Shuru
Apke Nagar Ki App…
સૈનિક સ્કૂલ એડમિશન ફોર્મ 2025 out - આર્ય એકેડેમી, ઉના.
HS
Harendra Singh
સૈનિક સ્કૂલ એડમિશન ફોર્મ 2025 out - આર્ય એકેડેમી, ઉના.
More news from Gir Somnath and nearby areas
- ખેડૂતોના ભૂતકાળના દિવસો આવ્યા પાછા, ખેડૂતો બની ગયા વેપારી; સીંગતેલની માંગ વધતા ખેડૂત સાથે ગ્રાહક ખુશ ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે.હવે સૌરાષ્ટ્રમાં સીંગતેલનો વ્યાપ વધી રહ્યો હોવાથી ખેડૂતો પોતાની મગફળીનું પિલાણ જાતે જ કરી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં જ 150 જેટલી સીંગતેલની મીની મિલ ધમધમવા લાગી છે એટલે હવે એવું કહી શકાય કે ખેડૂતોની આ શરૂઆતથી તેમના અચ્છે દિનની શરૂઆત થઈ છે ખેડૂતો આ કામ કરીને પૈસા પણ કમાઈ રહ્યા છે તો લોકોને પણ સારૂ અને શુદ્ધ તેલ આપી રહ્યા છે ખુશીની વાત છે કે સીંગતેલની માંગ વધતા ખેડૂત વેપારી પણ બની ચુક્યો છે બીજીવાત એ છે કે જો મીની ઓઈલ મિલમાં નજર સમક્ષ કઢાવેલું સીંગતેલ ઘર વપરાશ માટે મળી જતું હોય તો કોણ બજારમાં મળતા કેમિકલ યુક્ત ફિલ્ટર અને મોંઘું તેલ ખરીદવા જશે એટલે હવે શહેરીજનો પણ સારૂ તેલ ખાવા માટે યાર્ડ માંથી અથવા તો ખેડૂતો પાસેથી મીની ઓઈલ મિલોમાં કઢાવી રહ્યાં છે જેમાં ખેડૂતોને પણ ફાયદો અને ગ્રાહકોને પણ ફાયદો થઈ રહ્યો છે1
- MOTIVATION #reels #gujaratireels motivation1
- Girsomnath News | વેરાવળ પાલિકાએ સરકારી કચેરીઓ સામે કરી લાલ આંખ networknews22821
- ગીર 🌳સોમનાથ ના ગીર રાવલ ડેમ નદી | GIR 🌳 SOMNATH NA GIR RAVAL DEM NADI|1
- કોડીનાર તાલુકાનું ગૌરવ..|| જગદિશ વિંઝુડા1