logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કોંગ્રેસમાં અતુલ ભંડેરીની એન્ટ્રી! અતુલ ભંડેરીએ વિક્રમ માડમના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ, શહેર કોંગ્રેસ કાર્યાલયે રાજકીય ગરમાવો એંકર - જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે તેમને કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઘટનાને કારણેજામનગરની સ્થાનિક રાજનીતિમાં નવા રાજકીય સમીકરણો ઉભા થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. 🔴 અતુલ ભંડેરી 100 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા 🔴 પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ 🔴 શહેર કોંગ્રેસ કાર્યાલયે રાજકીય ગરમાવો 🔴 શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા રહ્યા હાજર 🔴 કોંગ્રેસમાં નવા જોડાણથી રાજકીય ચર્ચા તેજ 🔴 સ્થાનિક રાજકારણમાં બદલાઈ શકે છે સમીકરણ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

8 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
8 hrs ago

કોંગ્રેસમાં અતુલ ભંડેરીની એન્ટ્રી! અતુલ ભંડેરીએ વિક્રમ માડમના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ, શહેર કોંગ્રેસ કાર્યાલયે રાજકીય ગરમાવો એંકર - જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે તેમને

કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઘટનાને કારણેજામનગરની સ્થાનિક રાજનીતિમાં નવા રાજકીય સમીકરણો ઉભા થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. 🔴 અતુલ ભંડેરી 100 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા 🔴 પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ 🔴 શહેર કોંગ્રેસ કાર્યાલયે રાજકીય ગરમાવો 🔴 શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા રહ્યા હાજર 🔴 કોંગ્રેસમાં નવા જોડાણથી રાજકીય ચર્ચા તેજ 🔴 સ્થાનિક રાજકારણમાં બદલાઈ શકે છે સમીકરણ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 8ના નગરપાલિકાના પૂર્વ સભ્ય રવજીભાઈ વાટુકિયા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિથી અવગત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને નદી નજીક ન જવાની સૂચના આપવામાં આવી રહી છે.
    1
    ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 8ના નગરપાલિકાના પૂર્વ સભ્ય રવજીભાઈ વાટુકિયા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિથી અવગત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને નદી નજીક ન જવાની સૂચના આપવામાં આવી રહી છે.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • એંકર - જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે તેમને કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઘટનાને કારણેજામનગરની સ્થાનિક રાજનીતિમાં નવા રાજકીય સમીકરણો ઉભા થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. 🔴 અતુલ ભંડેરી 100 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા 🔴 પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ 🔴 શહેર કોંગ્રેસ કાર્યાલયે રાજકીય ગરમાવો 🔴 શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા રહ્યા હાજર 🔴 કોંગ્રેસમાં નવા જોડાણથી રાજકીય ચર્ચા તેજ 🔴 સ્થાનિક રાજકારણમાં બદલાઈ શકે છે સમીકરણ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    2
    એંકર - જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.
જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. 
પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે તેમને કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઘટનાને કારણેજામનગરની સ્થાનિક રાજનીતિમાં નવા રાજકીય સમીકરણો ઉભા થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. 
🔴 અતુલ ભંડેરી 100 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા 
🔴 પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ 
🔴 શહેર કોંગ્રેસ કાર્યાલયે રાજકીય ગરમાવો 
🔴 શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા રહ્યા હાજર
🔴 કોંગ્રેસમાં નવા જોડાણથી રાજકીય ચર્ચા તેજ 
🔴 સ્થાનિક રાજકારણમાં બદલાઈ શકે છે સમીકરણ
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • *ધંધુકામાં હવેથી ઉપલબ્ધ થશે ડેડ બોડી ફ્રીઝર. કોઈ વ્યક્તિના અવસાન સમયે તેમના સ્વજન કે સગા-સંબંધીઓ બહારગામ કે વિદેશ હોય, ત્યારે પાર્થિવ દેહને થોડા સમય માટે સાચવી રાખવાની જરૂર પડે છે. અત્યાર સુધી આવી કોઈ વ્યવસ્થા આપણા વિસ્તારમાં ન હોવાને કારણે અમદાવાદથી સ્પેશિયલ વ્યવસ્થા કરવી પડતી હતી, જે ખર્ચાળ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા હતી. પરંતુ, હવેથી પી. એમ. બી. (P.M.B.) હોસ્પિટલ/દવાખાના ખાતે "ડેડ બોડી ફ્રીઝર બોક્સ" (Coffin Box) ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
    1
    *ધંધુકામાં હવેથી ઉપલબ્ધ થશે ડેડ બોડી ફ્રીઝર.
કોઈ વ્યક્તિના અવસાન સમયે તેમના સ્વજન કે સગા-સંબંધીઓ બહારગામ કે વિદેશ હોય, ત્યારે પાર્થિવ દેહને થોડા સમય માટે સાચવી રાખવાની જરૂર પડે છે. અત્યાર સુધી આવી કોઈ વ્યવસ્થા આપણા વિસ્તારમાં ન હોવાને કારણે અમદાવાદથી સ્પેશિયલ વ્યવસ્થા કરવી પડતી હતી, જે ખર્ચાળ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા હતી.
પરંતુ, હવેથી પી. એમ. બી. (P.M.B.) હોસ્પિટલ/દવાખાના ખાતે "ડેડ બોડી ફ્રીઝર બોક્સ" (Coffin Box) ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે સતત વધતા ચોરીના બનાવો CCTV માં બે લોકો પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે. CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી. જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.
    1
    જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે 
સતત વધતા ચોરીના બનાવો
CCTV માં બે લોકો  પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે.
CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી.
જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    9 hrs ago
  • Post by Nasim
    4
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    6 hrs ago
  • Post by Loksamnanews channel
    1
    Post by Loksamnanews channel
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    4 hrs ago
  • સત્ય ઘટના -સાચો માણસ-પ્રેરણા દાયક વાત.
    1
    સત્ય ઘટના -સાચો માણસ-પ્રેરણા દાયક વાત.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • પશુઓને મારમારતા તેમજ રહિશોને મારેલ શખ્સોને તાત્કાલિક પકડી કડક સજા કરવા રહિશોએ કરી માંગ.. પશુઓને મારમારતા તત્વોને કડક સજા કરે તેવી VHP પ્રમુખે કરી માંગ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી..
    1
    પશુઓને મારમારતા તેમજ રહિશોને મારેલ શખ્સોને તાત્કાલિક પકડી કડક સજા કરવા રહિશોએ કરી માંગ..
પશુઓને મારમારતા તત્વોને કડક સજા કરે તેવી VHP પ્રમુખે કરી માંગ 
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.