logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરતના ભેસ્તાન વિસ્તારમાં બોગસ ડૉક્ટરોનો આતંક આયાથાવત. ભેસ્તાન વિસ્તારમાં આવેલ આઝાદ હિન્દી વિદ્યાલય ગણેશ નગરમાં ઇલેક્ટ્રો હોમિયોપેથીક મેડિસિન અને સર્જરી BEMS ડિગ્રીનો પર્દાફાસ થયા બાદ પણ હજુ સુધી સુરતમાં બોગસ ડોક્ટરોનો આતંકી યથાવત છે. ફરજી ડિગ્રી લઈ આવા ડોક્ટરો દ્વારા ક્લિનિક ચલાવવામાં આવી રહ્યું છે જો આવા ડોક્ટરોના કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તો જવાબદાર કોણ. હવે જોયું રહ્યુ કે ભેસ્તાન પોલીસ દ્વારા આ બોગસ ડોક્ટર સામે કડક કાર્યવાહી થશે કે પછી ચલતા હૈ ચલને દો..!

11 hrs ago
user_GOLD COIN NEWS
GOLD COIN NEWS
Local News Reporter Patan-Veraval, Gir Somnath•
11 hrs ago

સુરતના ભેસ્તાન વિસ્તારમાં બોગસ ડૉક્ટરોનો આતંક આયાથાવત. ભેસ્તાન વિસ્તારમાં આવેલ આઝાદ હિન્દી વિદ્યાલય ગણેશ નગરમાં ઇલેક્ટ્રો હોમિયોપેથીક મેડિસિન અને સર્જરી BEMS ડિગ્રીનો પર્દાફાસ થયા બાદ પણ હજુ સુધી સુરતમાં બોગસ ડોક્ટરોનો આતંકી યથાવત છે. ફરજી ડિગ્રી લઈ આવા ડોક્ટરો દ્વારા ક્લિનિક ચલાવવામાં આવી રહ્યું છે જો આવા ડોક્ટરોના કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તો જવાબદાર કોણ. હવે જોયું રહ્યુ કે ભેસ્તાન પોલીસ દ્વારા આ બોગસ ડોક્ટર સામે કડક કાર્યવાહી થશે કે પછી ચલતા હૈ ચલને દો..!

More news from Gir Somnath and nearby areas
  • સુરત બ્રેકીંગ શહેરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સચિન જીઆઇડીસીમાં ઘર પાસે રમી રહેલ 4 વર્ષીય બાળકી નહેરમાં પડી જતા મોત ઓમ સાઈ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષિય બાળકી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી બાળકીની માતા ઘરમાં કામ કરી રહી હતી બાળકી રમત રમત ઘર પાસે આવેલ નહેર માં પડી ગઈ સ્થાનિકો ની નજર જતા બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી બાળકીને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકીને મૃતક જાહેર કર્યો બાળકીના અચાનક નહેરમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
    1
    સુરત બ્રેકીંગ
શહેરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો 
સચિન જીઆઇડીસીમાં ઘર પાસે રમી રહેલ 4 વર્ષીય બાળકી નહેરમાં પડી જતા મોત 
ઓમ સાઈ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષિય બાળકી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી 
બાળકીની માતા ઘરમાં કામ કરી રહી હતી 
બાળકી રમત રમત ઘર પાસે આવેલ નહેર માં પડી ગઈ
સ્થાનિકો ની નજર જતા બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી 
બાળકીને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી 
હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકીને મૃતક જાહેર કર્યો 
બાળકીના અચાનક નહેરમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન
સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Patan-Veraval, Gir Somnath•
    2 hrs ago
  • કેશોદ તાલુકાના માણેકવાડા ગામે એક દુખદ ઘટના સામે આવી છે, જેમાં તળાવમાં નાવા જતા એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. મૃતકનું નામ અરવિંદ લખમણભાઈ સોનારા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, આજરોજ સાંજે અંદાજે પાંચ વાગ્યા બાદ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ તાત્કાલિક મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ યુવકને બચાવી શકાયો નહોતો. બનાવ બાદ મૃતદેહને કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અહેવાલ - જગદીશ યાદવ જૂનાગઢ
    2
    કેશોદ તાલુકાના માણેકવાડા ગામે એક દુખદ ઘટના સામે આવી છે, જેમાં તળાવમાં નાવા જતા એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. મૃતકનું નામ અરવિંદ લખમણભાઈ સોનારા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, આજરોજ સાંજે અંદાજે પાંચ વાગ્યા બાદ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ તાત્કાલિક મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ યુવકને બચાવી શકાયો નહોતો.
બનાવ બાદ મૃતદેહને કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
અહેવાલ - જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    5 hrs ago
  • અમરેલીમાં જીવતા સમાધિનો બોગસ પર્દાફાશ | વિજ્ઞાન જાથાની મોટી કાર્યવાહી 🟠 Focus Keywords: અમરેલી સમાચાર જીવતા સમાધિ પર્દાફાશ ઢોલરવા ગામ ઘટના અંધશ્રદ્ધા વિરોધ વિજ્ઞાન જાથા કામગીરી અરજણ રૂડાભાઈ ખુમાણ 🟡 Meta Description: અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં જીવતા સમાધિ લેવાના દાવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો. અંધશ્રદ્ધા સામે મોટી કાર્યવાહી થતાં અરજણ રૂડાભાઈ ખુમાણે જાહેરમાં માફી માગી. 🟢 SEO Friendly URL: /amreli-jivta-samadhi-bogus-exposed-dholarva-vigyan-jatha 🔵 Hashtags: #અમરેલી #BreakingNews #અંધશ્રદ્ધા #VigyanJatha #GujaratiNews #LiveSamadhi #FactCheck #SocialAwareness #AmreliNews #ScienceVsBlindFaith 🟣 Social Media Caption: અમરેલીના ઢોલરવા ગામમાં જીવતા સમાધિ લેવાના દાવાનો થયો મોટો પર્દાફાશ 😮 વિજ્ઞાન જાથાની તપાસમાં આખો મામલો બોગસ સાબિત ❌ અંધશ્રદ્ધા સામે એક સશક્ત સંદેશ 👇 #અમરેલી #અંધશ્રદ્ધા #BreakingNews
    1
    અમરેલીમાં જીવતા સમાધિનો બોગસ પર્દાફાશ | વિજ્ઞાન જાથાની મોટી કાર્યવાહી
🟠 Focus Keywords:
અમરેલી સમાચાર
જીવતા સમાધિ પર્દાફાશ
ઢોલરવા ગામ ઘટના
અંધશ્રદ્ધા વિરોધ
વિજ્ઞાન જાથા કામગીરી
અરજણ રૂડાભાઈ ખુમાણ
🟡 Meta Description:
અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં જીવતા સમાધિ લેવાના દાવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો. અંધશ્રદ્ધા સામે મોટી કાર્યવાહી થતાં અરજણ રૂડાભાઈ ખુમાણે જાહેરમાં માફી માગી.
🟢 SEO Friendly URL:
/amreli-jivta-samadhi-bogus-exposed-dholarva-vigyan-jatha
🔵 Hashtags:
#અમરેલી
#BreakingNews
#અંધશ્રદ્ધા
#VigyanJatha
#GujaratiNews
#LiveSamadhi
#FactCheck
#SocialAwareness
#AmreliNews
#ScienceVsBlindFaith
🟣 Social Media Caption:
અમરેલીના ઢોલરવા ગામમાં જીવતા સમાધિ લેવાના દાવાનો થયો મોટો પર્દાફાશ 😮
વિજ્ઞાન જાથાની તપાસમાં આખો મામલો બોગસ સાબિત ❌
અંધશ્રદ્ધા સામે એક સશક્ત સંદેશ 👇
#અમરેલી #અંધશ્રદ્ધા #BreakingNews
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    12 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    10 hrs ago
  • જાફરાબાદમાં ચૈત્ર સુદ ૧૪ નિમિત્તે દરિયાદેવનું ભવ્ય પૂજન... જાફરાબાદ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે ચૈત્ર સુદ ૧૪ ના પાવન દિવસે દરિયાદેવનું વિશેષ પૂજન કરવામાં આવ્યું. બહેનો દ્વારા પરિવારના સભ્યોના રક્ષણ અને જીવનની રોજીરોટી માટે પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે આશરે ૪૦૦ થી ૫૦૦ જેટલી નાની નાની બોટો દરિયામાં અર્પણ કરવામાં આવી. આ નાનીબોટો મોટી બોટના માલિકો દ્વારા પંદરથી વીસ દિવસ પહેલાં જ ખૂબ જ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવે છે. આ નાની બોટોની વિશેષતાઓ મોટી બોટ જેવી જ આબેહૂબ રચના. સમાન રંગ અને ડિઝાઇન. કેબિન, વિજ. ગેસના બાટલા, વાયરલેસ સેટ. કોલ્ડરૂમ અને લાઈટિંગ સુવિધા બોટના નામ, નંબર, ધજા અને ફિશિંગ નેટ સહિત સંપૂર્ણ સજ્જતા દરેક બોટમાં ફુલહાર, અગરબત્તી, નારીયળ, નિવેદ અને પ્રસાદ ધરાવી દરિયાદેવને અર્પણ કરવામાં આવે છે આ પરંપરા માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ દરિયાકાંઠાના જીવન સાથે જોડાયેલો એક અનોખો સાંસ્કૃતિક વારસો પણ છે. ખાસ કરીને આ પરંપરા ગુજરાત મા જાફરાબાદ બંદરમાં શ્રદ્ધાપૂર્વક ઉપરમાર જવાય છે રિપોટર..કરશન પરમાર જાફરાબાદ
    4
    જાફરાબાદમાં ચૈત્ર સુદ ૧૪ નિમિત્તે દરિયાદેવનું ભવ્ય પૂજન... 
જાફરાબાદ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે ચૈત્ર સુદ ૧૪ ના પાવન દિવસે દરિયાદેવનું વિશેષ પૂજન કરવામાં આવ્યું. બહેનો દ્વારા પરિવારના સભ્યોના રક્ષણ અને જીવનની રોજીરોટી માટે પ્રાર્થના કરવામાં આવી.
આ પ્રસંગે આશરે ૪૦૦ થી ૫૦૦ જેટલી નાની નાની બોટો દરિયામાં અર્પણ કરવામાં આવી. આ નાનીબોટો મોટી બોટના માલિકો દ્વારા પંદરથી વીસ દિવસ પહેલાં જ ખૂબ જ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવે છે.
આ નાની બોટોની વિશેષતાઓ મોટી બોટ જેવી જ આબેહૂબ રચના. સમાન રંગ અને ડિઝાઇન. કેબિન, વિજ. ગેસના બાટલા, વાયરલેસ સેટ. કોલ્ડરૂમ અને લાઈટિંગ સુવિધા
બોટના નામ, નંબર, ધજા અને ફિશિંગ નેટ સહિત સંપૂર્ણ સજ્જતા
દરેક બોટમાં ફુલહાર, અગરબત્તી, નારીયળ, નિવેદ અને પ્રસાદ ધરાવી દરિયાદેવને અર્પણ કરવામાં આવે છે
આ પરંપરા માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ દરિયાકાંઠાના જીવન સાથે જોડાયેલો એક અનોખો સાંસ્કૃતિક વારસો પણ છે.
ખાસ કરીને આ પરંપરા ગુજરાત મા જાફરાબાદ બંદરમાં શ્રદ્ધાપૂર્વક ઉપરમાર જવાય છે
રિપોટર..કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    5 hrs ago
  • Post by Loksamnanews channel
    1
    Post by Loksamnanews channel
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    4 hrs ago
  • *અમરેલી જિલ્લા 108 ની ટીમ દ્વારા ઇ. એમ. ટી. દિવસ ની ઊજવણી કરવામાં આવી.* *108 માં કામ કરતા અને કટોકટી ના સમયમાં દર્દી ની સૌપ્રથમ વહારે આવતા અને સારવાર અને સેવા આપતા કર્મચારીઓ એટલે ઇ. એમ. ટી. એટલે કે ( ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન)* ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત 108 ની ઈમરજન્સી સેવા દ્વારા આજે 2 એપ્રીલ ના રોજ ઇ. એમ. ટી. દિવસ ની ઉજવણી સાવરકુંડલા ખાતે કરવામાં આવી હતી જેમાં ખાસ સાવરકુંડલા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો. વિવેક તરસરીયા સાહેબ તેમજ શિવાંગી મેડમ હાજર રહી દરેક ઇ.એમ.ટી. ને ખાસ પ્રોત્સાહન આપ્યું હતું અને તેમણે તેમની સેવા ની ખૂબ પ્રશંસા કરી અને તેઓ ને વધુ સારી રીતે સેવા આપી શકે તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ અમરેલી જિલ્લાના 108 સેવા ના જિલ્લા અધિકારીઓ હાજર રહ્યા હતા અને ખાસ આજ ના આ દિવસે દરેક ઇ.એમ.ટી. મિત્રો ને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ સૌ સાથે મળી ને દર્દી ની વધુ માં વધુ ઝડપી અને સારી એવી સેવા અને સારવાર પૂરી પાડી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આજના આ દિવસે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
    1
    *અમરેલી જિલ્લા 108 ની ટીમ દ્વારા ઇ. એમ. ટી. દિવસ ની ઊજવણી કરવામાં આવી.* 
*108 માં કામ કરતા અને કટોકટી ના સમયમાં દર્દી ની સૌપ્રથમ વહારે આવતા અને સારવાર અને સેવા આપતા કર્મચારીઓ એટલે ઇ. એમ. ટી. એટલે કે ( ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન)* 
ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત 108 ની ઈમરજન્સી સેવા દ્વારા આજે 2 એપ્રીલ ના રોજ ઇ. એમ. ટી. દિવસ ની ઉજવણી સાવરકુંડલા ખાતે કરવામાં આવી હતી જેમાં ખાસ સાવરકુંડલા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો. વિવેક તરસરીયા સાહેબ તેમજ શિવાંગી મેડમ હાજર રહી દરેક ઇ.એમ.ટી. ને ખાસ પ્રોત્સાહન આપ્યું હતું અને તેમણે તેમની સેવા ની ખૂબ પ્રશંસા કરી અને તેઓ ને વધુ સારી રીતે સેવા આપી શકે તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ અમરેલી જિલ્લાના 108 સેવા ના જિલ્લા અધિકારીઓ હાજર રહ્યા હતા અને ખાસ આજ ના આ દિવસે દરેક ઇ.એમ.ટી. મિત્રો ને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ સૌ સાથે મળી ને દર્દી ની વધુ માં વધુ ઝડપી અને સારી એવી સેવા અને સારવાર પૂરી પાડી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આજના આ દિવસે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
    user_Yogesh kanabar press
    Yogesh kanabar press
    Newspaper advertising department રાજુલા, અમરેલી, ગુજરાત•
    6 hrs ago
  • સુરતના ભેસ્તાન વિસ્તારમાં બોગસ ડૉક્ટરોનો આતંક આયાથાવત. ભેસ્તાન વિસ્તારમાં આવેલ આઝાદ હિન્દી વિદ્યાલય ગણેશ નગરમાં ઇલેક્ટ્રો હોમિયોપેથીક મેડિસિન અને સર્જરી BEMS ડિગ્રીનો પર્દાફાસ થયા બાદ પણ હજુ સુધી સુરતમાં બોગસ ડોક્ટરોનો આતંકી યથાવત છે. ફરજી ડિગ્રી લઈ આવા ડોક્ટરો દ્વારા ક્લિનિક ચલાવવામાં આવી રહ્યું છે જો આવા ડોક્ટરોના કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તો જવાબદાર કોણ. હવે જોયું રહ્યુ કે ભેસ્તાન પોલીસ દ્વારા આ બોગસ ડોક્ટર સામે કડક કાર્યવાહી થશે કે પછી ચલતા હૈ ચલને દો..!
    1
    સુરતના ભેસ્તાન વિસ્તારમાં બોગસ ડૉક્ટરોનો આતંક આયાથાવત.
ભેસ્તાન વિસ્તારમાં આવેલ આઝાદ હિન્દી વિદ્યાલય ગણેશ નગરમાં ઇલેક્ટ્રો હોમિયોપેથીક મેડિસિન અને સર્જરી BEMS ડિગ્રીનો પર્દાફાસ થયા બાદ પણ હજુ સુધી સુરતમાં બોગસ ડોક્ટરોનો આતંકી યથાવત છે.
ફરજી ડિગ્રી લઈ આવા ડોક્ટરો દ્વારા ક્લિનિક ચલાવવામાં આવી રહ્યું છે જો આવા ડોક્ટરોના કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તો જવાબદાર કોણ.
હવે જોયું રહ્યુ કે ભેસ્તાન પોલીસ દ્વારા આ બોગસ ડોક્ટર સામે કડક કાર્યવાહી થશે કે પછી ચલતા હૈ ચલને દો..!
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Patan-Veraval, Gir Somnath•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.