logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

8 hrs ago
user_Nasim
Nasim
Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
8 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • Post by Nasim
    4
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
  • જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે સતત વધતા ચોરીના બનાવો CCTV માં બે લોકો પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે. CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી. જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.
    1
    જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે 
સતત વધતા ચોરીના બનાવો
CCTV માં બે લોકો  પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે.
CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી.
જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    11 hrs ago
  • ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 8ના નગરપાલિકાના પૂર્વ સભ્ય રવજીભાઈ વાટુકિયા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિથી અવગત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને નદી નજીક ન જવાની સૂચના આપવામાં આવી રહી છે.
    1
    ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 8ના નગરપાલિકાના પૂર્વ સભ્ય રવજીભાઈ વાટુકિયા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિથી અવગત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને નદી નજીક ન જવાની સૂચના આપવામાં આવી રહી છે.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • એંકર - જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે તેમને કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઘટનાને કારણેજામનગરની સ્થાનિક રાજનીતિમાં નવા રાજકીય સમીકરણો ઉભા થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. 🔴 અતુલ ભંડેરી 100 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા 🔴 પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ 🔴 શહેર કોંગ્રેસ કાર્યાલયે રાજકીય ગરમાવો 🔴 શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા રહ્યા હાજર 🔴 કોંગ્રેસમાં નવા જોડાણથી રાજકીય ચર્ચા તેજ 🔴 સ્થાનિક રાજકારણમાં બદલાઈ શકે છે સમીકરણ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    2
    એંકર - જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.
જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. 
પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે તેમને કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઘટનાને કારણેજામનગરની સ્થાનિક રાજનીતિમાં નવા રાજકીય સમીકરણો ઉભા થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. 
🔴 અતુલ ભંડેરી 100 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા 
🔴 પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ 
🔴 શહેર કોંગ્રેસ કાર્યાલયે રાજકીય ગરમાવો 
🔴 શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા રહ્યા હાજર
🔴 કોંગ્રેસમાં નવા જોડાણથી રાજકીય ચર્ચા તેજ 
🔴 સ્થાનિક રાજકારણમાં બદલાઈ શકે છે સમીકરણ
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    10 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    12 hrs ago
  • • કારમાંથી ૨૪૪૮ નંગ વિદેશી દારૂની નાની બોટલ જપ્ત કરાઈ સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન માલવણ તરફથી આવતી એક કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા એલ.સી.બીના અસલમખાન મલેક, દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ સહિતના સ્ટાફ દ્વારા હાઈવે પર કલ્પના ચોકડી વોચ ગોઠવી હતી જે દરમિયાન જીજે ૦૯ બી એલ ૯૦૨૪ નંબર વાળી કાર નીકળતા તેને અટકાવવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવી નાશી જવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જેથી એલ.સી.બી સ્ટાફ કારનો ફિલ્મી ઢબે પીછો કરી કુડા ચોકડી નજીક કારણે આંતરી લેતા કારમાં બેઠેલા ત્રણ શખ્સો કાર મૂકી નાશી ગયા હતા જ્યારે કારમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની નાની બોટલ ૨૪૪૮ નંગ કિંમત ૫,૩૨,૧૨૮ રૂપિયાતથા એક કાર કિંમત ૪,૦૦,૦૦૦ રૂપિયા સહિત ૯,૩૨,૧૨૮ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નાશી ગયેલ રાહુલ ઉર્ફે ભૂરો રમેશભાઈ મહાલિયા, બે અજાણ્યા શખ્સો તથા કર્ણ માલિક અને વિદેશી દારૂ મોકલનાર શખ્સ સહિત પાંચ વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
    1
    • કારમાંથી ૨૪૪૮ નંગ વિદેશી દારૂની નાની બોટલ જપ્ત કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન માલવણ તરફથી આવતી એક કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા એલ.સી.બીના અસલમખાન મલેક, દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ સહિતના સ્ટાફ દ્વારા હાઈવે પર કલ્પના ચોકડી વોચ ગોઠવી હતી જે દરમિયાન જીજે ૦૯ બી એલ ૯૦૨૪ નંબર વાળી કાર નીકળતા તેને અટકાવવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવી નાશી જવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જેથી એલ.સી.બી સ્ટાફ કારનો ફિલ્મી ઢબે પીછો કરી કુડા ચોકડી નજીક કારણે આંતરી લેતા કારમાં બેઠેલા ત્રણ શખ્સો કાર મૂકી નાશી ગયા હતા જ્યારે કારમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની નાની બોટલ ૨૪૪૮ નંગ કિંમત ૫,૩૨,૧૨૮ રૂપિયાતથા એક કાર કિંમત ૪,૦૦,૦૦૦ રૂપિયા સહિત ૯,૩૨,૧૨૮ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નાશી ગયેલ રાહુલ ઉર્ફે ભૂરો રમેશભાઈ મહાલિયા, બે અજાણ્યા શખ્સો તથા કર્ણ માલિક અને વિદેશી દારૂ મોકલનાર શખ્સ સહિત પાંચ વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • લીબડી પીજીવીસીએલ દ્વારા ઝીરો વીજ બીલ કરવાની પરંપરા યથાવત રાખતા વીજ કંપનીના યોદ્ધાઓનું સન્માન લીંબડી PGVCLનો રેકોર્ડ: 15079 ગ્રાહકો પાસેથી ₹12.20 કરોડ વીજ બિલ વસૂલાત આ શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓનુ મુમેન્ટો તથા સન્માન પત્ર દ્વારા સન્માનિત કરાયા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં પીજીવીસીએલ દ્વારા એક અનોખી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સતત બીજા વર્ષે “ઝીરો વીજ બિલ” કરવાની પરંપરા જાળવી રાખતા, વિભાગે મોટી વસૂલાત નોંધાવી છે. લીંબડી પ્રાંત વીજ કંપનીએ ઘર વપરાશ અને ખેતીવાડી સહીત કુલ 15079 ગ્રાહકો પાસેથી ₹12.20 કરોડ જેટલી વીજ બિલ વસૂલાત કરી છે. આ અભિયાન માર્ચ મહિનાથી શરૂ કરી 26 માર્ચ સુધી પૂર્ણ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રાહકોનો પણ સારો સહયોગ મળ્યો હતો. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સતત મેદાનમાં રહી મહેનત કરી, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. લીંબડી પીજીવીસીએલમાં કુલ 24 સબ ડિવિઝન છે અને દરેક વિભાગે શ્રેષ્ઠ કામગીરી કરી છે. આ સિદ્ધિ બદલ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદનની સાથે લીંબડી કચેરી ખાતે તમામ કર્મચારીઓનું મોમેન્ટો તથા સન્માન પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સુરેન્દ્રનગર થી પીજીવીસીએલ કંપનીના અલા અધિકારીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી
    1
    લીબડી પીજીવીસીએલ દ્વારા ઝીરો વીજ બીલ કરવાની પરંપરા યથાવત રાખતા વીજ કંપનીના યોદ્ધાઓનું સન્માન 
લીંબડી PGVCLનો રેકોર્ડ: 15079 ગ્રાહકો પાસેથી ₹12.20 કરોડ વીજ બિલ વસૂલાત આ શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓનુ મુમેન્ટો તથા સન્માન પત્ર દ્વારા સન્માનિત કરાયા 
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં પીજીવીસીએલ દ્વારા એક અનોખી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સતત બીજા વર્ષે “ઝીરો વીજ બિલ” કરવાની પરંપરા જાળવી રાખતા, વિભાગે મોટી વસૂલાત નોંધાવી છે. લીંબડી પ્રાંત વીજ કંપનીએ ઘર વપરાશ અને ખેતીવાડી સહીત કુલ 15079 ગ્રાહકો પાસેથી ₹12.20 કરોડ જેટલી વીજ બિલ વસૂલાત કરી છે.
આ અભિયાન માર્ચ મહિનાથી શરૂ કરી 26 માર્ચ સુધી પૂર્ણ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રાહકોનો પણ સારો સહયોગ મળ્યો હતો. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સતત મેદાનમાં રહી મહેનત કરી, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. લીંબડી પીજીવીસીએલમાં કુલ 24 સબ ડિવિઝન છે અને દરેક વિભાગે શ્રેષ્ઠ કામગીરી કરી છે.
આ સિદ્ધિ બદલ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદનની સાથે લીંબડી કચેરી ખાતે તમામ કર્મચારીઓનું મોમેન્ટો તથા સન્માન પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સુરેન્દ્રનગર થી પીજીવીસીએલ કંપનીના અલા અધિકારીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા 
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    17 hrs ago
  • Post by Nasim
    2
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.