Shuru
Apke Nagar Ki App…
ગોધરા ફોરેસ્ટ ગ્રાઉન્ડ🏃♂️🏃♂️
KM
Khalil Malik
ગોધરા ફોરેસ્ટ ગ્રાઉન્ડ🏃♂️🏃♂️
More news from Godhra and nearby areas
- ગોધરા ફોરેસ્ટ ગ્રાઉન્ડ🏃♂️🏃♂️1
- વડોદરા શહેર એસ.ઓ.જી. પોલીસે કર્યું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન1
- નવરાત્રિના તહેવાર અનુસંધાને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતી વડોદરા શહેર એસ.ઓ.જી. ની ટીમ1
- વડોદરા શહેર ના સમ્યાલા વિસ્તાર ના ધારાસભ્ય કેતન ઈમાનદાર નજરે ચડ્યા.વડોદરા શહેર માં સમિયાલા વિસ્તાર માં આવેલ સ્ટેશન બ્રિજના બાંધકામના ધજાગરા ઉડી રહ્યા છે.આજ થી લગભગ ત્રણ થી ચાર વર્ષ પહેલાં સમયાલા વિસ્તાર ના સ્ટેશન બ્રિજ નું બાંધકામ કરવામાં આવ્યું હતું.પરંતુ બ્રિજ બન્યા ના ત્રણ એક વર્ષ માં જ બ્રિજના આરસીસી ના પોપડા ઉખડી રહ્યા છે. તેમાંથી સળિયા અને છુટ્ટી કપચીઓ છુટ્ટી પડતી નજરે ચડી રહી છે.જે આ વિસ્તાર નો વિકાસ ક્યાં પહોંચ્યો છે તે દર્શાવી રહ્યું છે. અને આ કામકાજ ત્યાંના ધારાસભ્ય કેતન ઈમાનદારના હસ્તક કરવામાં આવ્યું છે.અને કેટલી સારી રીતે બ્રિજ નું બાંધકામ થયું છે તે સારી રીતે દેખાઈ રહ્યું છે.કે માત્ર ત્રણ વર્ષ માં જ બ્રિજ ના ચીંથરા બોલાઈ ગયા છે. ત્યાંનો ભ્રષ્ટાચાર સારી રીતે નજરે ચડી રહ્યો છે. જેના કારણે દેખાઈ રહ્યું છે કે ધારાસભ્ય કેતન ઈમાનદાર ના ઈમાન ડગી ગયા છે તેવું લાગી રહ્યું છે.લાગે છે કે ધારાસભ્ય કેતન ઈમાનદાર એ તેમની પૂરેપૂરી ઈમાનદારી બતાવી છે.આમ ત્રણ વર્ષ ની અંદર બ્રિજ ની સાથે સાથે ધારાસભ્ય કેતન ઈમાનદાર ની ઈમાનદારી પણ ડગમગી ગયેલી દેખાઈ આવે છે.1
- વડોદરા શહેર A.H.T.U. દ્વારા માનવ તસ્કરી અટકાવવાનો પ્રયાસ1
- #SSKNEWS યુએસ ડીટીમાં લાખો રૂપિયા પડાવી લેનાર બે ને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ની ટીમે ઝડપ્યો1
- વડોદરા શહેર એ.એચ.ટી.યુ.ની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ રહી છે1
- શહેરના ભાયલી વિસ્તાર ની ઘટના સગીરા સાથે દુષ્કર્મ ની ઘટના બની. શહેર તથા જિલ્લા પોલીસ તપાસમાં હાથ ધરાઈ . . An incident in Bhayli area of the city An incident of rape happened with a minor. The city and district police conducted an investigation1