Shuru
Apke Nagar Ki App…
મોડાસા પેલેટ ચોકડી પાસે ગૌરક્ષકોએ પશુ ભરેલી ટ્રક ઝડપી, ટ્રકની અડફેટે એક ગૌરક્ષક ઇજાગ્રસ્ત.
AR
Amod Rawat
મોડાસા પેલેટ ચોકડી પાસે ગૌરક્ષકોએ પશુ ભરેલી ટ્રક ઝડપી, ટ્રકની અડફેટે એક ગૌરક્ષક ઇજાગ્રસ્ત.
More news from Arvalli and nearby areas
- ભિલોડાના દહેગામડા દૂધ મંડળીમાં લાખોનો ભ્રષ્ટાચાર છતાંય સાબર ડેરી અને રજીસ્ટાર ચુપ કેમ???. દેહેગામડા દૂધ મંડળીના ચેરમેન મળતીયાઓ છેલ્લા દસ વ ર્ષથી લાખો રૂપિયા નું દૂધ કૌભાંડ ગ્રાહકોના આઠ થી દસ પગાર અધ્ધર તાલે ચેરમેનનું દૂધ નથી ત્યારે ચેરમેન પદ, અને એથી વધુ સાબર ડેરીમાંથી ત્રીસ લાખ ની પર્સનલ લોન સાબરડેરી આપેલ છે. ડેરીના પગાર રસ્તામાંથી ડુપ્લીકેટ ચોર ઉભા કરી પગાર હાડપી જવો, દાણના પૈસા બારોબાર ખાઈ જવા, ભાવ ફેર નફો આ બધું બારોબાર ચાઉં કરી જવું, અને ગ્રાહકોની આપવી ધાક ધમકી, વ્હાલા નીતિથી બબ્બે ફેટ કાઢવા દૂધમાં પાણી રેડીને બોગસ પગાર લેવા , ડેરી બનાવવા માટે 1.5 કરોડ આસપાસ માતબર રકમની લોનોબારોબાર, ડેરીનું મકાન આજ દિન સુધી બનાવ્યું નથી. ચેરમેન તમામ પૈસા પર્સનલ કામમાં વાપર્યા હોવાનો ગ્રામજનો આક્ષેપ છે સાથે આ ચેરમેન ની વિરુદ્ધમાં સાબર ડેરી મિલ્ક વિભાગ,અને રજીસ્ટર કચેરીમાં લેખિતમાં ફરિયાદોમાં ગ્રામજનો આક્ષેપ છે કે ડેરીના ઓડિટર અને કર્મચારીઓ મિલી ભગત છે કે કેમ??? આ ચેરમેન લોક મુખે બણગા મારે છે કે મારી સાથે મોટા ગજાના નામચીન મંત્રી નો સાથ છે.તમારાથી જે થાય તે કરી લો. તો આ ગામના લોકો જાય તો કહા જાયે તેવી સ્થિતિ પેદા થઈ છે. ગ્રામજનોની માંગ છે કે સાત મહિના થી મહિલા ડેરી ની માંગણી કરેલ છે આજ દિન સુધી મહિલાદૂધ મંડળી ની મંજૂરી મળી નથી. ડેરી માં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે, મહિલા દૂધ મંડળીની માંગ પૂરી કરવામાં આવે તેવી માગણી છે. જવાનસિંહ ઠાકોર ખબરદાર ન્યૂઝ રવલ્લી મો. 9638500650.4
- બિઝનેસ અને ફાઇનાન્સ વિશે શીખવા અમને ફોલો કરો1
- અરવલ્લી જિલ્લામાં કલા મહાકુંભનું ભવ્ય ઉદ્ઘાટન1
- અરવલ્લી જિલ્લામાં કલા મહાકુંભનું ભવ્ય ઉદ્ઘાટન1