જાફરાબાદમાં ચૈત્ર સુદ ૧૪ નિમિત્તે દરિયાદેવનું ભવ્ય પૂજન... જાફરાબાદમાં ચૈત્ર સુદ ૧૪ નિમિત્તે દરિયાદેવનું ભવ્ય પૂજન... જાફરાબાદ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે ચૈત્ર સુદ ૧૪ ના પાવન દિવસે દરિયાદેવનું વિશેષ પૂજન કરવામાં આવ્યું. બહેનો દ્વારા પરિવારના સભ્યોના રક્ષણ અને જીવનની રોજીરોટી માટે પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે આશરે ૪૦૦ થી ૫૦૦ જેટલી નાની નાની બોટો દરિયામાં અર્પણ કરવામાં આવી. આ નાનીબોટો મોટી બોટના માલિકો દ્વારા પંદરથી વીસ દિવસ પહેલાં જ ખૂબ જ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવે છે. આ નાની બોટોની વિશેષતાઓ મોટી બોટ જેવી જ આબેહૂબ રચના. સમાન રંગ અને ડિઝાઇન. કેબિન, વિજ. ગેસના બાટલા, વાયરલેસ સેટ. કોલ્ડરૂમ અને લાઈટિંગ સુવિધા બોટના નામ, નંબર, ધજા અને ફિશિંગ નેટ સહિત સંપૂર્ણ સજ્જતા દરેક બોટમાં ફુલહાર, અગરબત્તી, નારીયળ, નિવેદ અને પ્રસાદ ધરાવી દરિયાદેવને અર્પણ કરવામાં આવે છે આ પરંપરા માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ દરિયાકાંઠાના જીવન સાથે જોડાયેલો એક અનોખો સાંસ્કૃતિક વારસો પણ છે. ખાસ કરીને આ પરંપરા ગુજરાત મા જાફરાબાદ બંદરમાં શ્રદ્ધાપૂર્વક ઉપરમાર જવાય છે રિપોટર..કરશન પરમાર જાફરાબાદ
જાફરાબાદમાં ચૈત્ર સુદ ૧૪ નિમિત્તે દરિયાદેવનું ભવ્ય પૂજન... જાફરાબાદમાં ચૈત્ર સુદ ૧૪ નિમિત્તે દરિયાદેવનું ભવ્ય પૂજન... જાફરાબાદ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે ચૈત્ર સુદ ૧૪ ના પાવન દિવસે દરિયાદેવનું વિશેષ પૂજન કરવામાં આવ્યું. બહેનો દ્વારા પરિવારના સભ્યોના
રક્ષણ અને જીવનની રોજીરોટી માટે પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે આશરે ૪૦૦ થી ૫૦૦ જેટલી નાની નાની બોટો દરિયામાં અર્પણ કરવામાં આવી. આ નાનીબોટો મોટી બોટના માલિકો દ્વારા પંદરથી વીસ દિવસ પહેલાં જ ખૂબ જ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવે
છે. આ નાની બોટોની વિશેષતાઓ મોટી બોટ જેવી જ આબેહૂબ રચના. સમાન રંગ અને ડિઝાઇન. કેબિન, વિજ. ગેસના બાટલા, વાયરલેસ સેટ. કોલ્ડરૂમ અને લાઈટિંગ સુવિધા બોટના નામ, નંબર, ધજા અને ફિશિંગ નેટ સહિત સંપૂર્ણ સજ્જતા દરેક બોટમાં ફુલહાર, અગરબત્તી, નારીયળ, નિવેદ અને
પ્રસાદ ધરાવી દરિયાદેવને અર્પણ કરવામાં આવે છે આ પરંપરા માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ દરિયાકાંઠાના જીવન સાથે જોડાયેલો એક અનોખો સાંસ્કૃતિક વારસો પણ છે. ખાસ કરીને આ પરંપરા ગુજરાત મા જાફરાબાદ બંદરમાં શ્રદ્ધાપૂર્વક ઉપરમાર જવાય છે રિપોટર..કરશન પરમાર જાફરાબાદ
- જાફરાબાદમાં ચૈત્ર સુદ ૧૪ નિમિત્તે દરિયાદેવનું ભવ્ય પૂજન... જાફરાબાદ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે ચૈત્ર સુદ ૧૪ ના પાવન દિવસે દરિયાદેવનું વિશેષ પૂજન કરવામાં આવ્યું. બહેનો દ્વારા પરિવારના સભ્યોના રક્ષણ અને જીવનની રોજીરોટી માટે પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે આશરે ૪૦૦ થી ૫૦૦ જેટલી નાની નાની બોટો દરિયામાં અર્પણ કરવામાં આવી. આ નાનીબોટો મોટી બોટના માલિકો દ્વારા પંદરથી વીસ દિવસ પહેલાં જ ખૂબ જ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવે છે. આ નાની બોટોની વિશેષતાઓ મોટી બોટ જેવી જ આબેહૂબ રચના. સમાન રંગ અને ડિઝાઇન. કેબિન, વિજ. ગેસના બાટલા, વાયરલેસ સેટ. કોલ્ડરૂમ અને લાઈટિંગ સુવિધા બોટના નામ, નંબર, ધજા અને ફિશિંગ નેટ સહિત સંપૂર્ણ સજ્જતા દરેક બોટમાં ફુલહાર, અગરબત્તી, નારીયળ, નિવેદ અને પ્રસાદ ધરાવી દરિયાદેવને અર્પણ કરવામાં આવે છે આ પરંપરા માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ દરિયાકાંઠાના જીવન સાથે જોડાયેલો એક અનોખો સાંસ્કૃતિક વારસો પણ છે. ખાસ કરીને આ પરંપરા ગુજરાત મા જાફરાબાદ બંદરમાં શ્રદ્ધાપૂર્વક ઉપરમાર જવાય છે રિપોટર..કરશન પરમાર જાફરાબાદ4
- *અમરેલી જિલ્લા 108 ની ટીમ દ્વારા ઇ. એમ. ટી. દિવસ ની ઊજવણી કરવામાં આવી.* *108 માં કામ કરતા અને કટોકટી ના સમયમાં દર્દી ની સૌપ્રથમ વહારે આવતા અને સારવાર અને સેવા આપતા કર્મચારીઓ એટલે ઇ. એમ. ટી. એટલે કે ( ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન)* ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત 108 ની ઈમરજન્સી સેવા દ્વારા આજે 2 એપ્રીલ ના રોજ ઇ. એમ. ટી. દિવસ ની ઉજવણી સાવરકુંડલા ખાતે કરવામાં આવી હતી જેમાં ખાસ સાવરકુંડલા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો. વિવેક તરસરીયા સાહેબ તેમજ શિવાંગી મેડમ હાજર રહી દરેક ઇ.એમ.ટી. ને ખાસ પ્રોત્સાહન આપ્યું હતું અને તેમણે તેમની સેવા ની ખૂબ પ્રશંસા કરી અને તેઓ ને વધુ સારી રીતે સેવા આપી શકે તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ અમરેલી જિલ્લાના 108 સેવા ના જિલ્લા અધિકારીઓ હાજર રહ્યા હતા અને ખાસ આજ ના આ દિવસે દરેક ઇ.એમ.ટી. મિત્રો ને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ સૌ સાથે મળી ને દર્દી ની વધુ માં વધુ ઝડપી અને સારી એવી સેવા અને સારવાર પૂરી પાડી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આજના આ દિવસે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.1
- Post by Loksamnanews channel1
- સત્ય ઘટના -સાચો માણસ-પ્રેરણા દાયક વાત.1
- "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ખાતે શાનદાર અને ભવ્ય એન્યુઅલ ડે 2026 ની ઉજવણી કરવામાં આવી.1
- Post by સંજય ભરતભાઈ રાઠોડ4
- સુરત બ્રેકીંગ શહેરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સચિન જીઆઇડીસીમાં ઘર પાસે રમી રહેલ 4 વર્ષીય બાળકી નહેરમાં પડી જતા મોત ઓમ સાઈ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષિય બાળકી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી બાળકીની માતા ઘરમાં કામ કરી રહી હતી બાળકી રમત રમત ઘર પાસે આવેલ નહેર માં પડી ગઈ સ્થાનિકો ની નજર જતા બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી બાળકીને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકીને મૃતક જાહેર કર્યો બાળકીના અચાનક નહેરમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી1
- Post by Loksamnanews channel1