Shuru
Apke Nagar Ki App…
एलपीजी गैस से भरा पहला शिप भारत पहुंच चुका है। स्ट्रेट ऑफ होर्मुज से दो भारतीय जहाजों को आने का रास्ता मिला था। *एलपीजी गैस से भरा पहला शिप भारत पहुंच चुका है। स्ट्रेट ऑफ होर्मुज से दो भारतीय जहाजों को आने का रास्ता मिला था। इसके साथ 54,000 मीट्रिक टन एलपीजी की खेप भारत पहुंची है,*
RIVENDRA KUMAR SHARMA
एलपीजी गैस से भरा पहला शिप भारत पहुंच चुका है। स्ट्रेट ऑफ होर्मुज से दो भारतीय जहाजों को आने का रास्ता मिला था। *एलपीजी गैस से भरा पहला शिप भारत पहुंच चुका है। स्ट्रेट ऑफ होर्मुज से दो भारतीय जहाजों को आने का रास्ता मिला था। इसके साथ 54,000 मीट्रिक टन एलपीजी की खेप भारत पहुंची है,*
- खुशी Ro वाटर सप्लायर खुशी उपाध्यायबेजुपाड़ा, दौसा, राजस्थान👏22 hrs ago
More news from ગુજરાત and nearby areas
- હળવદના હીરાવાડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પોલ ખુલી ગઈ હોય તેવી ઘટના સામે આવી છે. એક વ્યક્તિ દારૂના નશામાં જાહેરમાં બેફામ હાલતમાં પડ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જાહેર રસ્તા પર આ રીતે નશામાં ધૂત વ્યક્તિ આરામ ફરમાવતો હોય તે પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરે છે. શું હળવદમાં દારૂ સહેલાઈથી ઉપલબ્ધ છે? શું પોલીસ આંખ આડા કાન કરી રહી છે? એવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કાર્યવાહી કરે છે કે ફરી એકવાર બધું રફાદફા થઈ જાય છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- ભરૂચ શહેરમાં વ્યાજખોરી અને ધમકીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો તુલસીધામના કપડાં વેપારી પાસેથી વ્યાજખોરે આશરે ₹18 લાખ વસૂલ્યાનો આરોપ વેપારીને મારપીટ કરી ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ સામે સી-ડિવિઝન પોલીસમાં લેખિત અરજી વેપારીને જબરદસ્તી કારમાં બેસાડી માર માર્યાનો પણ આક્ષેપ પરિવાર સામે અપમાનજનક ભાષા વાપરી ધમકી આપ્યાનો આરોપ સી-ડિવિઝન પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી.1
- ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુનાભાઈ લકુમની વડીલો પાર્જીત જમીનમાં વાવેતર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેવામાં ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ પોતાને રૂપિયાની જરૂરી હોવાથી કુંભારપરા વિસ્તારમાં રહેતા શની રમેશભાઈ લામકા પાસે છ લાખ રૂપિયાની મદદ માટે જણાવ્યું હતું જેને લઈ બે દિવસ બાદ શની લામકા અને સંજયભાઈ મનુભાઈ સરૈયાએ પ્રેમજીભાઈને છ લાખ રૂપિયા હાથ ઉછીના આપી લખાણ કરવાના બહાને રજીસ્ટર પાસે લઈ જઈ અંગ્રેજીમાં પાવર ઓફ એટર્નીમાં સહી કરવી લઇ બાદમાં જમીનનો ૨૫ ટકા હિસ્સો સુરેશભાઈ નાનુભાઈ રાતડિયાને વેચાણ કરી આપ્યો હતો જ્યારે આ અંગે પ્રેમજીભાઈને જાણ થતા પોતાને અંધારામાં રાખી ૨૫ ટકા જમીનનો દસ્તાવેજ રોકવા માટે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો જ્યારે છ લાખ રૂપિયા આપવાના બદલામાં છેતરપિંડી આચરનાર શનિ રમેશભાઈ લામકા, સંજય મનાભાઈ સરૈયા, સાક્ષીમાં સહિત કરનાર ચંદ્રેશ ગોપાલભાઈ ગોલતર તથા જમીન ખરીદનાર સુરેશ નાનુભાઈ રાતડીયા વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલોક મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.1
- 🚨 મહત્વપૂર્ણ માંગ – રાજકીય સુધારાની દિશામાં એક પગલું 🚨 દેશમાં રાજકીય પાર્ટીઓને મળતા દાન ઉપર આજે પણ પૂરતી પારદર્શિતા નથી. જનતાના પૈસાથી ચાલતી લોકશાહી વ્યવસ્થામાં હવે બદલાવ જરૂરી છે. 👉 અમારી માંગ છે કે રાજકીય પાર્ટીઓને મળતા દરેક દાન ઉપર ટેક્સ લાગુ કરવામાં આવે 👉 દરેક દાનદાતા અને રકમ જાહેર કરવામાં આવે 👉 કાળા નાણાંના પ્રવાહને સંપૂર્ણપણે રોકવામાં આવે આ પગલાંથી રાજકારણમાં ઈમાનદારી વધશે અને જનતાનો વિશ્વાસ મજબૂત બનશે 💪 🗳️ સ્વચ્છ રાજકારણ માટે આવાજ ઉઠાવો 🗳️ પારદર્શિતા માટે સાથે આપો #SwachhRajkiyaParty #PoliticalReform #Transparency #India #CleanPolitics2
- જસદણ તાલુકાના આટકોટ માં દસ ગામનાં લોકો માટે સેવા સેતુ નું આયોજન કરવામાં આવ્યું જસદણ તાલુકાના આટકોટ વિરબાઈ માં કન્યા શાળામાં માં રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓનો લાભ ગ્રામ્ય કક્ષાએ વિના મૂલ્ય તે જે દિવસે સ્થળ પર જ પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ દસ ગામના લોકો ને લાભ મળે જેમાં આટકોટ જંગવડ વીરનગર જસાપર ખારચીયા નાનીલાખવડ ચીતલીયા ગુંદાળા પાંચ વડા બળધોઈ ગામના લોકો ને આ સેવા સેતુ કાર્યક્રમ માં લાભ મળશે જેમાં કુપન ની કામગીરી આધારકાર્ડ આરોગ્ય વિભાગ આંગણવાડી વિભાગ સહિતના જસદણ નાં વિવિધ વિભાગો નાં કર્મચારીઓ હાજરી આપી હતી જેમાં જસદણ નાં મામલતદાર ટીડીઓ સહિત ઉપસ્થિત વિવિધ આટકોટ જંગવડ ગુંદાળા પાંચવડા વીરનગર સહિત નાં ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા લોકો આધારકાર્ડ કુપન સહિત લાઈનો લાગી હતી નાનાં બાળકોને આધારકાર્ડ સહિત કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- Post by Vopul luhar1
- ગાયના ગોબર તથા મુત્ર જમીનને ફળદ્રુપ બનાવવા મદદરૂપ: ખેડૂતોના મિત્રો અળસિયા જળસંચય અને પાક માટે મદદરૂપ હાલમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન સન્માન નિધિ” યોજના અંતર્ગત ભારત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને આસામ રાજ્ય સરકારના કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આસામના ગુવાહાટી ખાતેથી કિસાનોને ૨૨મો હપ્તો હપ્તો ચુકવવામાં આવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ ભારતભરના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બોટાદની એ.પી.એમ.સી.ખાતે આશરે ૨૫૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજ વસ્તુઓથી જમીન તથા વ્યક્તિના શરીરને થતાં ફાયદાઓ અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, વધુમાં કિસાનોને જણાવવામાં આવ્યું કે, ગાયના ગોબર, ગૌમૂત્ર તેમજ ગાય આધારિત ખેતી જમીનની ફળદ્રુપતા વધારવા ખુબ જ મદદરૂપ થાય છે. જમીનમાં રહેલા અળસિયા પાકને તથા જમીનની ગુણવતા લાંબા સમય સુધી ટકાવી રાખે છે. સાથોસાથ અળસિયા ખેતરના ભૂર્ગભ તળને સાજા કરે છે એટલે કે જળસંચય માટે ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. તેમજ પ્રાકૃતિક ચીજ વસ્તુઓ માનવ શરીરને તંદુરસ્ત અને નીરોગી બનાવે છે તે અંગેની માહિતી કિસાનોને આપી હતી તથા પ્રાકૃતિક કૃષિના અભિગમને વધુને વધુ કિસાનો અપનાવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- કળિયુગી પતિએ પોતાની જ પત્ની પર મિત્રો સાથે કર્યો ગેંગરેપ.!1