Shuru
Apke Nagar Ki App…
ભરૂચ રેલવે સ્ટેશન પરથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો વિજિલન્સ અને GRPની સંયુક્ત કાર્યવાહી, દારૂની પેટીઓ સહિતનો મુદ્દામાલ કબજે ટ્રેન મારફતે દારૂ ભરૂચ લવાતો હોવાની પ્રાથમિક માહિતી દારૂ સપ્લાય કરતા ઈસમો ઝડપાયા, સપ્લાય નેટવર્ક અંગે તપાસ શરૂ
Gujarat Introverted day
ભરૂચ રેલવે સ્ટેશન પરથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો વિજિલન્સ અને GRPની સંયુક્ત કાર્યવાહી, દારૂની પેટીઓ સહિતનો મુદ્દામાલ કબજે ટ્રેન મારફતે દારૂ ભરૂચ લવાતો હોવાની પ્રાથમિક માહિતી દારૂ સપ્લાય કરતા ઈસમો ઝડપાયા, સપ્લાય નેટવર્ક અંગે તપાસ શરૂ
More news from Surat and nearby areas
- સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ વાયરલ વિડિયો અંગે આપ્યો ખુલાસો ધાર્મિક કાર્ય માટે ગયા હોવાનો ડે. મેયર એ કર્યો દાવો પરંતુ કુળસ્વામીના ધાર્મિક કાર્ય માટે લઈ જવામાં આવી હોવાની આપી સ્પષ્ટતા નિયમોનુસાર ગાડી ના ભાડા ચૂકવણી કરી હોવાનો ડે. મેયર એ કર્યો ખુલાસો બહારગામ જવા માટે અગાઉથી ફાયર વિભાગ અને મેયરશ્રીને જાણ કરવામાં આવી હોવાની અને કિલોમીટરના નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવાનું નિવેદન. સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરતા પહેલા તેની વાસ્તવિક પરિસ્થિતિ અને તપાસવાની હિમાયત વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ દ્વારા પણ તથ્યોની ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો અગાઉ પણ અન્ય લોકો દ્વારા બહારગામ વાહનો લઈ જવાયા છે અને તેના નિયમો મુજબ નાણાં ભરાયા હોવાની બાબત પર ભાર મૂક્યો સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ વાયરલ વિડિયો અંગે આપ્યો ખુલાસો ધાર્મિક કાર્ય માટે ગયા હોવાનો ડે. મેયર એ કર્યો દાવો વિડિયોમાં દર્શાવેલ ગાડી કોઈ અંગત કામ માટે નહીં, પરંતુ કુળસ્વામીના ધાર્મિક કાર્ય માટે લઈ જવામાં આવી હોવાની આપી સ્પષ્ટતા નિયમોનુસાર ગાડી ના ભાડા ચૂકવણી કરી હોવાનો ડે. મેયર એ કર્યો ખુલાસો બહારગામ જવા માટે અગાઉથી ફાયર વિભાગ અને મેયરશ્રીને જાણ કરવામાં આવી હોવાની અને કિલોમીટરના નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવાનું નિવેદન. સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરતા પહેલા તેની વાસ્તવિક પરિસ્થિતિ અને સત્યતા તપાસવાની હિમાયત વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ દ્વારા પણ તથ્યોની ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો અગાઉ પણ અન્ય લોકો દ્વારા બહારગામ વાહનો લઈ જવાયા છે અને તેના નિયમો મુજબ નાણાં ભરાયા હોવાની બાબત પર ભાર મૂક્યો1
- 🤣हम नमन करते हे सभी प्रायवेट स्कुल की टीचर्सोको जो 🙏..1
- આમોદ પોલીસે નવસારી અને સુરતની બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી આમોદ તાલુકામાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ સામે આમોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી નવસારી અને સુરત જિલ્લાની બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ તાલુકાના માતર ગામથી સુઠોદરા તરફ જવાના માર્ગ ઉપર આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના બ્રીજ નીચે બે મહિલાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છૂટક નાની બોટલોમાં ભરી થેલીમાં રાખી ચોરીછૂપીથી વેચાણ કરતી હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી બે મહિલાઓને ઝડપી તેમની પૂછપરછ અને તપાસ કરતા તેમની પાસેથી ૧૧૫ નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂ.૧૨,૪૦૦, તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦ મળી કુલ રૂ.૧૨,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી બંને મહિલાઓની અટકાયત કરી હતી. પકડાયેલી મહિલાઓમાં ભાવનાબેન ઉત્તમ પટેલ, રહે. શ્યામનગર સોસાયટી, વાઘરેચા, તા.ગણદેવી જી.નવસારી તથા નીલાબેન ઈશ્વર પટેલ રહે.તળાવ ફળિયું તા.મહુવા જી.સુરતનો સમાવેશ થાય છે. આમોદ પોલીસની આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે થતા વિદેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રિપોર્ટર તુલસીદાસ2
- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા, પેન્સિલ, નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને અભ્યાસ માટે ઉપયોગી સામગ્રીનું વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.4
- सूरत के सारोली क्षेत्र स्थित सलासर टेक्सटाइल मार्केट की पांचवीं मंजिल पर अचानक भीषण आग लगने से हड़कंप मच गया। आग की चपेट में आने से 4 से 5 दुकानों में रखा लाखों रुपये का कपड़ा जलकर खाक हो गया।आग लगने की सूचना मिलते ही पुलिस और दमकल विभाग की टीमें मौके पर पहुंचीं और आग बुझाने का अभियान शुरू किया। दमकल विभाग के करीब 70 कर्मचारियों की टीम ने कड़ी मशक्कत के बाद आग पर काबू पाया।1
- ડિંડોલી વિસ્તારમાંથી અફીણનુ વેચાણ કરતા ૦૩ ઇસમને અફીણ વજન ૧.૬૯૮કિલોગ્રામ કિ.રૂ., ૮,૪૯,૦૦૦/- ના જથ્થા સાથે ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.1
- ભરૂચમાં દિવ્યાંગો માટે નિઃશુલ્ક હાઈ-ટેક કેમ્પ 18-19 સપ્ટેમ્બરે પ્રોસ્થેટિક લિમ્બ્સનું એસેસમેન્ટ 3D પ્રિન્ટેડ કૃત્રિમ હાથ-પગની સુવિધા મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર માટે પણ એસેસમેન્ટ1
- સુરતના રાંદેર રોડ પર હિટ એન્ડ રન કિશોરનું મોત, કારચાલક ફરાર! મળતી માહિતી મુજબ, GJ-16-FA-5777 નંબરની કારે કિશોરને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓને પગલે કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે કારચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ કારનો પીછો કર્યો હતો. કારમાં બે લોકો સવાર હોવાની માહિતી સામે આવી છે. કારચાલકનો હોવાનું કહેવાતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કિશોરનો જીવ ગયો… હવે કારચાલક ક્યારે ઝડપાશે? પરિવારને ન્યાય ક્યારે મળશે? કિશોરનું મોત, કારચાલક ફરાર! મળતી માહિતી મુજબ, GJ-16-FA-5777 નંબરની કારે કિશોરને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓને પગલે કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે કારચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ કારનો પીછો કર્યો હતો. કારમાં બે લોકો સવાર હોવાની માહિતી સામે આવી છે. કારચાલકનો હોવાનું કહેવાતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કિશોરનો જીવ ગયો… હવે કારચાલક ક્યારે ઝડપાશે? પરિવારને ન્યાય ક્યારે મળશે?1