Shuru
Apke Nagar Ki App…
શહેરીકરણનો નવો અધ્યાય: આણંદ મહાનગરપાલિકા, અર્બન ગુજરાતની સાથે સાંસદ મિતેશભાઈ પટેલની ખાસ વાતચીત
AD
Alpesh Dabhi Dabhi
શહેરીકરણનો નવો અધ્યાય: આણંદ મહાનગરપાલિકા, અર્બન ગુજરાતની સાથે સાંસદ મિતેશભાઈ પટેલની ખાસ વાતચીત
More news from Anand and nearby areas
- સરદારનું વતન કરમસદનો આણંદ પાલિકામાં સમાવેશ કરવા સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ #NarendraModi #PMOIndia #GujaratiNews#BhupendraPatel #NewsUpdaMaharshiPatelehighlight #GujaratCM #PrimeMinisterOfIndia #news #mahanagarpalika Maharshi Patel highlight(credit tv9gujarati)1
- સરદારનું વતન કરમસદનો આણંદ પાલિકામાં સમાવેશ કરવા સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ #NarendraModi #PMOIndia #GujaratiNews #BhupendraPatel #NewsUpdaMaharshi Patelehighlight #GujaratCM #PrimeMinisterOfIndia #news #mahanagarpalika Maharshi Patel highlight (credit tv9gujarati)1
- કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરાતા આવતી કાલે કરમસદ બંધ1
- આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મ્યુ. કમિશ્નર તરીકે IAS મિલીંદ બાપના એ ચાર્જ સંભાળ્યો છે. તેઓએ શહેરમાં સ્વચ્છતા, ટ્રાફિક અને દબાણો હટાવવાને લગતાં કામો પ્રાયોરિટીમાં કરવાની ખાત્રી આપી છે અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..1
- સીયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર દીપાલીબેન ઈનામદારે નવા વર્ષે નવા સંકલ્પો કર્યા છે. તેઓ આણંદ જિલ્લાના વધુમાં વધુ ગામડાઓના તળાવો અને કૂવાઓને ગંદકીમુક્ત કરશે. બીજા સંકલ્પની વાત કરીએ તો હાલમાં સંસ્થા દ્વારા ચાલતા સીવણ ક્લાસ અને બ્યુટીપાર્લરના ક્લાસમાં પણ વધારો કરી વધુમાં વધુ બહેનોને તાલીમ આપી સ્વનિર્ભર બનાવશે. આ ઉપરાંત બહેનો તોરણ બનાવવા, પૂજાની થાળી બનાવવી,દીવડા બનાવવા અને ભરત-ગૂંથણની તાલીમ આપશે. સીયારામ ફાઉન્ડેશન આ બધા તાલીમકેન્દ્રોમાં નિઃશુલ્ક તાલીમ આપે છે ત્યારે આ સેવા કાર્યમાં સ્થાનિક લોકો સહભાગી બને તો સોનામાં સુગંધ ભળશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે દીપાલીબેને ૫૧ દીકરીઓના લગ્ન કરાવી કન્યાદાન કરાવાનો સંકલ્પ કર્યો અને સાકાર પણ કર્યો હતો. આ વર્ષની શરૂઆતમાં એટલે કે ૬ ફેબ્રુઆરીએ પણ ફાઉન્ડેશન બીજા સમૂહલગ્ન આયોજિત કરાવા જઈ રહ્યું છે, જેમાં પણ ૫૧ દીકરીઓને કન્યાદાન કરાશે. #SiyaramFoundation #SocialService #NewYearResolution. #DeepaliInamdar #CleanAndSelfReliant #WomenEmpowerment #AnandDistrict #CommunityService #SwachhBharat #SelfReliance Gujarat Information Info Anand GoG GujaratiNews Motivational inspiring1
- આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૧મો પદવીદાન સમારોહ1
- ખંભાતના રયો*ટિંગ અને મર્ડ*રના ગુનામાં છેલ્લા બે વર્ષ થી નાસતા ફરતા બે આરોપીઓને આણંદ SOG પોલીસની ટીમે ઝડપી પાડ્યા1
- આણંદ મહાનગર પાલિકાના પ્રથમ કમિશ્નર તરીકે મિલિંદ બાપનાએ પદભાર સંભાળ્યો...આણંદ મહાનગરપાલિકાને સ્વચ્છ અને સમૃધ્ધ બનાવાશે.. followers1