Shuru
Apke Nagar Ki App…
Umrala mai mandir navratri day 2 darshan શ્રી માંઈ મંદિર ઉમરાળા નવરાત્રી દીવસ ૨ માં ખોડિયાર સ્વરૂપ
SK
Sajid Khan
Umrala mai mandir navratri day 2 darshan શ્રી માંઈ મંદિર ઉમરાળા નવરાત્રી દીવસ ૨ માં ખોડિયાર સ્વરૂપ
More news from Umrala and nearby areas
- Umrala mai mandir navratri day 2 maa khodal swrup શ્રી માંઈ મંદિર ઉમરાળા નવરાત્રી દીવસ ૨ માં ખોડિયાર1
- Umrala mai mandir navratri day 2 darshan શ્રી માંઈ મંદિર ઉમરાળા નવરાત્રી દીવસ ૨ માં ખોડિયાર સ્વરૂપ1
- આ પોસ્ટ મને વોટ્સ એપમાં શ્રીમતિ નંદિનીબહેન ભટ્ટ, સિહોર મારફત મળી જે આપની સાથે શેયર કરું છું. મિત્રો થોડો સમય કાઢી ચોક્કસ સાંભળશો. સ્વર્ગરથ ઈન્દુલાલની આ અદભૂત રચના "આંધળી માનો કાગળ" ઘણા વર્ષે સાંભળવા મળી. સાથે જ આંખો ભીની થઈ ગઈ અભ્યાસમાં આવતી એવું યાદ છે. ખરેખર હ્રદયદ્રાવક રચના જેને ભાવ પૂર્વક રજુ કરવામાં આવી છે. ઘણા બધા વર્ષો પછી સાંભળી અને માણી, વિડિયો બનાવવા વાળા ને ખુબ ખુબ અને હૃદય પૂર્વકના અભિનંદન.1
- નવરાત્રી દિવસ - 3 દર્શન શ્રી કાલિકા માતાનું મંદિર - સિહોર1
- આજરોજ દિપ્તીબેન ગજ્જર,, સાવરકુંડલા કે જે ઓ બંને પગે, સંપુર્ણ દિવ્યાંગ છે,, હાલમાં હમણાં જ દીપ્તિ બેન નાં ભાઈ નું બહુજ નાની ઉંમર મા અવસાન થયેલ છે તે સ્વ પ્રિયાંક ભાઈ ગજ્જર નાં સ્મરણાર્થે તેઓએ બંને હાથ જન્મથી જ નથી એવા દક્ષ ને ફુલ નહિ તો ફૂલની પાંખડી રૂપે રૂપિયા 501શિક્ષણ ફી માટે આપીને મદદ રૂપ બની પ્રેરણારૂપ બન્યા છે,, એક દિવ્યાંગ બીજા દિવ્યાંગ ને પ્રેરણારૂપ બની મદદ રૂપ બન્યા છે ધન્ય છે દિપ્તીબેન આપને,,દક્ષ ખુબજ હોશિયાર છે તેમનાં પિતાજી નું હમણાં આઠ મહિના પહેલા જ અવસાન થયેલ છે,, મનસુખભાઇ કનેજીયા,, દિવ્યાંગ સેવાકીય કાર્યકર સિહોર,, સૌરાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી ગુજરાત,,, ચેરમેન શ્રી ડોનેશન કમિટી અપંગ પરીવાર કલ્યાણ કેન્દ્ર ભાવનગર,,મહામંત્રી સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ સિહોર1
- આવતી કાલે એટલે કે તારીખ:૦૬/૧૦/૨૦૨૪ ને રવિવારના રોજ સમય:૩.૩૦ કલાકે ભાવનગર ખાતે યોજવામાં આવેલ *કલ હમારા યુવા સંગઠનની* એક અગત્યની મિટિંગમાં હાજરી આપવા માટે આહવાન કરતા સિહોર તાલુકા પ્રમુખ *શ્રી સુરેશભાઇ ચૌહાણ* દ્વારા સોશ્યલ મીડિયામાં અપલોડ કરેલ વીડિયોમાં માધ્યમથી તમામ સંઘર્ષના સાથી મિત્રોને રૂબરુ આમંત્રણ મળ્યું છે તેમજ સમજીને મિટીંગમાં અવશ્ય હાજરી આપવી.1
- सिहोरी मां का अद्भुत तिर्थ | Sihor | સિહોર | Sihor Mandir | શિહોરી મા | Vlog Social Media links1
- સિહોર કપોળ મહાજન તેમજ કપોળ મહિલા મંડળ નાં સંયુક્ત ઉપક્રમે માત્ર બેહેનો માટે નવરાત્રી ની ઉજવણી1