logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમરેલી જિલ્લા 108 ની ટીમ દ્વારા ઇ. એમ. ટી. દિવસ ની ઊજવણી કરવામાં આવી.* *અમરેલી જિલ્લા 108 ની ટીમ દ્વારા ઇ. એમ. ટી. દિવસ ની ઊજવણી કરવામાં આવી.* *108 માં કામ કરતા અને કટોકટી ના સમયમાં દર્દી ની સૌપ્રથમ વહારે આવતા અને સારવાર અને સેવા આપતા કર્મચારીઓ એટલે ઇ. એમ. ટી. એટલે કે ( ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન)* ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત 108 ની ઈમરજન્સી સેવા દ્વારા આજે 2 એપ્રીલ ના રોજ ઇ. એમ. ટી. દિવસ ની ઉજવણી સાવરકુંડલા ખાતે કરવામાં આવી હતી જેમાં ખાસ સાવરકુંડલા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો. વિવેક તરસરીયા સાહેબ તેમજ શિવાંગી મેડમ હાજર રહી દરેક ઇ.એમ.ટી. ને ખાસ પ્રોત્સાહન આપ્યું હતું અને તેમણે તેમની સેવા ની ખૂબ પ્રશંસા કરી અને તેઓ ને વધુ સારી રીતે સેવા આપી શકે તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ અમરેલી જિલ્લાના 108 સેવા ના જિલ્લા અધિકારીઓ હાજર રહ્યા હતા અને ખાસ આજ ના આ દિવસે દરેક ઇ.એમ.ટી. મિત્રો ને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ સૌ સાથે મળી ને દર્દી ની વધુ માં વધુ ઝડપી અને સારી એવી સેવા અને સારવાર પૂરી પાડી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આજના આ દિવસે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

4 hrs ago
user_Yogesh kanabar press
Yogesh kanabar press
Newspaper advertising department રાજુલા, અમરેલી, ગુજરાત•
4 hrs ago

અમરેલી જિલ્લા 108 ની ટીમ દ્વારા ઇ. એમ. ટી. દિવસ ની ઊજવણી કરવામાં આવી.* *અમરેલી જિલ્લા 108 ની ટીમ દ્વારા ઇ. એમ. ટી. દિવસ ની ઊજવણી કરવામાં આવી.* *108 માં કામ કરતા અને કટોકટી ના સમયમાં દર્દી ની સૌપ્રથમ વહારે આવતા અને સારવાર અને સેવા આપતા કર્મચારીઓ એટલે ઇ. એમ. ટી. એટલે કે ( ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન)* ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત 108 ની ઈમરજન્સી સેવા દ્વારા આજે 2 એપ્રીલ ના રોજ ઇ. એમ. ટી. દિવસ ની ઉજવણી સાવરકુંડલા ખાતે કરવામાં આવી હતી જેમાં ખાસ સાવરકુંડલા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો. વિવેક તરસરીયા સાહેબ તેમજ શિવાંગી મેડમ હાજર રહી દરેક ઇ.એમ.ટી. ને ખાસ પ્રોત્સાહન આપ્યું હતું અને તેમણે તેમની સેવા ની ખૂબ પ્રશંસા કરી અને તેઓ ને વધુ સારી રીતે સેવા આપી શકે તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ અમરેલી જિલ્લાના 108 સેવા ના જિલ્લા અધિકારીઓ હાજર રહ્યા હતા અને ખાસ આજ ના આ દિવસે દરેક ઇ.એમ.ટી. મિત્રો ને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ સૌ સાથે મળી ને દર્દી ની વધુ માં વધુ ઝડપી અને સારી એવી સેવા અને સારવાર પૂરી પાડી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આજના આ દિવસે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • વાયરલ વીડીયો ની વાત‌ કદાચ તમે નજાણતાહો?
    1
    વાયરલ વીડીયો ની વાત‌ કદાચ તમે નજાણતાહો?
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ખાતે શાનદાર અને ભવ્ય એન્યુઅલ ડે 2026 ની ઉજવણી કરવામાં આવી.
    1
    "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ખાતે શાનદાર અને ભવ્ય એન્યુઅલ ડે 2026 ની ઉજવણી કરવામાં આવી.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    6 hrs ago
  • જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે સતત વધતા ચોરીના બનાવો CCTV માં બે લોકો પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે. CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી. જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.
    1
    જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે 
સતત વધતા ચોરીના બનાવો
CCTV માં બે લોકો  પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે.
CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી.
જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    7 hrs ago
  • સુરતના ભેસ્તાન વિસ્તારમાં બોગસ ડૉક્ટરોનો આતંક આયાથાવત. ભેસ્તાન વિસ્તારમાં આવેલ આઝાદ હિન્દી વિદ્યાલય ગણેશ નગરમાં ઇલેક્ટ્રો હોમિયોપેથીક મેડિસિન અને સર્જરી BEMS ડિગ્રીનો પર્દાફાસ થયા બાદ પણ હજુ સુધી સુરતમાં બોગસ ડોક્ટરોનો આતંકી યથાવત છે. ફરજી ડિગ્રી લઈ આવા ડોક્ટરો દ્વારા ક્લિનિક ચલાવવામાં આવી રહ્યું છે જો આવા ડોક્ટરોના કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તો જવાબદાર કોણ. હવે જોયું રહ્યુ કે ભેસ્તાન પોલીસ દ્વારા આ બોગસ ડોક્ટર સામે કડક કાર્યવાહી થશે કે પછી ચલતા હૈ ચલને દો..!
    1
    સુરતના ભેસ્તાન વિસ્તારમાં બોગસ ડૉક્ટરોનો આતંક આયાથાવત.
ભેસ્તાન વિસ્તારમાં આવેલ આઝાદ હિન્દી વિદ્યાલય ગણેશ નગરમાં ઇલેક્ટ્રો હોમિયોપેથીક મેડિસિન અને સર્જરી BEMS ડિગ્રીનો પર્દાફાસ થયા બાદ પણ હજુ સુધી સુરતમાં બોગસ ડોક્ટરોનો આતંકી યથાવત છે.
ફરજી ડિગ્રી લઈ આવા ડોક્ટરો દ્વારા ક્લિનિક ચલાવવામાં આવી રહ્યું છે જો આવા ડોક્ટરોના કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તો જવાબદાર કોણ.
હવે જોયું રહ્યુ કે ભેસ્તાન પોલીસ દ્વારા આ બોગસ ડોક્ટર સામે કડક કાર્યવાહી થશે કે પછી ચલતા હૈ ચલને દો..!
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Patan-Veraval, Gir Somnath•
    9 hrs ago
  • કેશોદ તાલુકાના માણેકવાડા ગામે એક દુખદ ઘટના સામે આવી છે, જેમાં તળાવમાં નાવા જતા એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. મૃતકનું નામ અરવિંદ લખમણભાઈ સોનારા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, આજરોજ સાંજે અંદાજે પાંચ વાગ્યા બાદ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ તાત્કાલિક મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ યુવકને બચાવી શકાયો નહોતો. બનાવ બાદ મૃતદેહને કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અહેવાલ - જગદીશ યાદવ જૂનાગઢ
    2
    કેશોદ તાલુકાના માણેકવાડા ગામે એક દુખદ ઘટના સામે આવી છે, જેમાં તળાવમાં નાવા જતા એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. મૃતકનું નામ અરવિંદ લખમણભાઈ સોનારા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, આજરોજ સાંજે અંદાજે પાંચ વાગ્યા બાદ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ તાત્કાલિક મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ યુવકને બચાવી શકાયો નહોતો.
બનાવ બાદ મૃતદેહને કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
અહેવાલ - જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    3 hrs ago
  • ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 8ના નગરપાલિકાના પૂર્વ સભ્ય રવજીભાઈ વાટુકિયા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિથી અવગત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને નદી નજીક ન જવાની સૂચના આપવામાં આવી રહી છે.
    1
    ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 8ના નગરપાલિકાના પૂર્વ સભ્ય રવજીભાઈ વાટુકિયા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિથી અવગત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને નદી નજીક ન જવાની સૂચના આપવામાં આવી રહી છે.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • Post by Loksamnanews channel
    1
    Post by Loksamnanews channel
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    2 hrs ago
  • कुदरत रंग बदलतेहुए बडी चेतवनी देरहे है?
    1
    कुदरत रंग बदलतेहुए बडी चेतवनी देरहे है?
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • પશુઓને મારમારતા તેમજ રહિશોને મારેલ શખ્સોને તાત્કાલિક પકડી કડક સજા કરવા રહિશોએ કરી માંગ.. પશુઓને મારમારતા તત્વોને કડક સજા કરે તેવી VHP પ્રમુખે કરી માંગ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી..
    1
    પશુઓને મારમારતા તેમજ રહિશોને મારેલ શખ્સોને તાત્કાલિક પકડી કડક સજા કરવા રહિશોએ કરી માંગ..
પશુઓને મારમારતા તત્વોને કડક સજા કરે તેવી VHP પ્રમુખે કરી માંગ 
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.