logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત બ્રેકીંગ શહેરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સચિન જીઆઇડીસીમાં ઘર પાસે રમી રહેલ 4 વર્ષીય બાળકી નહેરમાં પડી જતા મોત ઓમ સાઈ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષિય બાળકી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી બાળકીની માતા ઘરમાં કામ કરી રહી હતી બાળકી રમત રમત ઘર પાસે આવેલ નહેર માં પડી ગઈ સ્થાનિકો ની નજર જતા બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી બાળકીને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકીને મૃતક જાહેર કર્યો બાળકીના અચાનક નહેરમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

3 hrs ago
user_GOLD COIN NEWS
GOLD COIN NEWS
Local News Reporter Patan-Veraval, Gir Somnath•
3 hrs ago

સુરત બ્રેકીંગ શહેરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સચિન જીઆઇડીસીમાં ઘર પાસે રમી રહેલ 4 વર્ષીય બાળકી નહેરમાં પડી જતા મોત ઓમ સાઈ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષિય બાળકી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી બાળકીની માતા ઘરમાં કામ કરી રહી હતી બાળકી રમત રમત ઘર પાસે આવેલ નહેર માં પડી ગઈ સ્થાનિકો ની નજર જતા બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી બાળકીને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકીને મૃતક જાહેર કર્યો બાળકીના અચાનક નહેરમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

More news from Junagadh and nearby areas
  • કેશોદ ખાતે આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી જતા તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય બની ગઈ છે. તે જ અનુસંધાને આજરોજ કેશોદ ખાતે ભારતીય કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ આ બેઠક કેશોદના આગેવાન હીરાભાઈ જોટવા ના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેશોદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ કેશોદ નગરપાલિકા વિસ્તારના ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો સાથે “વન ટુ વન” જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ દરમિયાન ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા, મતદારો સુધી પહોંચ વધારવા અને કાર્યકરોને સક્રિય કરવાની દિશામાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા દરેક ઉમેદવારની તૈયારી અને લોકપ્રિયતાનો અંદાજ લેવામાં આવ્યો હતો. બેઠકમાં એક મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર પણ જોવા મળ્યો હતો. કેશોદ આમ આદમી પાર્ટીના પાયા મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પ્રો. વાળા સાહેબ, પ્રવીણ રાઠોડ અને ઉકાભાઈ અખિયાંએ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને નવા રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેમના કોંગ્રેસમાં આગમનને આગેવાનો અને કાર્યકરોએ હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું હતું. આ બેઠકને લઈને કોંગ્રેસમાં નવી ઉર્જા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આગેવાનોનો વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત દાવેદારી નોંધાવશે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    3
    કેશોદ ખાતે આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી જતા તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય બની ગઈ છે. તે જ અનુસંધાને આજરોજ કેશોદ ખાતે ભારતીય કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ આ બેઠક કેશોદના આગેવાન હીરાભાઈ જોટવા ના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેશોદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ કેશોદ નગરપાલિકા વિસ્તારના ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો સાથે “વન ટુ વન” જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગ દરમિયાન ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા, મતદારો સુધી પહોંચ વધારવા અને કાર્યકરોને સક્રિય કરવાની દિશામાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા દરેક ઉમેદવારની તૈયારી અને લોકપ્રિયતાનો અંદાજ લેવામાં આવ્યો હતો.
બેઠકમાં એક મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર પણ જોવા મળ્યો હતો. કેશોદ આમ આદમી પાર્ટીના પાયા મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પ્રો. વાળા સાહેબ, પ્રવીણ રાઠોડ અને ઉકાભાઈ અખિયાંએ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને નવા રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેમના કોંગ્રેસમાં આગમનને આગેવાનો અને કાર્યકરોએ હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
આ બેઠકને લઈને કોંગ્રેસમાં નવી ઉર્જા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આગેવાનોનો વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત દાવેદારી નોંધાવશે.
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    13 hrs ago
  • Post by Loksamnanews channel
    1
    Post by Loksamnanews channel
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    6 hrs ago
  • "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ખાતે શાનદાર અને ભવ્ય એન્યુઅલ ડે 2026 ની ઉજવણી કરવામાં આવી.
    1
    "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ખાતે શાનદાર અને ભવ્ય એન્યુઅલ ડે 2026 ની ઉજવણી કરવામાં આવી.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    9 hrs ago
  • જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે સતત વધતા ચોરીના બનાવો CCTV માં બે લોકો પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે. CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી. જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.
    1
    જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે 
સતત વધતા ચોરીના બનાવો
CCTV માં બે લોકો  પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે.
CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી.
જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    11 hrs ago
  • સત્ય ઘટના -સાચો માણસ-પ્રેરણા દાયક વાત.
    1
    સત્ય ઘટના -સાચો માણસ-પ્રેરણા દાયક વાત.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • Post by Nasim
    4
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
  • કેશોદ ના તમામ હનુમાનજી મંદિરો ખાતે ભક્તો નૂ ઘોડાપુર કેશોદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજરોજ હનુમાન જયંતિ પર્વની ભક્તિપૂર્ણ અને ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરના તમામ હનુમાનજી મંદિરો ખાતે હવન-હોમ, પૂજા-અર્ચના, કેક કટિંગ તેમજ મહાપ્રસાદના ભવ્ય આયોજન કરવામાં આવ્યા હતા. કેશોદના દાતરિયા હનુમાન, મઠિયા હનુમાન, તોરણીયા હનુમાન, જુલીયા હનુમાન, રામમંદિર, બાલા હનુમાન તથા વીર હઠીલા હનુમાન સહિતના મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. સવારથી જ ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાભાવે પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે બટુક ભોજનથી લઈ મહાપ્રસાદ સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ ભાગ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરીને પોતાને ધન્ય માન્યા હતા. હનુમાન જયંતિના આ પવિત્ર અવસરે કેશોદ શહેર ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી છલકાતું જોવા મળ્યું હતું અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    4
    કેશોદ ના તમામ હનુમાનજી મંદિરો ખાતે ભક્તો નૂ ઘોડાપુર 
કેશોદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજરોજ હનુમાન જયંતિ પર્વની ભક્તિપૂર્ણ અને ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરના તમામ હનુમાનજી મંદિરો ખાતે હવન-હોમ, પૂજા-અર્ચના, કેક કટિંગ તેમજ મહાપ્રસાદના ભવ્ય આયોજન કરવામાં આવ્યા હતા.
કેશોદના દાતરિયા હનુમાન, મઠિયા હનુમાન, તોરણીયા હનુમાન, જુલીયા હનુમાન, રામમંદિર, બાલા હનુમાન તથા વીર હઠીલા હનુમાન સહિતના મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. સવારથી જ ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાભાવે પૂજા-અર્ચના કરી હતી.
આ પ્રસંગે બટુક ભોજનથી લઈ મહાપ્રસાદ સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ ભાગ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરીને પોતાને ધન્ય માન્યા હતા.
હનુમાન જયંતિના આ પવિત્ર અવસરે કેશોદ શહેર ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી છલકાતું જોવા મળ્યું હતું
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    17 hrs ago
  • Post by Loksamnanews channel
    1
    Post by Loksamnanews channel
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    6 hrs ago
  • "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ખાતે શાનદાર અને ભવ્ય એન્યુઅલ ડે 2026 ની ઉજવણી કરવામાં આવી.
    1
    "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ખાતે શાનદાર અને ભવ્ય એન્યુઅલ ડે 2026 ની ઉજવણી કરવામાં આવી.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.