Shuru
Apke Nagar Ki App…
2 BHK ફ્લેટ માત્ર 20 લાખ કલોલ વખારિયા ચાર રસ્તા
AK
Arvind kumar
2 BHK ફ્લેટ માત્ર 20 લાખ કલોલ વખારિયા ચાર રસ્તા
More news from Kalol and nearby areas
- કલોલ : નારદીપુર ખાતે યોજાશે શ્રી રામજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ | ધર્મ ધજાનુ આરોહણ કરાયુ1
- RAJNITISANDESH ખ્યાતિ હોસ્પિટલ અને બીલ્ડર કાર્તિક પટેલ નું કલોલ માં જમીન કૌભાંડ1
- 2 BHK ફ્લેટ માત્ર 20 લાખ કલોલ વખારિયા ચાર રસ્તા1
- હાલોલ થી રણુજા🚩 ( પગપાળા )🚶🏻 જય બાબરી 🙏1
- પંચમહાલ હાલોલ બસસ્ટેન્ડ પાસે રોડ પર રાત્રી ના 10 વાગ્યાભારે દોડધામ મચી જવા પામી હતી દરમિયાન બે સાંઢ1
- ગુજરાત નું એક ગામડું જ્યાં એક ફળિયા થી બીજા ફળિયા માં જવા 14 કી.મી. નું અંતર કાપવું પડે. 👇👇👇👇 કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામના સાત ફળિયા પૈકી છ ફળિયા અને એક તરસુલીયા ફળિયા ની વચ્ચે પસાર થતી બાપોઇ નદી ઉપર આવેલો કોઝવે તુટી જવાના કારણે ગામ લોકો ને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. ચાર વર્ષ પૂર્વે રૂપિયા પાંચ લાખના ખર્ચે બનાવવામાં આવેલો આ કોજ વે ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન તૂટી જતા ભાદરોલી ખુર્દ ગામના લોકોએ ગામના જ અન્ય એક ફળિયામાં જવા માટે 14 કિલોમીટર લાબું અંતર કાપવું પડે છે. ચાર વર્ષ પહેલા રૂપિયા પાંચ લાખના ખર્ચે કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામ માંથી પસાર થતી બપોઈ નદી ઉપર કોઝ વે નુ નિર્માણ કરવામાં આવ્યું હતું. નદી ની બંને તરફ કાલોલ અને ગોધરા તાલુકાઓ ની હદ આવેલી છે, અને નદી ના બંને કિનારા પૈકી એક તરફ કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામના છ ફળિયા આવેલા છે અને બીજી તરફ એજ ગામ નું સાતમું ફળિયું આવેલું છે, અને અન્ય ગામડાઓ ગોધરા તાલુકાના આવેલા છે.4
- Post by Mahendra Singh1
- Amit Ahir is live! The Sabaramati Express Film | ગોધરા નું સત્ય |1