logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લીબડી પીજીવીસીએલ દ્વારા ઝીરો વીજ બીલ કરવાની પરંપરા યથાવત રાખતા વીજ કંપનીના યોદ્ધાઓનું સન્માન લીબડી પીજીવીસીએલ દ્વારા ઝીરો વીજ બીલ કરવાની પરંપરા યથાવત રાખતા વીજ કંપનીના યોદ્ધાઓનું સન્માન લીંબડી PGVCLનો રેકોર્ડ: 15079 ગ્રાહકો પાસેથી ₹12.20 કરોડ વીજ બિલ વસૂલાત આ શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓનુ મુમેન્ટો તથા સન્માન પત્ર દ્વારા સન્માનિત કરાયા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં પીજીવીસીએલ દ્વારા એક અનોખી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સતત બીજા વર્ષે “ઝીરો વીજ બિલ” કરવાની પરંપરા જાળવી રાખતા, વિભાગે મોટી વસૂલાત નોંધાવી છે. લીંબડી પ્રાંત વીજ કંપનીએ ઘર વપરાશ અને ખેતીવાડી સહીત કુલ 15079 ગ્રાહકો પાસેથી ₹12.20 કરોડ જેટલી વીજ બિલ વસૂલાત કરી છે. આ અભિયાન માર્ચ મહિનાથી શરૂ કરી 26 માર્ચ સુધી પૂર્ણ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રાહકોનો પણ સારો સહયોગ મળ્યો હતો. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સતત મેદાનમાં રહી મહેનત કરી, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. લીંબડી પીજીવીસીએલમાં કુલ 24 સબ ડિવિઝન છે અને દરેક વિભાગે શ્રેષ્ઠ કામગીરી કરી છે. આ સિદ્ધિ બદલ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદનની સાથે લીંબડી કચેરી ખાતે તમામ કર્મચારીઓનું મોમેન્ટો તથા સન્માન પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સુરેન્દ્રનગર થી પીજીવીસીએલ કંપનીના અલા અધિકારીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી

5 days ago
user_Dinesh Gambhava Report
Dinesh Gambhava Report
G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
5 days ago

લીબડી પીજીવીસીએલ દ્વારા ઝીરો વીજ બીલ કરવાની પરંપરા યથાવત રાખતા વીજ કંપનીના યોદ્ધાઓનું સન્માન લીબડી પીજીવીસીએલ દ્વારા ઝીરો વીજ બીલ કરવાની પરંપરા યથાવત રાખતા વીજ કંપનીના યોદ્ધાઓનું સન્માન લીંબડી PGVCLનો રેકોર્ડ: 15079 ગ્રાહકો પાસેથી ₹12.20 કરોડ વીજ બિલ વસૂલાત આ શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓનુ મુમેન્ટો તથા સન્માન પત્ર દ્વારા સન્માનિત કરાયા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં પીજીવીસીએલ દ્વારા એક અનોખી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સતત બીજા વર્ષે “ઝીરો વીજ બિલ” કરવાની પરંપરા જાળવી રાખતા, વિભાગે મોટી વસૂલાત નોંધાવી છે. લીંબડી પ્રાંત વીજ કંપનીએ ઘર વપરાશ અને ખેતીવાડી સહીત કુલ 15079 ગ્રાહકો પાસેથી ₹12.20 કરોડ જેટલી વીજ બિલ વસૂલાત કરી છે. આ અભિયાન માર્ચ મહિનાથી શરૂ કરી 26 માર્ચ સુધી પૂર્ણ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રાહકોનો પણ સારો સહયોગ મળ્યો હતો. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સતત મેદાનમાં રહી મહેનત કરી, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. લીંબડી પીજીવીસીએલમાં કુલ 24 સબ ડિવિઝન છે અને દરેક વિભાગે શ્રેષ્ઠ કામગીરી કરી છે. આ સિદ્ધિ બદલ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદનની સાથે લીંબડી કચેરી ખાતે તમામ કર્મચારીઓનું મોમેન્ટો તથા સન્માન પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સુરેન્દ્રનગર થી પીજીવીસીએલ કંપનીના અલા અધિકારીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી

More news from ગુજરાત and nearby areas
  • • દરરોજ દશ હજાર મણ કરતા વધુ ચણાની આવક રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોએ વાવેતર કરેલ ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે જેમાં સરકાર દ્વારા ૧૧૭૫ રૂપિયા પ્રતિમણ ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. તેવામાં ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ટેકાના ભાવે ચણાની ખરીદી એકાદ અઠવાડિયાથી શરૂ થઈ ચૂકી છે જેમાં દરરોજ રજિસ્ટ્રેશનની યાદી મુજબ આશરે ૧૫૦ થી વધુ ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે મુજબ માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ આશરે ચાર હજારથી વધુ બોરી (દશ હજાર મણ) ચણાની આવક થઈ રહી છે આ તરફ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાના લીધે ખેડૂતોને સારા ભાવ અને એક જ સ્થળે જણશી વેચાણ કરવાથી સમય અને અન્ય આર્થિક ખર્ચ થતો અટકે છે.
    1
    • દરરોજ દશ હજાર મણ કરતા વધુ ચણાની આવક
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોએ વાવેતર કરેલ ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે જેમાં સરકાર દ્વારા ૧૧૭૫ રૂપિયા પ્રતિમણ ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. તેવામાં ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ટેકાના ભાવે ચણાની ખરીદી એકાદ અઠવાડિયાથી શરૂ થઈ ચૂકી છે જેમાં દરરોજ રજિસ્ટ્રેશનની યાદી મુજબ આશરે ૧૫૦ થી વધુ ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે મુજબ માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ આશરે ચાર હજારથી વધુ બોરી (દશ હજાર મણ) ચણાની આવક થઈ રહી છે આ તરફ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાના લીધે ખેડૂતોને સારા ભાવ અને એક જ સ્થળે જણશી વેચાણ કરવાથી સમય અને અન્ય આર્થિક ખર્ચ થતો અટકે છે.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ACB દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ₹20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુનને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. 🚨 ફરિયાદ અનુસાર, જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે શરૂઆતમાં ₹50,000ની માંગણી કરવામાં આવી હતી, જે બાદમાં ₹30,000 સુધી લાવવામાં આવી હતી. પરંતુ ફરિયાદીએ હિંમત દાખવી ACBનો સંપર્ક કર્યો અને ટ્રેપ ગોઠવવામાં આવ્યો. ટ્રેપ દરમિયાન ₹20,000ની લાંચ સ્વીકારતા બંને આરોપીઓ ઝડપાઈ ગયા. આ કાર્યવાહી ACB દ્વારા ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપે છે. 👉 આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે પેજને Follow કરો, Like કરો અને Share કરવાનું ભૂલશો નહીં.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ACB દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ₹20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુનને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. 🚨
ફરિયાદ અનુસાર, જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે શરૂઆતમાં ₹50,000ની માંગણી કરવામાં આવી હતી, જે બાદમાં ₹30,000 સુધી લાવવામાં આવી હતી. પરંતુ ફરિયાદીએ હિંમત દાખવી ACBનો સંપર્ક કર્યો અને ટ્રેપ ગોઠવવામાં આવ્યો.
ટ્રેપ દરમિયાન ₹20,000ની લાંચ સ્વીકારતા બંને આરોપીઓ ઝડપાઈ ગયા. આ કાર્યવાહી ACB દ્વારા ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપે છે.
👉 આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે પેજને Follow કરો, Like કરો અને Share કરવાનું ભૂલશો નહીં.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    4 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • *ધંધુકા તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ અને આપ ચૂંટણી માટે જંગ માટે તૈયાર* 26મી એપ્રિલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત ખાતે મતદાન યોજશે. આમાં ત્રણેય પક્ષઓ વારા ફરતી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. જેની 28 એપ્રિલ મતગણતરી હાથ ધરવામાં આવશે
    1
    *ધંધુકા તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ અને આપ ચૂંટણી માટે જંગ માટે તૈયાર*
26મી એપ્રિલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત ખાતે મતદાન યોજશે.
આમાં ત્રણેય પક્ષઓ વારા ફરતી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે.
જેની 28 એપ્રિલ મતગણતરી હાથ ધરવામાં આવશે
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • ૧૬ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય વિજય ચૌહાણ હાલ સંદેશમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે બોટાદ જિલ્લાના બરવાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે સંદેશ ન્યૂઝ પેપરમાં કાર્યરત વિજય એસ. ચૌહાણને અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત મીડિયા એવોર્ડમાં બેસ્ટ ફિચર સ્ટોરી કેટેગરીમાં વર્ષ ૨૦૨૬નો એવોર્ડ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પદ્મશ્રીથી સન્માનિત દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રમુખ અખબારોમાં પત્રકાર તરીકે કામ કરનાર અને ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં વિજય એસ. ચૌહાણે પ્રજાની સમસ્યા, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનું લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યુ છે. તેઓ તેઓ ટીવી૯ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પોતાની કલમથી અનેક વિષયો પર ધારદાર લખાણથી પ્રજાનો અવાજ બન્યા છે. આ સાથે તેઓ સંદેશની સંસ્કાર પૂર્તિમાં રમત-જગત ક્ષેત્રે જોડાયેલી પ્રતિભાઓ પર કવર પોઈન્ટ નામે લોકપ્રીય વિકલી કોલમ પણ લખે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ૧૬ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય વિજય ચૌહાણ હાલ સંદેશમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે 
બોટાદ જિલ્લાના બરવાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે સંદેશ ન્યૂઝ પેપરમાં કાર્યરત વિજય એસ. ચૌહાણને અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત મીડિયા એવોર્ડમાં બેસ્ટ ફિચર સ્ટોરી કેટેગરીમાં વર્ષ ૨૦૨૬નો એવોર્ડ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પદ્મશ્રીથી સન્માનિત દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રમુખ અખબારોમાં પત્રકાર તરીકે કામ કરનાર અને ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં વિજય એસ. ચૌહાણે પ્રજાની સમસ્યા, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનું લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યુ છે. તેઓ તેઓ ટીવી૯ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પોતાની કલમથી અનેક વિષયો પર ધારદાર લખાણથી પ્રજાનો અવાજ બન્યા છે. આ સાથે તેઓ સંદેશની સંસ્કાર પૂર્તિમાં રમત-જગત ક્ષેત્રે જોડાયેલી પ્રતિભાઓ પર કવર પોઈન્ટ નામે લોકપ્રીય વિકલી કોલમ પણ લખે છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    15 min ago
  • બોટાદ બ્રેકિંગ. આમઆદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ની બોટાદ LCB પોલીસે કરી ધરપકડ.. બોટાદના હડદડ ગામે ૧૨ ઓક્ટોબરે થયેલ પોલીસ સાથે ઘર્ષણ કેસમાં આપ ના ભગુભાઈ ગભરૂભાઈ બોરીચાની કરી ધરપકડ..
    1
    બોટાદ બ્રેકિંગ. 
આમઆદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ની બોટાદ LCB પોલીસે કરી ધરપકડ.. 
બોટાદના હડદડ ગામે ૧૨ ઓક્ટોબરે થયેલ પોલીસ સાથે ઘર્ષણ કેસમાં આપ ના ભગુભાઈ ગભરૂભાઈ બોરીચાની કરી ધરપકડ..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    16 hrs ago
  • આગામી 19/ 4 /2026 ના રોજ પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન તેના ભાગરૂપે કંકોત્રી લેખન આજ રોજ કરવામાં આવ્યું
    1
    આગામી 19/ 4 /2026 ના રોજ પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન તેના ભાગરૂપે કંકોત્રી લેખન આજ રોજ કરવામાં આવ્યું
    user_Ramesh prajapati
    Ramesh prajapati
    ધોળકા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • • પોલીસના દરોડામાં ૧૫૦ લિટર આથો કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ધ્રુમઠ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ મથકના પી.પી.ખૂંટી, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી સીમ વિસ્તારમાંથી ૧૫૦ લિટર દેશી દારૂ કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત કરી ગણેશભાઈ હીરાભાઈ પાનસુલને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    1
    • પોલીસના દરોડામાં ૧૫૦ લિટર આથો કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત 
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ધ્રુમઠ ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ મથકના પી.પી.ખૂંટી, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી સીમ વિસ્તારમાંથી ૧૫૦ લિટર દેશી દારૂ કિંમત ૩૭૫૦ રૂપિયાનો જપ્ત કરી ગણેશભાઈ હીરાભાઈ પાનસુલને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.