમાં પ્રમુખ અમિતભાઈ ચાવડા ની સૂચનાથી જીપીસીસી નિરીક્ષક ડો. શહેનાઝ બાબી , જીપીસીસી નિરીક્ષક શાંતિલાલ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હિરાલાલ જોટવા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ ની ઉપસ્થિતિ સાથે આ મિટિંગ નું આયોજન થયું હતું આ બેઠકમાં કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનોને ખાસ હાજરી હતી ખાસ આ બેઠકમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા અને રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવેલ હતી . સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ3