Shuru
Apke Nagar Ki App…
જસદણ આટકોટ રોડ પર રઘુવીર ગેસ્ટ હાઉસ પાસે બાઈક ચોરી થઈ એના સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે સતત વધતા ચોરીના બનાવો CCTV માં બે લોકો પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે. CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી. જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.
KARSANBHAI BAMTA bamta
જસદણ આટકોટ રોડ પર રઘુવીર ગેસ્ટ હાઉસ પાસે બાઈક ચોરી થઈ એના સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે સતત વધતા ચોરીના બનાવો CCTV માં બે લોકો પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે. CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી. જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.
More news from ગુજરાત and nearby areas
- જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે સતત વધતા ચોરીના બનાવો CCTV માં બે લોકો પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે. CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી. જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.1
- Post by Loksamnanews channel1
- ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 8ના નગરપાલિકાના પૂર્વ સભ્ય રવજીભાઈ વાટુકિયા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિથી અવગત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને નદી નજીક ન જવાની સૂચના આપવામાં આવી રહી છે.1
- Post by Nasim4
- "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ખાતે શાનદાર અને ભવ્ય એન્યુઅલ ડે 2026 ની ઉજવણી કરવામાં આવી.1
- એંકર - જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. અતુલ ભંડેરીએ પોતાના લગભગ 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે તેમને કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઘટનાને કારણેજામનગરની સ્થાનિક રાજનીતિમાં નવા રાજકીય સમીકરણો ઉભા થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. 🔴 અતુલ ભંડેરી 100 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા 🔴 પૂર્વ સાંસદ વિક્રમ માડમના હાથે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ 🔴 શહેર કોંગ્રેસ કાર્યાલયે રાજકીય ગરમાવો 🔴 શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા રહ્યા હાજર 🔴 કોંગ્રેસમાં નવા જોડાણથી રાજકીય ચર્ચા તેજ 🔴 સ્થાનિક રાજકારણમાં બદલાઈ શકે છે સમીકરણ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮2
- *ધંધુકામાં હવેથી ઉપલબ્ધ થશે ડેડ બોડી ફ્રીઝર. કોઈ વ્યક્તિના અવસાન સમયે તેમના સ્વજન કે સગા-સંબંધીઓ બહારગામ કે વિદેશ હોય, ત્યારે પાર્થિવ દેહને થોડા સમય માટે સાચવી રાખવાની જરૂર પડે છે. અત્યાર સુધી આવી કોઈ વ્યવસ્થા આપણા વિસ્તારમાં ન હોવાને કારણે અમદાવાદથી સ્પેશિયલ વ્યવસ્થા કરવી પડતી હતી, જે ખર્ચાળ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા હતી. પરંતુ, હવેથી પી. એમ. બી. (P.M.B.) હોસ્પિટલ/દવાખાના ખાતે "ડેડ બોડી ફ્રીઝર બોક્સ" (Coffin Box) ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.1
- Post by Loksamnanews channel1